By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    21 seconds ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    22 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    22 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    22 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    22 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરત રહેતા દહેજ ભૂખ્યા તબીબ પતિ સહિતનાં સાસરિયાંઓ સામે પરિણીતાની ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સુરત રહેતા દહેજ ભૂખ્યા તબીબ પતિ સહિતનાં સાસરિયાંઓ સામે પરિણીતાની ફરિયાદ
રાજકોટ

સુરત રહેતા દહેજ ભૂખ્યા તબીબ પતિ સહિતનાં સાસરિયાંઓ સામે પરિણીતાની ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2026/01/07 at 4:47 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

‘પૈસા લઈને આવજે નહીંતર તને છુટાછેડા આપી દઈશ તારી અને બાળકોની મારે જરૂર નથી’

ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકતા બાળકો સાથે માવતરમાં લીધો આશરો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના કોઠારીયા રોડ ઉપર ગોકુલનગરમાં રહેતા અને સુરત સાસરિયું ધરાવતા અંજુમબેન ઉ.39એ સુરત રહેતા તબીબ પતિ રઝાક, સસરા ભીખુભાઇ, સાસુ શરીફાબેન, આણંદ રહેતા જેઠ જુબેર અને નણંદ બેનઝીરબેન સામે શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ માંગવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન 2013માં થયા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે. લગ્નનાં પખવાડિયા પછી પતિને ડોક્ટરની માસ્ટર ડિગ્રી માટે અલીગઢ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જતાં તે ત્યાં જતો રહ્યો હતો. પાછળથી સાસરીયાઓ તેને કરયાવર ઓછો લાવી છો કહીં મેણાં ટોણાં મારતાં હતા. એટલું જ નહીં અમારે તો રઝાકને ભણવા માટે ઘણો ખર્ચ થયો છે તે પ્રમાણે તારા પિયરવાળાએ કોઇ દહેજ આપ્યો નથી અમને તો રઝાકની ઘણી સારા ઘરની છોકરીઓ મળતી હતી છતાં મારા દીકરાએ તારી સાથે લગ્ન કર્યા છે. તેમ કહેતાં હતા તેને પ્રેગ્નેન્સી રહી હતી. પરંતુ સાસરીયાનાં ત્રાસનાં કારણે મીસકેજ થઈ ગયું હતું. તે પતિને કહેતી તો તે સાસરિયાઓનું ઉપરાણું લેતો હતો છએક માસ બાદ સાસુએ તારે મારા દિકરા સાથે રહેવાં જવું હોય તો તારા પિતાને કહી દે ત્યા ઘર વખરીનો બધો સામાન લઈ આપે કહેતાં તેને સામાન લઈ આપ્યો હતો. સાત-આઠ દિવસ પછી પતિએ તેના સાસુ સસરાને ત્યાં રહેવા બોલાવી લીધા હતા થોડા સમય બાદ તેને પુત્રીનો જન્મ થયો હતો જે સાસરીયાઓને ગમ્યું ન હતું પતિને રાજસ્થાન બાદ ત્યાંથી સુરતમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં નોકરી મળતાં તે બધાં સુરત રહેવાં આવી ગયા હતા. આ સમયે પતિ અવાર-નવાર તેને પીયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો. ત્યારબાદ તેને પુત્રનો જન્મ થયો હતો. નણંદ અને જેઠ તેના ઘરે આવતાં ત્યારે ચઢામણી કરતાં સાસરીયાઓ ઝઘડો કરી હાથ ચાલાકી કરી લેતાં હતા એટલું જ નહીં પાડોશી અને પીયરવાળા સાથે વાત-ચીત કરવા દેતા નહીં. તે ડોક્ટર હોવા છતાં સાસરીયાઓએ કરીયરમાં આગળ વધવાં દીધી ન હતી તેનાં પતિને સુરતમાં હોસ્પિટલ ચાલુ કરતાં પીયર પાસેથી પૈસાની માગણી કરતાં તેના પિતાએ પર્સનલ લોન અને તેની માતાનાં દાગીના ગીરવે મુકી પૈસા તેના ખાતામાં જમા કરાવ્યા હતા. સાસરીયાઓ ભેગા મળી ત્રાસ આપી ગાળો આપતાં હતા આ બધુ તેના બાળકો જોતા તો તેની અસર તેના બાળકો પર પડતી હતી. જેથી તે ડરી જતાં હતા. બાળકોનાં વેકેશનમાં પીયર જતાં ત્યાં આવેલાં પતિએ મારે દસેક લાખની જરૂર છે તેમ કહેતાં તેને હવે મારા પપ્પા પાસે પૈસા નથી. તેમ કહેતાં પતિએ ઉશ્કેરાઇ ઝઘડો કરી તું પૈસા લઈને આવજે નહીંતર તને છુટાછેડા આપી દઈશ. તારી અને બાળકોની મારે જરૂર નથી કહીંને જતો રહ્યો હતો સાસરીયાઓ જૂનાગઢ આવ્યા ત્યારે પણ પૈસાની માગણી કરી હતી બાળકોનું વેકેશન ખુલતાં તે તેના મમ્મી પપ્પા સાથે સાસરીયામાં જતાં ત્રણેક દિવસ સુધી પૈસા બાબતે ઝઘડો કરી તેને ઘક્કા મારી કાઢી મુકતાં પોલીસ બોલાવી હતી અંતે માવતરે આવી ફરિયાદ નોંધાવી હતી.

You Might Also Like

રાજકોટમાં હાઈકોર્ટની બેંચ આપવા માંગ : હાઈકોર્ટના 40 % કેસ સૌરાષ્ટ્ર-કચ્છના !

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનિયર વકીલોના હિત માટે સક્રિય બન્યું ‘જૂનિયર બાર એસોસિએશન’
Next Article રાજકોટ: ‘સપ્તસંગીતિ’માં પિયાનો, વાયોલિન અને તબલાના ત્રિવેણી સંગમથી ‘રસિયા’ ગ્રુપે જમાવી રંગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ

Khaskhabar Editor Khaskhabar Editor 21 seconds ago
રાજકોટમાં હાઈકોર્ટની બેંચ આપવા માંગ : હાઈકોર્ટના 40 % કેસ સૌરાષ્ટ્ર-કચ્છના !
રાજકોટ-સૌરાષ્ટ્રમાં ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ
PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં હાઈકોર્ટની બેંચ આપવા માંગ : હાઈકોર્ટના 40 % કેસ સૌરાષ્ટ્ર-કચ્છના !

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?