By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    12 minutes ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    23 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    24 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    24 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    7 minutes ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    37 minutes ago
    ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં
    44 minutes ago
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    24 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    58 minutes ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 minutes ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ન્યારા સદગુરુ ધ્યાન મંદિરે રામચરિતમાનસ સમૂહ પાઠ અને ભાગવત નવાન્હ પારાયણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ન્યારા સદગુરુ ધ્યાન મંદિરે રામચરિતમાનસ સમૂહ પાઠ અને ભાગવત નવાન્હ પારાયણ
રાજકોટ

ન્યારા સદગુરુ ધ્યાન મંદિરે રામચરિતમાનસ સમૂહ પાઠ અને ભાગવત નવાન્હ પારાયણ

Khaskhabar Editor
Last updated: 2025/12/27 at 4:10 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

સદગુરુ ભગવાનની પધરામણીના 108માં વર્ષ, પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજન

31 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી ધાર્મિક ઉત્સવ, પોથીયાત્રા સાથે ભવ્ય શુભારંભ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ન્યારા ગામ સ્થિત શ્રી સદગુરુ ધ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા ન્યારા ગામમાં સદગુરુ ભગવાનની પધરામણીના 108માં વર્ષ તથા પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવના પાવન અવસર પર ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ તથા શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક મહોત્સવનો શુભ આરંભ તારીખ 31 ડિસેમ્બર (બુધવાર)ના રોજ થશે અને તેની પૂર્ણાહૂતિ 9 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ કરવામાં આવશે. આ અવસરે સમગ્ર ન્યારા ગામ ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ઓતપ્રોત બનશે. શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ માટે વ્યાસપીઠ પર ચિત્રકુટથી પધારતા સુવિખ્યાત રામાયણી શ્યામસુંદરદાસ મહારાજ રોજ સવારે 8:30થી બપોરે 12:30 વાગ્યા સુધી તેમની સુમધુર વાણી અને સંગીતમયી શૈલીમાં શ્રોતાઓને રામકથાનો રસપાન કરાવશે. આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણ માટે વ્યાસપીઠ પર પ્રખ્યાત કથાકાર મીરાબેન ભટ્ટ રોજ બપોરે 3થી 6 વાગ્યા સુધી સંગીતમય કથાપ્રવાહ દ્વારા ભક્તોને ભાવવિભોર કરશે. આ ધાર્મિક ઉત્સવના આરંભે 31 ડિસેમ્બર બુધવારે બપોરે 4 વાગ્યે ભવ્ય પોથીયાત્રા નીકશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહેશે. ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પાવન આયોજનમાં સહભાગી બની ધર્મલાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટી રાજુભાઇ માનસાતા, હરગોવિંદભાઇ બગડાઇ, રાજુભાઇ નથવાણી, ભાવેશભાઇ માનસાતા, ભાવેશભાઇ પાબારી, ભાવેશભાઇ તન્ના, જતીનભાઇ માનસાતા તેમજ ન્યારા સ્થાનિક કમિટીના રમેશભાઇ પીપળીયા, અરવિંદભાઇ સાવલીયા, ખોડાભાઇ ઝાલાવડીયા, મહેશભાઇ પીપળીયા, છગનભાઇ પીપળીયા, કેતનભાઇ ઝાલાવડીયા, પ્રવિણભાઇ માનસાતા અને ઘનશ્યામભાઇ પીઠડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

જયરામદાસજી મહારાજ નવ દિવસ પ્રવચન આપશે
ધાર્મિક ઉત્સવ સાથે મહંત જયરામદાસજી મહારાજ નવ દિવસ સુધી ન્યારા ગામ ખાતે ઉપસ્થિત રહેશે તેમજ શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ અને શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણ ઉપર તેમની સુમધુર વાણીમાં 1થી 9 જાન્યુઆરી સુધી રોજ સાંજે 6:30થી 7:30 એમ એક કલાક પ્રવર્ચન આપશે.

- Advertisement -

ધાર્મિક ઉત્સવમાં વિવિધ પ્રસંગો
તારીખ પ્રસંગ
1 જાન્યુઆરી પાઠ પ્રારંભ સવારે 8 કલાકે
2 જાન્યુઆરી રામ જન્મ ઉત્સવ સવારે 11 કલાકે
3 જાન્યુઆરી રામ વિવાહ બપોરે 12 કલાકે
4 જાન્યુઆરી રામ પૂજન સવારે 8 કલાકે
9 જાન્યુઆરી રામ રાજ્યાભિષેક
9 જાન્યુઆરી પૂર્ણાહૂતિ યજ્ઞ
ભાગવત કથાના પાવન પ્રસંગો
31 ડિસેમ્બર પોથીયાત્રા
01 જાન્યુઆરી કથા પ્રારંભ
02 જાન્યુઆરી કપિલ પ્રાગટ્ય
03 જાન્યુઆરી ધ્રુવ ચરિત્ર નૃસિંહ પ્રાગટ્ય
04 જાન્યુઆરી વામન પ્રાગટ્ય – બપોરે 4 કલાકે
04 જાન્યુઆરી રામ પ્રાગટ્ય – બપોરે 5 કલાકે
04 જાન્યુઆરી કૃષ્ણ પ્રાગટ્ય – સાંજે 5:30 કલાકે
05 જાન્યુઆરી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ
05 જાન્યુઆરી મહારાસ – સાંજે 5:00 કલાકે
06 જાન્યુઆરી રૂક્ષ્મણી વિવાહ – સાંજે 5:30 કલાકે
07 જાન્યુઆરી સુદામા ચરિત્ર
08 જાન્યુઆરી કથા વિરામ

સદગુરુ ધ્યાન મંદિર આશ્રમની પ્રવૃત્તિઓ
ક્ષ ન્યારા ગામ માટે મેડિકલ પ્રાથમિક સારવારના
સાધનોની સવલત
ક્ષ શ્રાવણમાસ દરમિયાન પ્રભાતફેરીનું આયોજન
ક્ષ ગુરુદેવની જન્મજયંતિ, ગુરુપૂર્ણિમા અને પુણ્યતિથિની ઉજવણી
ક્ષ દર શનિવારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી ધૂન-ભજન
ક્ષ રોજ સવારે પક્ષીઓને ચણ

You Might Also Like

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાંકાનેરમાં ‘કામા અશ્ર્વ શૉ’નો પ્રારંભ: રાજ્યપાલ દેવવ્રતજીએ પશુધન-સંસ્કૃતિના જતનનું મહત્વ સમજાવ્યું
Next Article 31તિં પહેલા દમણથી મોકલાવેલો 7.43 લાખનો દારૂ રાજકોટમાં ઠલવાય તે પૂર્વે PCBએ ઝડપી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં
ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?