By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    2 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    2 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    2 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    2 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    2 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી હૃદયની સારવાર બંધ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી હૃદયની સારવાર બંધ!
રાજકોટ

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી હૃદયની સારવાર બંધ!

Khaskhabar Editor
Last updated: 2025/05/21 at 4:37 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સિવિલ હોસ્પિટલમાં અંધેર નગરી, ગંડુ રાજા જેવી પરિસ્થિતિ

કાર્ડિયોલોજિસ્ટ ન હોવાથી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી કાર્ડિયોલોજિસ્ટ ન હોવાથી હદયની સારવાર બંધ પડી છે. જેના કારણે હાર્ટ સંબંધી દર્દીઓને સિવિલના તબીબો હાર્ટલી સોરી કહી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે જણાવી રહ્યા છે.

ખ્યાતિકાંડ બાદ સરકાર દ્વારા પીએમજેએવાય યોજનાની નવી માર્ગદર્શિકા અને જાહેર કરવામાં આવતા ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોનું એક જગ્યાએ પીએમજેએવાય યોજનામાં નામ હોય તે બીજી જગ્યાએ આ યોજના હેઠળ કામગીરી કરી ન શકે જે નિર્ણયથી સીવીટીએસ સરકારી હોસ્પિટલમાં સીવીટીએસ કરાર આધારિત પ્રેક્ટિસ કરતા કાર્ડિયોલોજિસ્ટએ રિઝાઈન મુકી દેવાની ફરજ પડી છે. જેને લઈને સરકારી હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી જેવી સર્જરી થઇ શકતી નથી. માત્રને માત્ર ઈસીજી, ઇકો જેવા પ્રાથમિક નિદાન થઇ શકે છે. આ કારણે દર્દીઓને હવે ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે. રાજકોટ સિવિલમાં સુપરસ્પેશ્યાલીટી બ્લોક અને કેથલેબ જેવી અદ્યતન સુવિધા હોવા છતાં કાર્ડિયાક સહિતના તબીબો ન હોવાથી હાલ તો સિવિલમાં મેડિસિટી બનાવવાની વાત ભેંસ ભાગોળે છાસ છાગોળે જેવી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ડૉ. મહેન્દ્ર ચાવડાએ ખાસ-ખબર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, કાર્ડિલોજિસ્ટ અંગેની રજૂઆત રાજ્ય સરકારને કરવામાં આવી છે. જેનો ટૂંક સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાલી રહેલી જગ્યા ભરવામાં આવશે.

- Advertisement -

સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાર આધારિત કાર્ડિયાક ફૂલ ટાઈમ સેવા આપે તો તેમને રૂ.75 હજાર પગાર + પીએમજેએવાય યોજના અંતર્ગત ઈન્સેન્ટિવ આપવામાં આવે છે. બંન્ને મળી સરેરાસ મહિને એકથી સવા લાખ જેટલી રકમ મળે છે. જયારે પ્રાઇવેટ પ્રેક્ટિસ દરમિયાન એક દર્દીનું 1 થી 1.5 લાખનું બિલ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય હોસ્પિટલ્સમાં ક્ધસલન્ટન્ટ તરીકે બે થી ત્રણ કલાકનો સમય આપવાની સાથે ઓટી કરવામાં આવે એ વધારાનો બેનિફિટ મેળવે છે. એકદંરે સરકારી પગારથી ત્રણ થી ચાર ગણા પૈસા કમાઈ રહ્યા છે. આથી સરકારી હોસ્પિટલમાં નિયમોની લગામ સાથે સેવા આપવાને બદલે પ્રાઇવેટ પ્રેક્ટિસને જ તબીબો મુનાસિફ માની રહ્યા છે. બીજી બાજુ ઈન્સેન્ટિવની રકમ પણ સમયે મળતી ન હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી છે. જો કે યુ.એન.મહેતાના સ્પેસ્યાલીસ્ટને જે રકમ ચૂકવવામાં આવે છે એ રકમ રાજકોટના સ્પેશિયાલિસ્ટને ચૂકવવામાં આવે તો પણ સંભવત તબીબો સિવિલમાં કામ કરવા તૈયાર થઇ શકે છે. પીએમએસએસવાય બ્લોકમાં સુપરસ્પેશ્યાલીટી સેવા શરૂ કરવામાં આવી ત્યારે પણ કેથલેબ શરૂ કરવાને લઈને લગભગ એકાદ વર્ષ જેટલો સમય કાઢી નાખવામાં આવ્યો હતો. જેને લઈને જે તે સમયે કરાર આધારિત કાર્ડિયોલોજિસ્ટએ કંટાળીને રિઝાઈન આપી દીધું હતું. બાદમાં કેથલેબ શરૂ થયા બાદ કાર્ડિયાક તરીકે ડો.મનદીપ ટીલાળા વિભાગ સંભાળ્યો હતો અઠવાડિયામાં બેવાર ઓપીડીમાં 100 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવતી હતી તેમજ મહિનામાં 30થી વધુ સર્જરી કરવામાં આવતી હતી.

એકાદ વર્ષ બાદ શરૂ થયેલી કેથલેબ
દોઢ માસથી ડૉકટરના અભાવે ફરી બંધ

સરકારને રજૂઆત કરાઇ છે ટૂંક સમયમાં કાર્ડિયોલોજિસ્ટની નિમણૂક કરાશે : ડૉ.મહેન્દ્ર ચાવડા

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ RTO દ્વારા રોડ સેફટી અંતર્ગત આકરી કાર્યવાહી
Next Article જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો અને આપ નેતા ઇટાલીયાની તંત્રને રજૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?