By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    7 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    7 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગેરકાયદે બાંધકામોનું હબ બનતું રાજકોટ !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગેરકાયદે બાંધકામોનું હબ બનતું રાજકોટ !
રાજકોટ

ગેરકાયદે બાંધકામોનું હબ બનતું રાજકોટ !

Khaskhabar Editor
Last updated: 2025/05/22 at 5:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ત્રણે ઝોનમાંથી 12276 અરજીઓ ઇન્વર્ડ થઇ : વેસ્ટ ઝોનનો આંકડો સૌથી ઉંચો

ઇમ્પેકટ યોજનામાં પણ રેગ્યુલર ન થાય તેવા 1006 બાંધકામોની અરજી નામંજૂર

- Advertisement -

ગેરકાયદે બાંધકામોને નોટિસની તૈયારી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં પણ પૂરા રાજયની સાથે ગેરકાયદે બાંધકામો નિયમબધ્ધ કરવાની ઇમ્પેકટ ફી સ્કીમ ચાલી રહી છે. પરંતુ મહાનગરમાં બાંધકામોનું જંગલ હોય તેવા આંકડા કોર્પો.એ છેલ્લા સમયમાં કરેલી કામગીરી પરથી સામે આવી રહ્યા છે. આ કાયદા હેઠળ કરવામાં આવેલી અરજીઓ પૈકી 1006 અરજી નામંજૂર થયાના આંકડા જાહેર થયા છે જેથી આવા બાંધકામો રેકર્ડ પર સંપૂર્ણ ગેરકાયદે જ હોય તેને ટીપી શાખા ડિમોલીશનની નોટીસ આપશે તેવું જાણવા મળ્યું છે.

- Advertisement -

સરકારની ઇમ્પેકટ ફી યોજનાનો લાભ આમ તો મુળ હેતુ મુજબ મધ્યમ વર્ગના રહેણાંક આસામીઓ લેતા નથી. અને કોમર્શિયલ અને મોટા બાંધકામો છેલ્લા સમયમાં રેગ્યુલર થયા છે પરંતુ અગ્નિકાંડ બાદ ટીપી વિભાગની મોટા ભાગની કામગીરી ઠપ્પ થઇ છે તેમાં સરકારની ઇમ્પેકટ ફી યોજનાની કામગીરીને પણ બ્રેક લાગી ગઇ છે. આ સાથે ગેરકાયદે બાંધકામોનો ઉદ્યોગ પણ છેલ્લા સમયમાં ખુબ ફુલ્યો છે. કારણ કે ડિમોલીશનની કાર્યવાહીને કાનુની અભિપ્રાયો હેઠળ મંદ કરી દેવામાં આવી છે.

રાજય સરકારે જાહેર કરેલા ઈમ્પેક્ટ ફી નિયમના લાભ કાયદાને આધીન મળે છે. આમ છતાં લાભ ન મળી શકે તેવા અનેક બાંધકામો ખડકી દેનાર અનેક લોકોએ આ પ્રકારના બાંધકામો નિયમીત કરવા માટે અરજી કરી હતી. જેમાંથી 1006 અરજીઓ નામંજુર થતાં હવે આ બાંધકામો ગેરકાયદેસર હોવાનું સાબિત થઈ ગયું છે. જેના લીધે ટુંક સમયમાં ટીપી વિભાગ આ તમામ બાંધકામોને 260ની નોટીસ પાઠવી ડિમોલેશનની કામગીરી હાથ ધરશે તેમ સમજવામાં આવે છે.

સરકાર દ્વારા તા. 17-10-2022થી રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામોને નિયત ફી લઈ નિયમીત કરવાનો ઈમ્પેક્ટ ફી કાયદો અમલમા મુક્યો છે. જે અંતર્ગત ટાઉન પ્લાનીંગ વિભાગમાં તેમજ ઓનલાઈન અરજીઓનો ઢગલો થયો હતો. જેમાં મનપાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે 4463 અરજી તથા ઈસ્ટ ઝોનમાં 1694 અરજી અને વેસ્ટ ઝોન માંથી 6119 અરજીઓ આવી હતી. ઈમ્પેક્ટ ફીના નિયમો હેઠળ ગેરકાયદેસર બાધકામ કરેલ હોય ત્યારે પાર્કિંગની જગ્યા સહિતના નિયમો લાગુ પડે છે.

પરંતુ મકાનના ફળિયા ઉપર રૂમ બનાવી લીધા હોય અથવા દુકાનોનું વધારાનું બાંધકામ માર્જીનનો ઉપયોગ કરી કરવામાં આવ્યું હોય તેવી વધુમાં વધુ અરજીઓ આવતા તમામ અરજીઓ નામંજુર કરવામાં આવી છે. જેના લીધે આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું આસામીઓ દ્વારા જ જાહેર કરાયું હોય ટીપી વિભાગ દ્વારા તેની અલગ નોંધ કરવામાં આવી છે.
જનરલ બોર્ડમાં અપાયેલા જવાબ મુજબ ત્રણેય ઝોનમાંથી કુલ 12276 ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા માટેની અરજીઓ આવેલ હતી. જે અરજીની ચકાસણી કર્યા બાદ મિલ્કતના નક્શાઓ ન આપવા તેમજ અપુરતી વિગતો તથા નિયમ મુજબ પાર્કિંગ અને માર્જિનની જગ્યા ન બતાવી સહિતના કારણોસર મનપા દ્વારા 1006 અરજીઓ નામંજુર કરી આ બાંધકામો વિરુદ્ધ પગલા લેવા માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે. ત્રણે ઝોનવાઈઝ ગેરકાયદેસર બાંધકામોની યાદી મુજબ સેન્ટ્રલ ઝોનમાં 1807 ગેરકાયદેસર બાંધકામો તથા ઈસ્ટઝોનમાં 429 ગેરકાયદેસર બાધકામો અને સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 2247 ગેરકાયદેસર બાંધકામો જાહેર થયા છે.

મકાનના ફળિયાઉપર રૂમ બનાવી લીધા હોય અથવા દુકાનોનું વધારાનું બાંધકામ માર્જિનનો ઉપયોગ કરી કરવામાં આવ્યું હોય તેવી વધુમાં વધુ અરજીઓ આવતા તમામ અરજીઓ નામંજુર કરાઇ

 

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી યોજાઈ
Next Article મોરબીમાં દબાણ વિરોધી ઝુંબેશ: 50થી વધુ દબાણો દૂર કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?