By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    3 hours ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 day ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    3 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    5 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    29 minutes ago
    SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    31 minutes ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવૅ પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા
    35 minutes ago
    ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડોલરનો દબદબો ખતમ થશે!
    38 minutes ago
    ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું $126
    40 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    1 day ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    3 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    3 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    6 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 hours ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ સહિત રાજ્યની શાળાઓમાં 4 મેથી 33 દિવસનું ઉનાળું વેકેશન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ સહિત રાજ્યની શાળાઓમાં 4 મેથી 33 દિવસનું ઉનાળું વેકેશન
રાજકોટ

રાજકોટ સહિત રાજ્યની શાળાઓમાં 4 મેથી 33 દિવસનું ઉનાળું વેકેશન

Khaskhabar Editor
Last updated: 2026/04/30 at 3:42 PM
Khaskhabar Editor 28 minutes ago
Share
2 Min Read
SHARE

બોર્ડના કેલેન્ડર પૂર્વે જ મોટાભાગની ખાનગી સ્કૂલોમાં 1 મેથી રજાઓ જાહેર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (ૠજઊઇ)ના શૈક્ષણિક વર્ષ 2025-26ના સત્તાવાર કેલેન્ડર મુજબ રાજકોટ સહિત સમગ્ર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી 4 મે, 2026થી 33 દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. જ્યારે શહેરની મોટાભાગની ખાનગી શાળાઓમાં આવતીકાલથી જ એટલે કે 1 મેથી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. એપ્રિલના અંત સુધીમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતા હવે વિદ્યાર્થીઓ વેકેશનના મૂડમાં છે. આ વેકેશન 7 જૂન સુધી ચાલશે અને ત્યારબાદ 8 જૂન, 2026 સોમવારના રોજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાર સ્રોતોના જણાવ્યા અનુસાર, તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ કેલેન્ડર મુજબ અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, નવા સત્રની શરૂઆત 8 જૂનથી થશે, જેથી ચોમાસાના પ્રારંભ પૂર્વે શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા અને પુસ્તક વિતરણની કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરી શકાય. વધતી ગરમી અને શૈક્ષણિક કેલેન્ડરના અમલીકરણના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાંથી વિરામ મળશે, જેનો હેતુ ગરમીથી રાહત અને આગામી સત્ર માટે માનસિક સજ્જતા કેળવવાનો છે.

સ્વિમિંગ, સ્કેટિંગ, પેઈન્ટિંગ સહિતના હોબી ક્લાસમાં ધસારો

રાજકોટમાં વેકેશનના આગમન સાથે જ શૈક્ષણિક માહોલ હવે ‘એક્ટિવિટી મોડ’માં પરિવર્તિત થયો છે. શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર આવેલા હોબી ક્લાસિસમાં અત્યારથી જ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્વિમિંગ, સ્કેટિંગ, ક્રિકેટ કોચિંગ અને પેઈન્ટિંગ ક્લાસીસમાં 40% જેટલું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. વાલીઓ પોતાના બાળકોને વેકેશન દરમિયાન મોબાઈલથી દૂર રાખી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા માટે હોબી ક્લાસીસને પ્રાધાન્ય આપી રહ્યા છે.

- Advertisement -

પ્રથમ સત્ર 105 અને દ્વિતીય સત્ર 144 દિવસ ચાલ્યું

શિક્ષણ બોર્ડની વિગતો મુજબ, ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ કુલ 249 દિવસ અભ્યાસ કર્યો છે. જેમાં પ્રથમ સત્રમાં 105 દિવસ અને દ્વિતીય સત્રમાં 144 કાર્યદિવસોનો સમાવેશ થાય છે. ઉનાળુ વેકેશનની સમયરેખા જોઈએ તો, 4 મે થી 7 જૂન સુધી સત્તાવાર રજાઓ રહેશે. ગત વર્ષોની સરખામણીએ આ વખતે પણ બોર્ડે 33 દિવસનું સંતુલિત વેકેશન ફાળવ્યું છે, જેથી શૈક્ષણિક વર્ષના નક્કી કરેલા કલાકો પૂર્ણ થઈ શકે.

You Might Also Like

3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે

રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો

ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે

રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
Next Article બૅન્કની શાખાઓ વધી, પણ કર્મચારીઓ ઘટ્યા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે
રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન
રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો
ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે
રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટ

રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?