By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    4 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    4 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    4 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    4 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    5 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    5 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટનાં નરશીભાઇના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા, પરિજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટનાં નરશીભાઇના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા, પરિજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
રાજકોટ

રાજકોટનાં નરશીભાઇના DNA મેચ થતા અંતિમ સંસ્કાર કરાયા, પરિજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

Khaskhabar Editor
Last updated: 2025/06/19 at 5:20 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી દિકરીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે. વિજયભાઈ રૂપાણી બાદ ગઈકાલે મુક્તાબેન ડાંગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગઈકાલે નરશીભાઈ સગપરિયાના ઉગઅ મેચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો જે બાદ આજે(19 જૂન) સવારે કાલાવડ રોડ પર મોટા મવા સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નરશીભાઈ સગપરિયા લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી તેમની દીકરીના કોન્વોકેશ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાતા તેઓનું મોત નીપજ્યું હતું.

- Advertisement -

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ગઈકાલે સવારે મુક્તાબેન ડાંગર બાદ સાંજના સમયે નરશીભાઈ સગપરિયાના પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આજે ગુરુવારના રોજ સવારે 8 વાગ્યે શહેરના કાલાવડ રોડ પર રૂડાનગર શેરી નંબર 1માં આવેલ ગ્રામ્ય વીલા તેમના નિવાસસ્થાનેની અંતિમ યાત્રા નીકળી હતી અને મોટા મવા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નરશીભાઈના પુત્ર નીવ સગપરિયાએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મારા પિતાનું અવસાન થયું છે. અમે સતત સરકારના સંપર્કમાં રહી ઉગઅ મેચ થયા કે કેમ તે અંગે પૂછપરછ કરતા હતા. બુધવારે અમને કોલ આવ્યો હતો અને ઉગઅ મેચ થઇ ગયા હોવાની જાણ કરી મૃતદેહ અમને સોંપવામાં આવ્યો છે. પોલીસ અને મામલતદાર સાથે રહી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સુધી અમને મૃતદેહ પહોંચાડવામાં આવ્યો છે.

નરશીભાઈ રાઘવભાઈ સગપરિયા (ઉ.વ.63) જેઓ પોતે એન્જિનિયર હતા અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ હતા. હાલમાં તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા હતા. નરશીભાઈ રાઘવભાઈ સગપરિયાના પત્નીનું નામ શીતલબેન સગપરિયા છે અને તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. નરશીભાઈની એક દીકરી ગ્રેસી સગપરિયા (ઉ.વ.22) કે જે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી હતી જેના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પિતા નરશીભાઈ સગપરિયા રાજકોટથી 12 જૂન 2025ની સવારે 4 વાગ્યે નીકળ્યા હતા અને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં બેઠા હતા.
12 તારીખે સવારે 4 વાગ્યે તેમના દીકરા નીવ સગપરિયા જ પિતાને અમદાવાદ એરપોર્ટ મુકવા માટે ગયા હતા તેમને એરપોર્ટ મૂકી દીકરા પરત રાજકોટ આવી રહ્યા હતા દરમિયાન તેઓ લીંબડી પહોંચતા આ દુર્ઘટના વિશે જાણ થતા તેઓ પરત અમદાવાદ ગયા હતા, જ્યાં તેઓએ હોસ્પિટલ ખાતે ઉગઅ સેમ્પલ આપી પરત રાજકોટ આવી પહોંચ્યા હતા. દીકરો નીવ કોઠારીયામાં ફેક્ટરી ધરાવે છે અને તેઓ પરિવાર સાથે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ રૂડાનગર 1માં રહે છે. આકસ્મિક દુર્ઘટનાથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે.

- Advertisement -

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજસીટોકમાં જામીન રદ્દ થતાં ફરાર ભીસ્તીવાડના હિસ્ટરીશીટરને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
Next Article પોલીસ ફરજમાં રૂકાવટ, રાયોટિંગના ગુનામાં બે વર્ષથી વૉન્ટેડ ત્રિપુટી ઝડપાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?