By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    11 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    11 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    11 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    11 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    11 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:29 PM
Khaskhabar Editor 5 months ago
Share
9 Min Read
SHARE

ઘણા સમય પહેલા “ખાતા શીખો” શીર્ષક સાથે મેં એક લેખ મૂક્યો હતો. આ લેખના પ્રતિભાવમાં ખાસ્સી ચર્ચાઓ જાગી હતી. તે લેખમાં આપણા પોતાના શરીર સાથે વાત કરવાનો જે ખયાલ રજૂ કર્યો હતો તેમાં મોટા ભાગના લોકોને પોતાના શરીર સાથે વાત કરવાની બાબત બહુ અજીબ લાગતી હતી. કેટલાક કહે “આ તો બહુ નવું છે, આ તો રસપ્રદ છે” વી.વી!
અલબત્ત લોકોની આવી વાત મને સ્વાભાવિક લાગતી હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એક અજીબ વેદના થાય, કાઇંક ખૂચે!
એમ થાય છે કે જીવ માત્રને પ્રકૃતિ તરફથી મળેલી કેટલીક અદભૂત ક્ષમતાઓથી કેવળ એક માનવી જ કેટલો બેખબર થઈ ગયો છે!
એક ગાય સામે ડુંગળીના લીલાછમ પાંદડાઓનો એક આખો મોટો પૂળો મૂકો તો તે નહી ખાય, બકરીઓ એક પણ વનસ્પતિ ખાવી નહી મૂકે પણ તેનો ચારો સહેજે ભીનો હશે, જરા અમસ્તો બગડી ગયો હશે તો તે એ નહી ખાય, એક શ્વાનને તમે અશ્વગંધાનો પૂળો આપો તો તે મોઢું ફેરવી જશે, એક બિલાડીને તમે ટામેટું આપો કે એક સિંહને તમે વિશ્વની શ્રેષ્ઠ બદામ આપો કે એક સર્પને તમે આ શહેરની ઉત્કૃષ્ઠ મીઠાઈ આપો તો તે એ ખાશે?
તમે એ વાત બહુ સારી રીતે જાણો છો કે આ તમામ સહિત પૃથ્વી પરનો કોઈ જીવ પોતાના શરીર માટે આદર્શ એવો આહાર પ્રાપ્ય હોય ત્યાં સુધી સુધી બીજી કોઈ વસ્તુમાં મો પણ નથી નાખતો!
અને માણસ ગમ્મે તેમાં મો નાખીને ગળા સુધી આવે એટલું ગળચી જાય છે, ચાહે તે અત્યંત ગંદી જગ્યાએ અતી ગંદા માણસે બનાવ્યું હોય!
તો આ જીવોને એવી સૂઝ કોણ આપે છે કે તેણે શું ખાવું અને શું ના ખાવું?
કબૂતરને એવું ક્યાં ડાયેટીશ્યને સમજાવ્યું હતું કે ભાઈ તારે ઘઉં ખાવા પણ લીલા મરચા ન ખાવા? પોપટને એવું કંઈ ડાયેટીશ્યને કહ્યું હતું કે રૂપાળો મોર ભલે જીવડાં ખાય, તારે એવું કદી ના ખાવું? કાગડાના હૈયે એવું કઈ ડાયેટીશ્યને ઠસાવી દીધું હતું કે યાર તારે ખીર પૂરી ખાવા, એઠવાડ ખાવોને માંસના ટુકડા પણ ઓહિયા કરી જવા!
અને આપણને કેમ કોઈએ આવું શીખવ્યું નથી?
સમજવા જેવી આ વાત છે, જરા વિચારો, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાતો માણસ જીવનની બિલકુલ મૂળભૂત એવી બાબતની સમજથી વંચિત કેમ?
તે સાથે એ પણ વિચારો કે આપણે જેને આ પૃથ્વી પરનો એક તુચ્છ જીવ ગણી છીએ તેવા ચામાચીડિયાંને પણ જો પ્રકૃતિએ તે સમજ આપી હોય કે તેના માટે શું યોગ્ય નથી તો મનુષ્યને આવી સમજ આપવામાં ન આવી હોય તેવું બને ખરું?
મા પ્રકૃતિ જો સૃષ્ટિ પરના સમસ્ત જીવોના સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રતિક્ષણ કાર્યરત હોય તો તે મનુષ્યને આહારની સૂઝથી એ રીતે વંચિત રાખે ખરી કે જેથી કરીને તે પોતાના જીવનનો બહુ મોટો હિસ્સો એવો ખોરાક તૈયાર કરવામાં વીતાવી દે જે તેને વારંવાર રોગોનો શિકાર બનાવે?
ખરેખર આવું ના જ બને.
તો પછી મનુષ્યને તેના માટે અયોગ્ય એવો આહાર લેવા કોણ પ્રેરે છે?
આ સવાલનો જવાબ છે, મનુષ્ય પોતે!
તો બીજો સવાલ હવે એ ઊભો થાય છે કે એ કેવી રીતે?
મનુષ્ય સ્વયં તેના માટે શ્રાપ રૂપ એવો આહાર લેવાની પ્રેરણા પોતાની જાતને કઈ રીતે પૂરી પાડે છે?
અહી આહારના બે મુખ્ય પ્રકાર તમારે સમજવા પડશે;
તેમાં પ્રથમ તો છે ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ અને બીજું છે ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ
ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ એટલે કે અનિવાર્ય આહાર એ છે જે તમારા શરીર અને મનને સ્વસ્થ બનાવી રાખવા માટેનું મૂળભૂત ઇંધણ છે, જે શરીર અને મનની સ્વાસ્થ્યપૂર્ણ સ્થિતિમાંથી નીપજેલ ભૂખ છે, જે શરીરની સર્વ સામાન્ય કાર્ય પ્રણાલીનો નિર્વાહ કરે છે.

ComfortFood એટલે કે તૃપ્તિઆહાર

- Advertisement -

ખોરાકનો આ એવો પ્રકાર છે જે સહુ કોઈ સદીઓથી લે છે પણ તે માટેની ભૂખ, તલપ ક્યાં ગર્ભમાં પેદા થાય છે તે બાબતે બહુ જૂજ લોકો જાણે છે. આ પ્રકારનો આહાર એટલે એકદમ તીખો, ખાટો, સખ્ખત ગરમ કે સખ્ખત ઠંડો, ચટપટો, ખુબ ઘી તેલ માખણ વાળો, ભજ્ઞક્ષભયક્ષિફિંયિંમ ળશહસ એટલે કે દૂધ આધારિત મીઠાઈઓ, ખુબ મરી મસાલા યુક્ત આહાર.
બે પાંચ દસ વખત અનાયાસે, સમજણ વગર , ઈચ્છાથી કે અનિચ્છાએ સંજોગોવશાત પણ આવો આહાર લીધા પછી સત્તત તેવા આહારની ઈચ્છા થતી રહે છે, અથવા તો આવી ઈચ્છા અસ્વસ્થ, અજંપા યુક્ત, ચિંતા, હતાશા, ગુસ્સા કે ઈર્ષ્યા જેવી મનોદશાના કારણે પેદા થાય છે. શરીરને આવા ખોરાકની મોટા ભાગે કોઈ જરૂરત જ નથી હોતી પણ મન જ્યારે સ્વયં પોતાની ભીતર પડેલી વિકૃતિ સહી નથી શકતું ત્યારે તે એક રાહત ઝંખે છે, યિહફડ્ઢફશિંજ્ઞક્ષ ઝંખે છે. ઊડ્ઢિયિંળય ફિંતયિં વાળા આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના દિમાગને એક ઝટકો આપે છે

અનિવાર્ય અને સુખદાયી આહાર બન્ને એક હોય ત્યારે પૂર્ણ સ્વાસ્થ્ય પ્રગટે

પોતાના માટે અયોગ્ય એવો આહાર લેવા મનુષ્યને કોણ પ્રેરે છે?

- Advertisement -

અને માનવીનું મગજ પોતે સર્જેલા કુંડાળામાંથી બહાર આવે છે. તેને ખરેખર તો પેલી ક્ષયલફશિંદશિું માથી બહાર આવવું પડે છે. તેની પાછળનું રહસ્યમય કારણ એ છે કે જીવંત શરીર માત્રની પ્રથમ અગ્રીમતા ખોરાકના પાચનની હોય છે. આ એક શક્ષબીશહિં , બુ મયરફીહિં એવી શારીરિક શક્ષયિંહહશલયક્ષભય છે. અને જ્યારે વ્યક્તિએ થોડા વધુ પ્રમાણમાં આવું ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ લીધું હોય ત્યારે તેના પાચનનું આયોજન કરવા અને આવા ફબક્ષજ્ઞળિફહ રજ્ઞજ્ઞમ થી શરીરને ન્યૂનતમ નુકશાન થાય તેવા રાસાયણિક સંયોજનો તૈયાર કરવામાં મગજ ધંધે લાગી જાય છે. આ રીતે મગજ પાચન માટેની કાર્યવાહી હાથ ધરવા પેલી નકારાત્મકતામાંથી કામચલાઉ રીતે બહાર આવતા તે પોતાના ખુદના પરિતાપથી મુક્ત થતાં હળવાશ અનુભવે છે અને તે એવું સમજવા લાગે છે કે આવા યડ્ઢિયિંળય સ્વાદથી જ તેની તબિયત સારી રહે છે. શરીર એટલું શક્ષયિંહહશલયક્ષિં હોય છે કે એક ભીખારીનું શરીર પણ પોતાના ઉદરની અંદર લાંબો સમય ખોરાકને પચ્યા વિના રહેવા નથી દેતું અને આમ વ્યક્તિ આહારના યોગ્યપણા બાબતે ગેરસમજ કેળવવાની શરૂઆત કરે છે. ખેર, તો આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના મનમાં વારંવાર તેના માટેની ઝંખના પેદા કરે છે કારણ કે માણસ માત્ર ફમમશભશિંદય યિંક્ષમયક્ષભુ ધરાવે છે. આજે જે વસ્તુ ખાવાથી થોડી મજા આવી તો તે કાલે પણ એ માંગશે, પરમ દિવસે પણ આ માંગશે ને એમ ધીમે ધીમે અયોગ્ય આહાર જ ભોજન પ્રણાલી બની રહેશે! સામાન્ય જીવોને પણ પ્રાપ્ત છે એવી આહાર અંગેની સૂઝ માણસ આ રીતે ગુમાવે છે અને જે આહાર અંગેની સૂઝ, સ્ફુરણા ગુમાવે છે તે પોતાનું સઘળું સ્વત્વ ગુમાવે છે! માનવી પોતાની પ્રત્યેક અતૃપ્ત અને ક્યારેય સંતોષાઈ શકે એમ ના હોય એવી ઈચ્છાઓ અને વૃત્તિઓનું શમન આવા ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ થી કરે છે અને એક તબક્કે આ પ્રકારનું ફૂડ મન અને શરીરની અનિવાર્યતા બની રહી છેલ્લે સંસ્કારમાં રૂપાંતર પામે છે અને આ સંસ્કારનું વિષ તેને વધુમાં વધુ ફબક્ષજ્ઞળિફહ ફક્ષમ ળીહશિં ાજ્ઞિભભયતતયમ રજ્ઞજ્ઞમ શક્ષફિંસય તરફ દોરી જાય છે. નહિતર આહાર તો કેવળ ઇંધણ છે અને વળી આત્મિક ઊંચાઈ ધરાવતી વ્યક્તિ માટે તો તે ઇંધણ પણ નથી. તો કાચા ખાદ્ય પદાર્થ ઋચતા ના હોય તો પણ તેને થોડા ભજ્ઞજ્ઞસ કરવા સિવાય બીજી કોઈ વિષશ જરૂરત હોતી નથી, પણ એક વિકૃતિ સંસ્કાર બને પછી મનમાં જે અસ્વસ્થતા હોય છે તે ઘણી જટિલ હોવાથી તેના શમન માટે તમારે એકદમ કોમ્પલેક્ષ જટિલ ફૂડ એટલે કે જેના પર અનેક અનેક પ્રક્રિયાઓ કરવામાં આવી છે તેવા ઈવશક્ષયતય પંજાબી વિગેરે ખોરાક જોઈએ છે. જોકે યાદ રહે કે ચીનનું જ્ઞશિલશક્ષફહ ઈવશક્ષયતય રજ્ઞજ્ઞમ આપણાં ચાઈનીઝ ફૂડથી ઘણું અલગ હોય છે, અને વળી તો પણ ચાઈનીઝ લોકો તેમના ફૂડ જેટલા જ જટિલ છે. ઢજ્ઞી ફહહ સક્ષજ્ઞૂ શિ.ં તો શરીરને શું જોઈએ છે તે જાણવા સમજવા તે પ્રકારની સૂઝ સ્ફુરણાને પુન: સક્રિય કરવા શરીર સાથે સંવાદ કરવાની આદત કેળવશો તો 20 25 દિવસમાં આ સ્ફુરણા જાગૃત થશે ને પ્રતિક્ષણ તમને ખબર પણ નહી પડે તેમ તમારી સાથે એકરૂપ થઈ તમારામાં વૃત્તી બની રહી માર્ગ ચિંધતી રહેશે! કારણ કે પ્રકૃતિએ તમને જન્મ આપ્યો તે ઘટના સ્વયં તેની તરફથી તમને આપવામાં આવેલું વચન છે કે ળુ મયફિ ભવશહમ, ષીતિં બય ૂશવિં ળય, શ ૂશહહ ાજ્ઞિયિંભિં ફહહ જ્ઞર ુજ્ઞીિ ષજ્ઞીક્ષિયુ. લાંબા સમય સુધી ફક્ત શરીરની જરૂરિયાત મુજબનો ખોરાક લેવાથી શરીરમાં સ્વાસ્થ્ય પેદા થશે, માનસિક સ્વાસ્થ્ય ખીલશે અને મનમાં અયોગ્ય ખોરાક માટેની ઝંખનાનો અંત આવ્યા પછી મન પોતાના સ્વપ્નોની પૂર્તિ માટે માનસિક અને શારિરક ક્ષમતા પ્રાપ્ત કરશે.

You Might Also Like

ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ

છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
Next Article ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Authorમનીષ આચાર્ય

ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Authorમનીષ આચાર્ય

છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?