જાણીતા સ્ક્રીનરાઇટર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી છે. તેમને મંગળવારે(17 ફેબ્રુઆરી) લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર દ્વારા હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમનો પુત્ર સલમાન ખાન લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેમના પિતાની મુલાકાત લીધી હતી.
- Advertisement -
સલમાન ખાનની બહેન અલવિરા ખાન અગ્નિહોત્રી લીલાવતી હોસ્પિટલ




