By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    1 hour ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    1 hour ago
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    1 day ago
    ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું
    1 day ago
    વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 13 શહેર સામેલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!
    1 hour ago
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    1 day ago
    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
    1 day ago
    બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
    2 days ago
    ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુ વૅક્સિન આપવાનું શરૂ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતનું એક ગામ આઝાદીકાળથી છે ‘સમરસ’!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતનું એક ગામ આઝાદીકાળથી છે ‘સમરસ’!
ગુજરાત

ગુજરાતનું એક ગામ આઝાદીકાળથી છે ‘સમરસ’!

Khaskhabar Editor
Last updated: 2025/06/12 at 6:10 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ગામમાં ક્યારેય નથી થઈ પંચાયતની ચૂંટણી: પૂર્વ સરપંચ

ખાસ-ખબર ન્યૂઝ અમરેલી

- Advertisement -

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં કુલ 114 સામાન્ય અને 193 પેટા મળીને 307 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. અત્યાર સુધીમાં 29 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ચૂકી છે અને હજુ પણ વધુ પંચાયતો સમરસ બને તેવી શક્યતા છે. જોકે, 163 વોર્ડમાં એક પણ ઉમેદવારીપત્ર ન ભરાયું હોવાનું સામે આવ્યું છે. આ બધા વચ્ચે અમરેલીના લાઠી તાલુકામાં આવેલું પ્રતાપગઢ ગામ એક અનોખી મિસાલ પૂરી પાડે છે. આ ગામમાં આઝાદીના દાયકાઓથી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી!

પ્રતાપગઢ ગામના પૂર્વ મહિલા સરપંચના દાવા મુજબ, “હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે અમારું ગામ સમરસ જાહેર થયું છે. આઝાદીના સમયથી અમારા ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી.” ગ્રામજનોનું પણ કહેવું છે કે, ગામમાં સરપંચ અને સભ્યોની હંમેશા બિનહરીફ વરણી કરવામાં આવે છે. સમરસ ગામ બનવાને કારણે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે, જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરી શકાય છે. પ્રતાપગઢ ગામની કુલ વસ્તી લગભગ 1200 છે, પરંતુ મોટાભાગના લોકો સુરત સહિતના શહેરોમાં વસવાટ કરે છે. હાલમાં ગામમાં 200થી 300 જેટલા લોકો સ્થાયી વસવાટ કરી રહ્યા છે. આ ગામના અનેક ઉદ્યોગપતિઓ સુરતના હીરા ઉદ્યોગ અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા છે, જેમણે પોતાના વતન પ્રતાપગઢના વિકાસમાં સિંહફાળો આપ્યો છે.

આ ગામમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રતાપગઢ તેની સ્વચ્છતા, સુવ્યવસ્થિત રોડ-રસ્તાઓ, અને ઘરે-ઘરે પાણીની ઉત્તમ વ્યવસ્થા માટે જાણીતું છે. આ ઉપરાંત, અહીં કમ્પ્યુટર લેબ ધરાવતી આધુનિક શાળા અને સુવિધાયુક્ત ગ્રામ પંચાયત પણ કાર્યરત છે. ગામમાં ઓક્સિજન પાર્ક પણ નિર્માણ કરવામાં આવ્યો છે, જે ગ્રામજનો માટે આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડે છે. સમરસતા અને વિકાસનું આ અનોખું ઉદાહરણ અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક બની રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોનું જામનગરમાં આગમન, રિલાયન્સની મુલાકાત લીધી

લ્યો બોલો, હવે પોર્ટરમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ!

બનાસકાંઠાના ભીલડીમાં એશિયાનું સૌથી મોટું આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર

રેસકોર્સ મેદાનમાં આજે 60 ફૂટના રાવણના પૂતળાનું દહન

ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતના ત્રણ બનાવમાં 8 વ્યક્તિનાં મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એલર્ટ: ભારતમાં ઘટી રહયો છે જન્મદર
Next Article રાજા હત્યાકાંડ: સોનમ સહિત પાંચેય આરોપીઓના શિલોંગ કોર્ટે 8 દિ’ના રિમાન્ડ મંજૂર કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોનું જામનગરમાં આગમન, રિલાયન્સની મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં
શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
પ્રાચીન ભારત પાસે છે રસાયણશાસ્ત્રનો સુવર્ણ ઈતિહાસ
લ્યો બોલો, હવે પોર્ટરમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ!
ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોનું જામનગરમાં આગમન, રિલાયન્સની મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ગુજરાત

લ્યો બોલો, હવે પોર્ટરમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ!

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
ગુજરાત

બનાસકાંઠાના ભીલડીમાં એશિયાનું સૌથી મોટું આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?