20 વર્ષ પૂર્વે સ્વ. બળવંતસિંહ રાઠોડે કરેલી સંકલ્પનાને મળશે નવી દિશા
100 જેટલા વકીલની ઉપસ્થિતિમાં નવા કોર્ટ બિલ્ડિંગ ખાતે સંગઠન કરાયું જાહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં જુનિયર વકીલોના હિત, માર્ગદર્શન અને કાયદાકીય પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત રહેલું ‘જુનિયર બાર એસોસિએશન’ આશરે બે દાયકાના ઇતિહાસ સાથે ફરી સક્રિય બન્યું છે. આ સંગઠનની સ્થાપના આજથી અંદાજે 20 વર્ષ પૂર્વે ભૂતપૂર્વ સરકારી વકીલ સ્વ. બળવંતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. તેઓ કાલાવડ રોડ એ.જી. ચોક ખાતે આવેલા ચમત્કારિક હનુમાનજી મંદિરના સ્થાપક તરીકે પણ ઓળખાય છે. શહેરના વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલોના કાયદાકીય તેમજ વ્યવસાયિક પ્રશ્નોના નિવારણ માટે આ સંગઠન વર્ષોથી માર્ગદર્શક ભૂમિકા ભજવતું આવ્યું છે. સ્વ. બળવંતસિંહ રાઠોડના નિધન બાદ સંગઠનની પ્રવૃત્તિઓમાં થોભો આવ્યો હતો, પરંતુ હવે તેમના સુપુત્ર એડવોકેટ ગિરિરાજસિંહ રાઠોડએ ફાઉન્ડર તરીકે જવાબદારી સ્વીકારી સંગઠનને નવી ઉર્જા આપી છે. આ પુનર્ગઠનના ભાગરૂપે રાજકોટ કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા તથા સંગઠન સાથે જોડાયેલા આશરે 100 જેટલા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં નવા કોર્ટ બિલ્ડિંગ, રાજકોટ ખાતે જુનિયર બાર એસોસિએશન-2026નું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું. નવી ટીમ સાથે સંગઠન જુનિયર વકીલોના હિતમાં વધુ સક્રિય અને વેગવંતુ કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
એડવોકેટ ગિરિરાજસિંહ રાઠોડએ ફાઉન્ડર તરીકે જવાબદારી સ્વીકારી
- Advertisement -
હવે નવી ટીમ સાથે સંગઠન શહેરના વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા જુનિયર વકીલોના કાયદાકીય તેમજ વ્યવસાયિક પ્રશ્ર્નોના નિવારણ કરશે
જુનિયર બાર એસોસિએશન
સંસ્થાપક: સ્વ બળવંતસિંહ રાઠોડ ફાઉન્ડર: એડવોકેટ ગિરિરાજસિંહ રાઠોડ
કો-ફાઉન્ડર
1.જીતુભાઈ પારેખ
2.ધર્મિષ્ઠાબા જાડેજા
3.ભરતભાઈ સોમાણી
4.બલભદ્રસિંહ ચુડાસમા
5.કુલદીપસિંહ જાડેજા
ફાઉન્ડર મેમ્બર્સ
1.ગૌતમભાઈ ચાવડા
2.અશોકભાઈ ચાંડપા
3.ચેતનસિંહ પરમાર
4.મહેન્દ્રભાઈ ભાલુ
5.જગદીશભાઈ ચોટલિયા
6.એસ. બી. ગોહિલ સાહેબ
7.વી. એલ. ગજેરા
8.પ્રફુલ્લભાઈ ચંદારાણા
9.શૈલેષભાઈ સુચક
10.નિલેશભાઈ દવે
સલાહકાર સમિતિ
1.આર.ડી.ઝાલા
2.નંદકિશોરભાઈ ત્રિવેદી
3.હિરલબેન જોષી
4.રૂપરાજસિંહ પરમાર
5.સિદ્ધરાજસિંહ જાડેજા
6.અશોકસિંહ વાઘેલા
7.સુરેશભાઈ બથવાર
8.મેઘરાજસિંહ ચુડાસમા
9. નીતિનભાઈ જાગણી
10.હિતેન્દ્રભાઈસોલંકી
11.મનીષભાઈ કોટક
12.ડી.બી.ગોહિલ
13.વિનેશભાઈ છાયા
14.મીનાક્ષીબેન ત્રિવેદી
15. જીગ્નેશભાઈ જોશી
16.બકુલભાઈ રાજાણી
17.ઈન્દુભા રાઓલ
18.બી.એચ.રાજ્યગુરુ સાહેબ
19.મહેશભાઈ ત્રિવેદી
20.નિર્મલભાઈ બોરિયા
21.અશ્વિનભાઈ ગોસાઈ
22 રાજભા ઝાલા
23. રઘુવીરસિંહ ગોહિલ
24.જસવંતસિંહ ભટ્ટી
25.હર્ષિલભાઈ શાહ
26.દિલીપસિંહ જાડેજા (જીલરીયા)
27. રશ્મિબેન જોષી
28. સુરેન્દ્રસિંહ જાડેજા
29,સંજયસિંહ જાડેજા
30. શૈલેન્દ્રસિંહ જાડેજા
31. અભિષેકભાઈ શુક્લા
ચેરમેન : શિવરાજસિંહ. બી. ઝાલા
વાઇસ ચેરમેન : ચંદ્રસિંહ પરમાર (ઈ.ઙ.)
પ્રમુખ : ચંદ્રસિંહ તલાટીયા (ઈ.ઇ.)
ઉપ પ્રમુખ : 1.સાગરભાઈ હપાણી
2. રાજેશભાઈ ચાવડા
મહામંત્રી : 1.વિવેકભાઈ ધનેશા
2.અનિલભાઈ પરસાણા
3.રાજવીરસિંહ ઝાલા
મંત્રી : 1.દીપકભાઈ બારોટ
2.અજયસિંહ ચુડાસમા
3.પ્રવીણભાઈ થાનકી
4.દુષ્યંતસિંહ જાડેજા
ખજાનચી : કિશનભાઈ રાજાણી
મીડિયા ઇન્ચાર્જ : રવિરાજભાઈ પરમાર
કારોબારી સભ્યો
1.આકાશભાઈ શાહ
2. ભૌતિકભાઈ કાલરિયા
3.પાર્થરાજસિંહ જાડેજા
4.મગનભાઈ મેવાસિયા
5.ચિરાગભાઈ ખોખર
6. રવિરાજસિંહ રાઠોડ
7.અંકિતભાઈ જાવીયા
8.જેનીલભાઈ પરસોંડા
9.અર્જનસિંહ ભટ્ટી
10.ચિરાગભાઈ કૂકરેજા
11.યશભાઈ ચોલેરા
12.ધનરાજસિંહ જાડેજા
13.હાર્દિકભાઈ જીવાણી
14.રવિરાજભાઈ વેગડ
15.જગદીશભાઈ નારીગ્રા
16.જયદીપભાઈ રાઠોડ
17.કમલેશભાઈ ગઢવી
18.પાર્થભાઈ સંઘાણી
19.મિતરાજસિંહ જાડેજા
20.રવિરાજસિંહ જાડેજા
21.સહદેવસિંહ જાડેજા
22.વિરેન્દ્રસિંહ રાણા.
23.વીશાલભાઈ રોજાસરા
24.વિશાલભાઈ સોલંકી
25.હિમાંશુભાઈ વાળા
26.ઘનશ્યામભાઈ વાંક
27.હર્ષપાલસિંહ જાડેજા
28.રવિરાજસિંહ જાડેજા
29.રાહુલભાઈ પાટડીયા
30.રાજેશભાઇ રબારી
31.કૌશિકભાઈ ગઢવી
32.નીરવભાઈ ગોઝીયા
33.ધર્મેન્દ્રભાઈ જરિયા
34.દીપેનભાઈ પટેલ
35. પ્રકાશભાઈ દેસાઈ
36. ધારેશભાઈ દોષી
37.હરસુખભાઈ મકવાણા
38. રવિભાઈ મૂલીયા
39. કશ્યપભાઈ ઠાકર
40. પ્રકાશભાઈ વેગડ
41.યુવરાજસિંહ ચાવડા
જુનિયર બાર એસોસિએશન મહિલા
પ્રમુખ : ઉષાબા ઝાલા
ઉપ પ્રમુખ : 1. જ્યોત્સ્નાબા જાડેજા
2. પૂજાબેન રાવલ
મહામંત્રી : 1.મીતાબેન રાવ
2.મેઘાવીબેન ગજ્જર
3.વૈશાલીબેન વિઠ્ઠલાણી
મંત્રી : 1. ચાંદનીબેન પૂજારા
2. પૂનમબેન પટેલ
3. ખેરુનબેન ભૂવડ
4. બીનીતાબેન જે પટેલ
ખજાનચી : સજનબા પરમાર
મીડિયા ઇનચાર્જ : જમનાબેન વાઘેલા
કારોબારી સભ્યો 1. નયનાબેન રાઠોડ
2.ધર્મિષ્ઠાબા ઝાલા
3. કૃષ્ણાબેન ચૌહાણ
4. મીતલબેન ખખ્ખર
5.સોનાબેન પટેલ
6.એકતાબેન સોની
7.પૂનમબેન સોંદરવા
8.દર્શનાબેન નાયર
9.ઝલકબેન ચૌહાણ
10.નીકીતાબેન સોલંકી
11.અવનિબેન બોરીસાગર
12.જાગૃતિબેન પુરોહિત
13. રમાબેન ગુપ્તા
14. લતાબેન પલાણ
15. નીલમબેન પલાણ
16. ઉર્મિલાબેન પરમાર
17. કૃષ્ણાબેન માંકડીયા
18. રિઝવાનાબેન મલેક
19. ભારતીબેન રનેવાડીયા
20. અવનિબેન જોબનપુત્રા
21. મયુરીબેન ગોસ્વામી
22. આંચલબેન ઠાકર
23. મનીષાબેન પોપટ
24. હર્ષિતાબેન મેહતા



