By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    4 minutes ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    45 minutes ago
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    22 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    23 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    23 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    7 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌર ઊર્જામાં રાજકોટનો દેશમાં ડંકો ‘ઙખ સૂર્ય ઘર યોજના’માં ટોપ પરફોર્મર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌર ઊર્જામાં રાજકોટનો દેશમાં ડંકો ‘ઙખ સૂર્ય ઘર યોજના’માં ટોપ પરફોર્મર
રાજકોટ

સૌર ઊર્જામાં રાજકોટનો દેશમાં ડંકો ‘ઙખ સૂર્ય ઘર યોજના’માં ટોપ પરફોર્મર

Khaskhabar Editor
Last updated: 2026/06/04 at 4:10 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

કુલ 69736 લાભાર્થીઓને 641 કરોડની સબસિડી સીધી ચૂકવી દેવામાં આવી

કલેક્ટરનું અલ્ટિમેટમ: 15 દિવસમાં ગેરકાયદે ડિવાઈડર રિપેર કરો નહીંતર જેલભેગા થવાની તૈયારી રાખજો…

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ રાજકોટ જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન અને ઉત્કૃષ્ટ કામગીરીના જોરે રાજકોટ જિલ્લાને દેશના ‘ટોપ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ્સ’ (સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓ) માં સામેલ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સફળતા બદલ જિલ્લાને આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે વિશેષ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રાજકોટે નવો ઇતિહાસ રચતા અત્યાર સુધીમાં 264 મેગાવોટ (ખઠ)ની જંગી ઇન્સ્ટોલેશન કેપેસિટી હાંસલ કરી લીધી છે. આ યોજના હેઠળ ગ્રાહકોને આર્થિક ટેકો આપવા માટે સરકાર તરફથી અત્યાર સુધીમાં કુલ 641 કરોડની માતબર સબસિડી સીધી નાગરિકોના ખાતામાં ચૂકવી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાને માર્ચ-2027 સુધીમાં કુલ 95,600 ગ્રાહકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક 92,203 (96.4%) અરજીઓ મળી ચૂકી છે, જેમાંથી કુલ 344.6 મેગાવોટ (ખઠ) ક્ષમતા મંજૂર કરાઈ છે.
જ્યારે ડિસ્ટ્રિક્ટ કમિટી દ્વારા હાઈવે પર ગેરકાયદેસર રીતે ડિવાઈડર તોડનારા તત્વો સામે અત્યંત કડક વલણ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હાઈવે પર ડિવાઈડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓએ આગામી 15 દિવસમાં સ્વખર્ચે તેનું રિપેરિંગ કરાવવાનું રહેશે, નહીંતર તેમની સામે પોલીસ ફરિયાદ (ઋઈંછ) દાખલ કરવામાં આવશે. આ મામલે તંત્ર દ્વારા અત્યારથી જ કાયદાકીય કાર્યવાહીના સંકેત આપી દેવાયા છે, જેના ભાગરૂપે ભાવનગર રોડ પર ડિવાઈડરને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર ગેપ કરનારાઓ સામે એક નનામી (અજાણ્યા શખ્સો વિરુદ્ધ) પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં સેન્સસ અંતર્ગત ઘર ગણતરીની પ્રક્રિયા હાલ ખૂબ જ વેગવંતી બની છે. જિલ્લા તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર, ગત 17 મે થી 31 મે દરમિયાન નાગરિકોના સક્રિય સહયોગથી ‘ડિજિટલ હાઉસ ઇન્યુમરેશન’ની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આશરે 20,000 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડિજિટલ સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ હવે 1 જૂન થી 30 જૂન સુધી સર્વેયર દ્વારા ઘરે-ઘરે જઈને વાસ્તવિક ઘર ગણતરી અને મકાનોને નંબર આપવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાઉન્ડ્રી મેપિંગની પ્રક્રિયા અગાઉ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ગણતરીનો તબક્કો શરૂ: 30 જૂન સુધી સર્વેયરો ઘરે-ઘરે જઈને નંબર આપશે

- Advertisement -

પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે તંત્રનો ખુલાસો: પુરવઠો સંપૂર્ણ સામાન્ય
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવા અંગે કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઘખઈત) દ્વારા ગ્રાહક પંપો (ઈજ્ઞક્ષતીળયિ ઙીળાત) એટલે કે એજન્સીઓ અને મોટા કોન્ટ્રાક્ટરોને સીધો જ જથ્થો પૂરો પાડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં ગ્રાહક પંપ અને ખુલ્લા બજાર (છયફિંશહ ખફસિયિ)ં ના ભાવોમાં તફાવત હોવાને કારણે કેટલાક મોટા કોન્ટ્રાક્ટરોએ રીટેલ પંપ પરથી ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. આ બદલાયેલી પ્રક્રિયાને કારણે સ્થાનિક સ્તરે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી જેને લોકોએ અછત તરીકે ગણાવી હતી.

વડાપ્રધાન મોદીના 12 વર્ષ પૂર્ણ થતા લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી 5 જૂન 2026 થી 21 જૂન 2026 દરમિયાન વિવિધ લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા ઓમ પ્રકાશે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ત્રણ મોટા કાર્યક્રમો યોજાશે. આગામી 8 થી 14 જૂન દરમિયાન રાજકોટ શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ’વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ સંમેલનમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્ય એમ. લક્ષ્મણજી મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ચોક્કસ તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જિલ્લા પંચાયત બેઠકો, તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારોમાં ’જનકલ્યાણ શિબિર’નું આયોજન થશે.

You Might Also Like

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિટ ખાખી : 12 અઠવાડિયામાં 70 પોલીસ કર્મચારીએ 3થી 17.7 કિલો સુધી વજન ઘટાડ્યું
Next Article રાજકોટના હૃદયસમા સોરઠીયાવાડી ગાર્ડનનું આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?