By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    1 day ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    15 minutes ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    24 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    1 day ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    58 minutes ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 day ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એલોન મસ્કે ટ્રમ્પનો આભાર માન્યો, તેમના હોદા પરથી રાજીનામુ આપી ટ્રમ્પ તંત્રને બાય-બાય કહ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > એલોન મસ્કે ટ્રમ્પનો આભાર માન્યો, તેમના હોદા પરથી રાજીનામુ આપી ટ્રમ્પ તંત્રને બાય-બાય કહ્યું
આંતરરાષ્ટ્રીય

એલોન મસ્કે ટ્રમ્પનો આભાર માન્યો, તેમના હોદા પરથી રાજીનામુ આપી ટ્રમ્પ તંત્રને બાય-બાય કહ્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/29 at 12:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ફેડરલ સરકારને તોડવાના પ્રયાસો પછી મસ્ક ટ્રમ્પ વહીવટ છોડી રહ્યા છે

એક સમયે ટ્રમ્પ બાદના નંબર-ટુ પાવરફુલ બનેલા ટોચના ઉદ્યોગપતિએ કામની તક આપવા બદલ પ્રમુખનો આભાર માન્યો : મારૂ કામ પુરૂ થયુ છે

- Advertisement -

ટ્રમ્પે પણ મસ્કની વિદાય નિશ્ચિત છે તેવા  સંકેત આપ્યા હતા : શાસનમાં જોડાવાથી મસ્કની કંપનીમાં પણ વિવાદમાં આવી હતી

અમોરિકામાં ટ્રમ્પ-2 શાસનના સૌથી ચર્ચીત ચહેરા બની ગયેલા અને પ્રથમ વખત ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફીસીયન્સીના વડા એલન મસ્કે તેમના હોદા પરથી રાજીનામુ આપીને ટ્રમ્પ તંત્રને બાય-બાય કરી દીધુ છે.

મસ્કે તેમના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પદભાર માનતા જાહેર કર્યુ કે, મારા ખાસ સરકારી કર્મચારી તરીકેના શેડયુલનો અંત આવ્યો છે અને સરકારના બિનજરૂરી ખર્ચમાં કાપ મુકવા માટે અને કામ કરવાની તક આપવા બદલ હું પ્રમુખનો આભાર માનુ છું.

- Advertisement -

ટેસ્લા સહિતની વિશ્વવિખ્યાત કંપનીના સીઈઓ એલન મસ્ક ટ્રમ્પ-2 શાસનના પ્રારંભમાં પ્રમુખ બાદના બીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા હતા અને તેઓ ટ્રમ્પની દરેક પત્રકાર પરિષદ કે મહત્વની બેઠકોમાં હાજરી આપતા હતા અને ટ્રમ્પના વિદેશી બાબતોના નિર્ણય પર પણ તેઓનો પ્રભાવ હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના કામથી પ્રભાવિત હતા પણ જે રીતે તેઓએ સરકારીખર્ચ બચાવવા અનેક વિભાગોમાં મોટાપાયે બજેટ કાપ મુકયા અને છટણીઓ કરી તેનાથી અમેરિકામાં ભારે નારાજગી પણ સર્જાઈ હતી. મસ્કે તેમની પોસ્ટમાં લખ્યું કે એ જે વિભાગ હેન્ડલ કર્યા તે હવે સરકારમાં કામકાજની પદ્ધતિનો કાયમી હિસ્સો જશે.

“ખાસ સરકારી કર્મચારી તરીકેનો મારો નિર્ધારિત સમય પૂરો થઈ રહ્યો છે, તેથી હું રાષ્ટ્રપતિ @realDonaldTrumpનો આભાર માનું છું કે તેમણે મને નકામા ખર્ચ ઘટાડવાની તક આપી,” મસ્કે લખ્યું.

“@DOGE મિશન સમય જતાં વધુ મજબૂત બનશે કારણ કે તે સમગ્ર સરકારમાં જીવનનો એક માર્ગ બનશે.” વ્હાઇટ હાઉસના એક અધિકારીએ, જેમણે આ ફેરફાર વિશે વાત કરવા માટે નામ ન આપવાની વિનંતી કરી, તેમણે મસ્કના પ્રસ્થાનની પુષ્ટિ કરી.

સીબીએસે એક ઇન્ટરવ્યુનો એક ભાગ પ્રકાશિત કર્યાના એક દિવસ પછી મસ્કે પોતાનો નિર્ણય જાહેર કર્યો, જેમાં તેમણે ટ્રમ્પના કાયદાકીય કાર્યસૂચિના કેન્દ્રબિંદુની ટીકા કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ તેમના “મોટા સુંદર બિલ” તરીકે જે કહે છે તેનાથી તેઓ “નિરાશ” છે.

જો કે અમેરિકી નિષ્ણાંતો માનતા હતા કે વહેલા કે મોડા મસ્કની વિદાય નિશ્ચિત હતી અને ખાસ કરીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જે બીગ એન્ડ બ્યુટીફુલ બિલ રજુ કરીને અમેરિકામાં તંત્રને દેવું કરવાની સતામાં અસાધારણ વધારો કર્યો તથા અનેક વિભાગોના બજેટ વધાર્યા તેની મસ્કે એક ટેલિવિઝન ચર્ચા સમયે ખુલ્લેઆમ ટિકા કરી હતી. ટ્રમ્પને પ્રમુખપદે ચુંટાવામાં રૂા.2000 કરોડ રૂપિયા જેવું તોતીંગ 250 મિલિયન ડોલરનું ભંડોળ આપીને તેઓ શાસનમાં પણ સાથે હતા પણ તેમના વધતી દખલગીરીથી ટ્રમ્પ પણ નારાજ હતા અને ખુદ ટ્રમ્પે સંકેત આપી દીધો હતો કે મસ્ક લાંબો સમય કામ કરે તેવુ હું ઈચ્છુ છું પણ તેની પાસે અનેક કંપનીઓજ જવાબદાર છે અને તેથી એક સમય એવો આવશે કે તેણે પદ છોડવું પડશે. જો કે ટ્રમ્પે સંકેત આપી દીધો હતો કે મસ્કની વિદાય બાદ પણ તેમનો વિભાગ ચાલુ જ રહેશે.

મસ્કના આકરા નિર્ણયો અને કંપનીમાં તેમની ગેરહાજરીથી ટેસ્લાના વેચાણ પર પણ અસર પડી હતી અને ટેસ્લાનો વિરોધ પણ થયો હતો. જેના કારણે પણ મસ્કની ઉદ્યોગપતિ તરીકેની પ્રતિષ્ઠાને હાની પહોંચી હતી.

You Might Also Like

ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો

USના વિઝા હવે ફટાફટ!

TAGGED: america, Elon Musk
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
Next Article અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે; ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થી કેપની માંગ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 16 seconds ago
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?