By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    12 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    10 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    11 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    11 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    12 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
Author

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:31 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

વિકાસ સૌનો, પણ પહેલો વિકાસ અમારો, લાખોની જમીન ક્યારે કરોડોની બને?

ભોપાલમાં 50 IAS-IPSના કૌભાંડ બાદ દેશભરમાં ચર્ચા, ગુજરાતમાં ‘પોલિસી ડ્રાફ્ટ’ થાય ત્યારથી જ મજબૂત અફસરશાહી લોબીનું રોકાણ શરૂ થઈ જાય છે !

- Advertisement -

અમદાવાદના એસ.જી. હાઈવે પછીના વિસ્તારોમાં 70% Tp સ્કીમની જમીન નોટિફિકેશન પહેલાં જ ‘રોકાણકારો’ પાસે પહોંચી ગઈ હતી

કોર્પોરેશનના ક્લાર્કથી લઈને અધિકારીઓ સુધી માહિતી લીક થતાં જ ખેતીની જમીન આંચકી લેવાય છે !

શેરબજારમાં ઇનસાઇડર ટ્રેડિંગ કરો તો જઊઇઈં નોટિસ મોકલે, જેલના સળિયા ગણવા પડે. પણ ગુજરાતમાં જમીનનું ઇનસાઇડર ટ્રેડિંગ કરો તો? તો તમે ’વિઝનરી ઇન્વેસ્ટર’ કહેવાઓ. ભોપાલમાં 50 ઈંઅજ-ઈંઙજ અધિકારીઓએ હાઇવેની મંજૂરી પહેલા જમીન ખરીદીને 24 મહિનામાં 5.5 કરોડના 60 કરોડ કર્યા એ કેસ હાલ દેશભરમાં ચર્ચામાં છે. પણ આવો ’આચાર’ આજે દેશભરમાં સામાન્ય થઇ ગયો છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. અહીં તો વર્ષોથી “ફાઇલ જ્યાંથી પસાર થાય, ત્યાં વજન મુકાય નો મંત્ર ચાલે છે.જેમાં રાજકરણીઓ કરતાં પણ અફસરશાહી લોબી બહુ મજબૂત થઈને ઉભરી આવેલ આ લોબી ચૂંટાયેલા ધારાસભ્યોના ફોન પણ નથી ઉઠાવતી. જો કે, જમીનમાં ક્યાં રોકાણો કરવા ? ક્યાં ટીપી પડશે અને જમીનો મોંઘી થશે આ મુદ્દે રાજકારણીઓ પણ જરાપણ પાછળ નથી.તેમની પાસે પણ આ માહિતી હોય છે જ જેને લીધે આપણી આસપાસના જ કેટલાક ધારાસભ્યો પણ અબજોની જમીનોના મલિક હોઈ શકે છે. જે લોકો પણ આમ તો જાણે જ છે,પણ કોઈના હાથમાં જાણે કઈ નથી તેમ સમજી ભાગ્ય નિર્ધારિત સ્થિતિ સમજી બધું સાંખી લેવું તે પબ્લિકની માનસિકતા બની ગઈ છે.ત્યારે હાલ ગુજરાતમાં પ્રકારની જમીન ઇન્સાઇડર સ્ટોરી અંગે થોડી વિશેષ વાત અહીં કરીયે તો,

- Advertisement -

ગુજરાત મોડલ: ધોલેરા SIR સ્માર્ટ સિટીની સ્માર્ટ ખરીદી :

2009 માં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જાહેર થયું. સરકારી જાહેરાત આવી એ પહેલા 2007-08 માં જ ટાંપીને બેઠેલા મોટા માથાઓ અને ’રોકાણકારો’ એ હજારો એકર જમીન ₹2-3 લાખ પ્રતિ એકરના ભાવે બૂક કરી લીધી હતી. આજે એ જ જમીનના ભાવ ₹50 લાખથી કરોડ સુધી બોલાય છે.

વિશેષમાં અહીં તે સવાલ છે કે, સ્માર્ટ સિટી ક્યાં બનશે એની માહિતી કોની પાસે સૌથી પહેલા હોય? જવાબ: જે નકશો દોરે એની પાસે.2. બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે: રૂટની રેસમુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન હોય કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે. અલાઈનમેન્ટ ફાઈનલ થાય અને ગેઝેટમાં જાહેર થાય એની વચ્ચે 6 થી 12 મહિનાનો ગેપ હોય છે. આ ગેપમાં જ રૂટની આસપાસની જમીનો ’હથિયાવવા ના ખેલ શરુ થઇ જાય છે. 2020 માં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના સુરત-નવસારી પટ્ટામાં જમીનના ભાવ 3 મહિનામાં 4 ગણા થયા. કારણ? ’કોઈક’ ને ખબર હતી કે એક્ઝિટ ક્યાં આવશે?

TP સ્કીમ અને ગેમ ઓફ ઝોનિંગ:

અમદાવાદ, સુરત, રાજકોટમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર થાય એ પહેલા જ ’જાણકાર’ લોકો કે મળતીયાઓ ખેતીની જમીન લઈ લે છે. ઝઙ માં ’રહેણાંક’ ઝોનમાં મુકાય એટલે રાતોરાત ભાવ 10 ગણા. આ માહિતી કોર્પોરેશનના ક્લાર્કથી લઈને સિનિયર અધિકારી સુધી કોઈને કોઈ પાસે હોય જ છે. 2015 થી 2023 સુધીમાં અમદાવાદના એસ.જી. હાઈવે પછીના વિસ્તારોમાં 70% ઝઙ સ્કીમની જમીન નોટિફિકેશન પહેલા જ ’રોકાણકારો’ પાસે પહોંચી ગઈ હતી.ખેલ કેવી રીતે થાય? તે સમજી લો.

સ્ક્રિપ્ટઇન્ફોર્મેશન: હાઇવે, મેટ્રો, એરપોર્ટ, લોજિસ્ટિક પાર્ક ક્યાં આવશે એની ફાઇલ જે ટેબલે હોય ત્યાંથી માહિતી લીક થાય.જેમાં 5-10 ’વિશ્વાસુ’ લોકોનું ગ્રુપ બને. બેનામી કંપની, સગા-સંબંધીના નામે સોસાયટી રજિસ્ટર થાય.આવો પણ ખેલ લાખોના કરોડો કરી આપનાર જમીનોમાં થાય.

વિશેષમાં એક્ઝિક્યુશન: ગરીબ ખેડૂતને ’ડેવલપમેન્ટ નહીં થાય’ એવી બીક બતાવીને સસ્તામાં જમીન પડાવી લેવાય. સરકારી જાહેરાત થાય તે પહેલા જ આ કવાયત શરુ થઇ જાય.પછી ભાવ વધે એટલે જમીન વેચીને નફો ચોખ્ખો. વળી આ બધું દેખતી રીતે કાયદેસર જ લાગે.કોઈને કઈ ખ્યાલ પણ ન આવે કે આ ભ્રષ્ટાચાર છે કે આચાર?કાયદાની નજરે આ ’કાયદેસર’ છે. કારણ કે જમીન ખરીદવી તે ગુનો નથી. અહહ ઈંક્ષમશફ જયદિશભયત ઈજ્ઞક્ષમીભિં છીહયત મુજબ ’ઈજ્ઞક્ષરહશભિં જ્ઞર ઈંક્ષયિંયિતિ’ં ગુનો છે, પણ સાબિત કોણ કરે કે માહિતી પહેલાથી હતી? જઊઇઈં જેવી કોઈ રેગ્યુલેટરી બોડી જમીન માટે નથી. લોકાયુક્ત પાસે દાંત નથી. છઝઈં કરો તો ફાઇલ ગુમ થઈ જાય.કાગડા બધે કાળા જ હોય.ભોપાલના 50 અધિકારીનો કેસ ચર્ચામાં આવ્યો કારણ કે બધા ભેગા હતા. ગુજરાતમાં આ કામ ક્યાંકને ક્યાંક છૂટું-છવાયું, ’પ્રોફેશનલ’ રીતે થાય છે. અહીં નેટવર્ક વધુ મજબૂત છે. ’પોલિસી ડ્રાફ્ટ’ થાય એ સ્ટેજથી જ રોકાણ ચાલુ થઈ જાય.આખરી તેવામાં આપણે શું કરીએ? નિસાસા નાખ્યા સિવાય ? આપણે તો નહોર વગરના લોકશાહીના તેવા વાઘ છીએ કે જે ત્રાડ તો ઠીક પણ ચિત્કાર પણ નથી કરી શકતા .
કારણ કે જે સિસ્ટમ બનાવે છે, એ જ સિસ્ટમનો સૌથી પહેલો ફાયદો ઉઠાવે છે. આપણને નકશો ત્યારે દેખાય જ્યારે બુલડોઝર ઘરે આવે. એ લોકો નકશો દોરે એ પહેલા પ્લોટ બુક કરાવી દે.આ છે ઇનસાઇડ ટ્રેડિંગ સમજ્યા? બાકી હું, તમે અને આપણે સૌ ખાલી આ બધા તમાશા જોઈ જ રહેવાના છીએ.. આખરે આ પણ એક મજબૂરી જ છે ને ? તેવામાં હવે મુખ્ય મુદ્દો તે છે કે, સામાન્ય માણસ શું ધ્યાન રાખે?ઉંફક્ષિશિં છફયિં દત ખફસિયિં છફયિં: કોઈ જમીન જંત્રી કરતા ડબલ-ત્રણ ડબલ ભાવે વેચાતી હોય તો સમજવું કે કંઈક રંધાઈ રહ્યું છે.સ્થાનિક કચેરીમાં અચાનક ભીડ થવા લાગે , કલેક્ટર કચેરી, ઝઉઘ ઓફિસમાં દલાલોની અવર-જવર વધે એટલે સમજવું કે કોઈ મોટી ફાઇલ મૂવ થઈ રહી છે.’ખાસ’ સોસાયટી: અચાનક કોઈ નવી સોસાયટી રજિસ્ટર થાય અને મોટી જમીન ખરીદે તો તેના ડિરેક્ટર કોણ છે એ તપાસો. હાલ તો ગુજરાતમાં વિકાસની ગાડી હાઇવે પર તેઝ રફ્તારમાં દોડે છે તેમ લાગે છે પણ તે માત્ર હવા છે. પણ એ હાઇવે ક્યાંથી પસાર થશે એ નક્કી કરનારા પહેલા પોતાની ગાડી પાર્ક કરી દે છે. એટલે જ કહેવાય છે, “વિકાસ સૌનો, પણ પહેલો વિકાસ અમારો.”…

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
Next Article વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?