By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 31તિં પહેલા દમણથી મોકલાવેલો 7.43 લાખનો દારૂ રાજકોટમાં ઠલવાય તે પૂર્વે PCBએ ઝડપી લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 31તિં પહેલા દમણથી મોકલાવેલો 7.43 લાખનો દારૂ રાજકોટમાં ઠલવાય તે પૂર્વે PCBએ ઝડપી લીધો
રાજકોટ

31તિં પહેલા દમણથી મોકલાવેલો 7.43 લાખનો દારૂ રાજકોટમાં ઠલવાય તે પૂર્વે PCBએ ઝડપી લીધો

Khaskhabar Editor
Last updated: 2025/12/27 at 4:24 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીએ ગ્લાસ ફાયબર રો મટીરિયલની આડમાં દારૂ મોકલ્યો હતો

ચોટીલાના ડ્રાયવરની 19.48 લાખના મુદામાલ સાથે ધરપકડ : સપ્લાયર-રીસીવરની શોધખોળ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં થર્ટી ફર્સ્ટની નશીલી ઉજવણી કરવા દારૂની રેલમછેલ બોલાવવા બુટલેગરો મેદાનમાં ઉતર્યા છે ત્યારે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે દમણથી સપ્લાય કરેલો દારૂ રાજકોટમાં ઠલવાય તે પૂર્વે જ પીસીબીએ કુવાડવા પાસે દરોડો પાડી બુટલેગરનો પ્લાન ફેઈલ કરી નાખ્યો છે પોલીસે રાજકોટના લિસ્ટેડ બુટલેગરે દમણથી ગ્લાસ ફાયબર રો મટીરીયલ્સની આડમાં મોકલેલો 7.43 લાખના દારૂ સાથે ચોટીલાના ડ્રાયવરની ધરપકડ કરી 19.48 લાખનો મુદામાલ કબ્જે કરી સપ્લાયર અને ભગવતીપરાના રીસીવરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂની હેરાફેરી વધતી હોય જે સદંતર નાબૂદ કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિજય મેતા, કુલદીપસિંહ જાડેજા, કરણ મારૂ અને યુવરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર અમદાવાદથી રાજકોટ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક શખ્સ બ્રાઉન કલરનુ આઇસર નં.જીજે.13.એ.ડબલ્યુ. 8364 પાસે ઉભો છે અને તે આઇશરમાં દારૂનો જથ્થો છે આ ચોકકસ બાતમી આધારે ટીમે દરોડો પાડી ત્યાં હાજર શખ્સનું નામઠામ પૂછતા પોતે ચોટીલા તાલુકાના ખોરાણા ગામનો ખોડા નાથા માલકીયા ઉ.35 હોવાનુ જણાવ્યું હતું.
જે બાદ ત્યાં પાર્ક કરેલા બાતમીવાળા આઈશરની જડતી લેતા સફેદ કલરના પાર્સલ હોય જે પાર્સલ ખોલીને જોતા ગ્લાસ ફાયબર રો મટીરીયલ્સની આડમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો તમામ પાર્સલમાંથી અલગ અલગ બ્રાન્ડની 180 એમએલના 1869 ચપલા અને બે લીટરની 93 બોટલ સહીત કુલ દારૂની 1965 બોટલ મળી આવતાં પોલીસે 7.43 લાખનો દારૂ, આઈશર ટ્રક અને મોબાઈલ સહીત સહિત 19.48 લાખનો કબ્જે કરી ટ્રક ચાલકની પૂછતાછ કરતા તેણે એવી કબૂલાત આપી હતી કે આ દારૂનો જથ્થો દમણથી રાજકોટના લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીએ મોકલાવ્યો હતો અને આ દારૂનો જથ્થો રાજકોટના ભગવતીપરામાં રહેતાં બુટલેગર હમીદ જીકર પરમારને પહોંચાડવાનો હતો.
હાલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ચોટીલાના ડ્રાયવરની ધરપકડ કરી બંનેની શોધખોળ હાથ ધરી છે રાજકોટનો લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણી દમણ બેઠા બેઠા દારૂનો જથ્થો સપ્લાય કરતો હોય છે.

વૉન્ટેડ યાકુબ સામે હત્યા સહિત 21, હમિદ સામે 12 ગુના
મુખ્ય સૂત્રધાર યાકુબ મુસા મોટાણીએ પરિવાર સાથે મળી પોપટપરામાં વૃદ્ધાની કુકર ફટકારી હત્યા કરી હતી આ અંગે પ્રનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો યાકુબ સામે હત્યા સહીત રાજકોટ, વલસાડ, મોરબી, સુરત, આણંદમાં દારૂ સહિતના 21 ગુના નોંધાઈ ચુક્યા છે જયારે વોન્ટેડ હમીર સામે રાજકોટમાં દારૂ, ચોરી સહિતના 12 ગુના નોંધાઈ ચુક્યા છે.

- Advertisement -

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ન્યારા સદગુરુ ધ્યાન મંદિરે રામચરિતમાનસ સમૂહ પાઠ અને ભાગવત નવાન્હ પારાયણ
Next Article એગ્રો ટેક્નોલોજીના માલિકને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી 40.78 લાખ પડાવી લીધા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?