By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    20 hours ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    3 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    5 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    19 hours ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    19 hours ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    21 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    2 days ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    6 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    7 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    5 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    6 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને ‘લઘુ મહાકુંભ’ તરીકે ઉજવવા તૈયારી શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને ‘લઘુ મહાકુંભ’ તરીકે ઉજવવા તૈયારી શરૂ
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી મેળાને ‘લઘુ મહાકુંભ’ તરીકે ઉજવવા તૈયારી શરૂ

Khaskhabar Editor
Last updated: 2025/12/18 at 4:37 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક

બેઠકમાં થયેલા નિર્ણયોને અમલી બનાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે

- Advertisement -

શિવરાત્રી મેળાના માધ્યમથી સ્થાનિક સંસ્કૃતિને વિશ્ર્વ સ્તરે પ્રદર્શિત કરવી 

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18

ગિરનારની ગોદમાં અને પવિત્ર ભવનાથ તળેટીમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો આગામી વર્ષે ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવવા માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. મહાશિવરાત્રી – 2026 ના આયોજનના ભાગરૂપે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય ગોળમેજી બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢના સાધુ-સંતો અને લોક પ્રતિનિધિઓ સાથે મેળાના સર્વાંગી વિકાસ અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સરકાર દ્વારા આ વખતના મેળાને ’લઘુ મહાકુંભ’ તરીકે ઉજવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને દેશ-વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે અને મેળાની પવિત્રતા જળવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગિરનાર મંડળના મહેશગીરી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેશગીરી બાપુએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીનો મેળો એ સંતો અને ભક્તોનો મેળો છે. આથી, સાધુ-સંતો અને પદયાત્રીઓને સુલભ સુવિધા મળી રહે તે અનિવાર્ય છે. મેળાનું આધ્યાત્મિક માહાત્મ્ય સમગ્ર વિશ્વમાં વધે તે માટે આયોજન થવું જોઈએ.
આ બેઠકમાં પ્રભારી મંત્રી અને જૂનાગઢના મેયર ધર્મેશ પોશીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર તથા ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યોનું પ્રતિનિધિમંડળ જોડાયું હતું. વહીવટી તંત્ર તરફથી સિનિયર ઈંઅજ આલોક પાંડે, જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા અને એસ.પી. સુબોધ ઓડેદરા હાજર રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંતોના સૂચનોને આવકારતા ખાતરી આપી હતી કે, સરકાર શિવરાત્રી મેળાને નવા પરિમાણો સુધી લઈ જવા કટિબદ્ધ છે. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત સાધુ-સંતો અને આગેવાનો સાથે સ્નેહભોજન લીધું હતું, જે સરકાર અને સંત સમાજ વચ્ચેના સુમેળભર્યા સંબંધોનું પ્રતીક બન્યું હતું. જૂનાગઢ વહીવટી તંત્ર હવે આ બેઠકમાં થયેલા નિર્ણયોને અમલી બનાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. 2026નો આ મેળો ભક્તો માટે માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં, પરંતુ એક યાદગાર અનુભવ બની રહેશે તેવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -

શિવરાત્રી મેળામાં ચર્ચાના મુખ્ય મુદ્દા અને વ્યવસ્થા

સુચારુ ટ્રાફિક અને પાર્કિંગ: મેળા દરમિયાન જૂનાગઢમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે અગાઉથી જ આયોજન કરવું.

શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ: ભવનાથ ક્ષેત્રમાં પીવાનું પાણી, વીજળી અને સફાઈ વ્યવસ્થાને પ્રાથમિકતા આપવી.

સુરક્ષા બંદોબસ્ત: લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવનાર સુરક્ષા વ્યવસ્થા.

લોકલ પ્રોડક્ટ્સ અને ગ્લોબલ પ્લેટફોર્મ: મેળાના માધ્યમથી સ્થાનિક સંસ્કૃતિને વિશ્વ સ્તરે પ્રદર્શિત કરવી.

ગાંધીનગર ખાતે મળેલી મહાકુંભ મેળાની બેઠકમાં ઉતારા મંડળની બાદબાકી

આગામી મહાશિવરાત્રી મેળો મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે એક ઉચકક્ષાની સરકાર સાથે બેઠક યોજી મહાશિવરાત્રી મેળાના સુચારું આયોજન માટેની બેઠક મળી હતી જેમાં મેળામાં પધારતા ભાવિકોને જેની જઠારગની ઠારે છે તેવા ઉતારા મંડળના આગેવાનોની બાદબાકી થઈ છે તેઓને બેઠકમાં જાણી જોઈને નથી લઈ જવાયા કે ઈરાદાપૂર્વક તેમને દૂર રખાયા છે એ પ્રશ્ર્ન અત્યારે ચોરે અને ચોટે ચર્ચાઈ રહ્યો છે બેઠકમાં સ્થાનિક પદ અધિકારીઓ સાધુ સંતો અને અધિકારીઓની હાજરી વચ્ચે ઉતારા મંડળને કઈ રીતના બાકાત રખાયુ એ એક પ્રશ્ર્ન ઊભો થયો છે મેળા અંગેની ચિંતાઓ ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ ઉતારા મંડળની મુખ્ય ભૂમિકા રહી છે ત્યારે તેઓને આ બેઠકમાં દૂર કરવાનું કારણ કોઈને સમજાતું નથી મેળો માણવા પધારતા લાખો યાત્રિકો જેની ઉપર નિર્ભર છે જે ઉતારા મંડળના 200 થી વધુ મંડળો યાત્રિકો માટે સુંદર મજાની સુલકભોજન વ્યવસ્થા ઊભી કરે છે તો તેઓ ના પદાધિકારીઓ જ આ બેઠકમાં હાજર કેમ ન રખાયા? એ એક પ્રશ્ર્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિના પૂર્વે પેટિયું રળવા આવેલા શ્રમિકની છરીના ઘા ઝીંકી હત્યા
Next Article જૂનાગઢ જિલ્લામાં સાઇબર ફ્રોડ કેસમાં રૂપિયા 3.49 કરોડના ફ્રોડમાં વધુ 3 ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?