By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    16 minutes ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    38 minutes ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    42 minutes ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    48 minutes ago
    કોંગ્રેસના સાંસદોએ સ્પીકરને ગાળો દીધી, પ્રિયંકાએ તેમને ઉશ્કેર્યાનો દાવો
    53 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    3 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
રાષ્ટ્રીય

ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

Khaskhabar Editor
Last updated: 2026/02/12 at 4:08 PM
Khaskhabar Editor 30 minutes ago
Share
6 Min Read
SHARE

રાજકોટના 80,507 સહિત રાજ્યના કુલ 15.27 લાખ વિદ્યાર્થી

ધો.10 માટે રાજ્યના 1006 સેન્ટરની 3243 બિલ્ડિંગના 31,001 બ્લોકમાં પરીક્ષા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂ ગાંધીનગર, તા.12

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં રાજકોટના 80,507 વિદ્યાર્થી નોંધાયા છે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. ગુજરાતમાં ધોરણ. 10 અને 12ની પરીક્ષા માટે 15.27 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે આ સંખ્યા 14.28 લાખ જેટલી હતી. આમ ગત વર્ષની સરખામણીએ અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે ધો.10-12ની પરીક્ષામાં કુલ 50,991 બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વખતે 53,764 બ્લોકનો ઉપયોગ થશે. ધો.12 સા. પ્રવાહમાં આ વખતે સૌથી વધુ 77,377 જેટલા વિદ્યાર્થી વધ્યા છે. ધોરણ.10 અને 12ની બોર્ડ પરીક્ષા આગામી તા.26 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 18 માર્ચ સુધી ચાલશે. બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ 15,27,724 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.10માં કુલ 9,07,175 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાથી 7,69,994 નિયમિત, 19,825 ખાનગી. 70,702 રિપીટર, 5,386 ખાનગી રિપીટર અને 41,286 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહ માટે કુલ 5,01,286 વિદ્યાર્થી નોંધાયા છે. જે પૈકી 4,37,279 નિયમિત, 35,174 ખાનગી, 15,813 રિપીટર, 7,873 ખાનગી રિપીટર અને પ.147 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.12 સાયન્સમાં 1,19,263 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 1,11,294 નિયમિત, 7,690 રિપીટર અને 279 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા છે. આ વખતે કુલ 7,363 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ધો.12 માટે રાજ્યના 695 સેન્ટર જેમાં સામાન્ય પ્રવાહ માટે
539 સેન્ટરની 1728 બિલ્ડિંગના 16,664 બ્લોક જ્યારે સાયન્સ માટે 156 સેન્ટરની 594 બિલ્ડિંગના 6,099 બ્લોકમાં પરીક્ષા 

- Advertisement -

ક્ષ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થી કરતા
એક કલાક વધુ અપાશે
ક્ષ ધો.10ના વિદ્યાર્થીઓને નવી પેપર સ્ટાઇલ મુજબ જનરલ ઓપ્શનનો લાભ મળશે

ધોરણ.10માં દિવ્યાંગ વિદ્યાર્થી 4,877, ધો.12 સામાન્ય પ્રવાહમાં 2,293 અને ધોરણ.12 સાયન્સમાં 193 દિવ્યાંગ વિદ્યાર્થી નોંધાયા છે. પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા કુલ 1,701 કેન્દ્રમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ધોરણ.10ની પરીક્ષા માટે 87 ઝોનના 1,009 કેન્દ્ર, 3,243 બિલ્ડિંગના 31,001 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધોરણ. 12માં 59 ઝોનમાં કુલ 695 કેન્દ્ર નક્કી કર્યાં છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 539 કેન્દ્રના 1728 બિલ્ડિંગના 16,664 બ્લોકમાં લેવાશે. ધો.12 સાયન્સની પરીક્ષા 156 કેન્દ્રના 594 બિલ્ડિંગના 6,099 બ્લોકમાં લેવાશે.જેન્ડર મુજબ નોંધાયેલા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો, ધોરણ.10માં 4,98,305 પુરષ અને 4,08,870 મહિલા ઉમેદવાર નોંધાઈ છે. આવી જ રીતે ધોરણ. 12 સાયન્સમાં 62,609 પુરૂષ ઉમેદવાર જ્યારે 56,954 મહિલા ઉમેદવાર નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 2,61,697 પુરુષ ઉમેદવાર જ્યારે 2,39,589 મહિલા ઉમેદવાર નોંધાયા છે.

70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પ્રશ્ર્ન પૂછવામાં આવશે

નવી શિક્ષણ નીતિ અનુસાર 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. જેથી 80 માર્કના પેપરમાં 56 માર્કનો સબ્જેક્ટિવ પુછાશે. જ્યારે 24 માર્કનું ઓબ્જેકટીવ પૂછવામાં આવશે. ઓબ્જેકટીવમાં ખાલી જગ્યા, જોડકા જોડો અને એક શબ્દમાં જવાબ આપો તે પ્રકારના સવાલો અથવા ખઈચ પૂછાય. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે એટલે કે વિદ્યાર્થીઓને એક સવાલ ન આવડતું હોય તો તેના અથવામાં બીજો ઓપ્શન આપવામાં આવશે જેને કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં સરળતા રહેશે. જ્યારે બી સેક્સન 56 માર્કનું હોય છે. જેમાં કુલ 13 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાંથી કોઈ પણ 9ના જવાબ આપવાના હોય છે. જનરલ ઓપ્શનની સિસ્ટમ છેલ્લા ત્રણ વર્ષથી એપ્લાય થઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખૂબ જ સરળતા રહે છે. સેક્શન ઈમાં 3 માર્કવાળા પ્રશ્નો હોય. જેમાં 9 માંથી કોઈ પણ 6 સવાલના જવાબ આપવાના હોય છે. આ ઉપરાંત સેક્શન ઉમાં 4 માર્કવાળા પ્રશ્ર્નો હોય છે. જેમાં 8 પ્રશ્ર્નો પૂછવામાં આવ્યો હોય અને તેમાંથી કોઈ પણ 5 ના જવાબ આપવાના હોય છે.

સૌરાષ્ટ્રમાં ધો.10-12ના કેટલાં વિદ્યાર્થીઓ?

સૌરાષ્ટ્રમાં ધો.10 ના વિદ્યાર્થીઓ
જિલ્લો વિદ્યાર્થીઓ
રાજકોટ 46705
ભાવનગર 37501
જૂનાગઢ 24823
સુરેન્દ્રનગર 20014
અમરેલી 19567
ગીર સોમનાથ 18355
જામનગર 17343
મોરબી 14014
બોટાદ 10082
દેવભૂમિ દ્વારકા 9125
પોરબંદર 7258
કુલ 2,24,787
ધો.12 વિજ્ઞાન પ્રવાહ
જિલ્લો વિદ્યાર્થીઓ
રાજકોટ 7927
ભાવનગર 6292
જૂનાગઢ 2754
જામનગર 1905
મોરબી 1888
અમરેલી 1635
ગીર સોમનાથ 1484
સુરેન્દ્રનગર 1271
બોટાદ 930
પોરબંદર 413
દેવભૂમિ દ્વારકા 331
કુલ 26830
ધો.12 સામાન્ય પ્રવાહ
જિલ્લો વિદ્યાર્થીઓ
રાજકોટ 25875
ભાવનગર 18868
જૂનાગઢ 11772
સુરેન્દ્રનગર 10923
અમરેલી 10472
ગીર સોમનાથ 9672
જામનગર 9169
મોરબી 6926
બોટાદ 5542
દેવભૂમિ દ્વારકા 3936
પોરબંદર 3883
કુલ 1,23,011

જેલના 99 કેદી પણ પરીક્ષા આપશે

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે જેલના 99 કેદીઓ પણ ફોર્મ ભર્યાં છે. ધોરણ.10ની પરીક્ષા માટે 59 અને ધો.12માં 40 કેદી પરીક્ષાર્થી નોંધાયા છે. જેલના કેદીઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની મધ્યસ્થ જેલમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે ધો.10માં 72 અને ધો.12માં 41 મળી કુલ 113 કેદી નોંધાયા હતા.

You Might Also Like

જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા

ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી

ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર

‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ

કોંગ્રેસના સાંસદોએ સ્પીકરને ગાળો દીધી, પ્રિયંકાએ તેમને ઉશ્કેર્યાનો દાવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
Next Article બનાસકાંઠા અને બોટાદમાં રહેતા બે મુખ્ય સૂત્રધારોની 36 લાખની ચાંદી સાથે ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
રાષ્ટ્રીય

ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?