By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    3 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    4 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    5 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    3 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    3 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    3 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    3 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    4 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    5 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    6 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાયોડીઝલના પ્રકરણમાં આરોપીના આગોતરા જામીન રદની અરજી ફગાવી દેતી સેશન્સ કોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાયોડીઝલના પ્રકરણમાં આરોપીના આગોતરા જામીન રદની અરજી ફગાવી દેતી સેશન્સ કોર્ટ
રાજકોટ

બાયોડીઝલના પ્રકરણમાં આરોપીના આગોતરા જામીન રદની અરજી ફગાવી દેતી સેશન્સ કોર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/05/15 at 5:16 PM
Khaskhabar Editor 9 months ago
Share
5 Min Read
SHARE

પોલીસે ખોટું કર્યાનું આથી કોઈ મોટું વરવુ ઉદાહરણ હોઈ શકે નહીં ત્યારે આગોતરા જામીન રદ થઈ શકે નહીં- એડવોકેટ સુરેશ ફળદુ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ ગામ પાસે મારુતિ પેટ્રોલિયમના વંડામાં રેડ કરી કરોડોના બાયોડીઝલ સહિતનો જથ્થો તથા ચીજવસ્તુઓ કબજે કરવાના ચકચારી પ્રકરણમાં મારુતી પેટ્રોલિયમના પ્રોપરાઈટર ભરતભાઈ રામાણીને સેશન્સ અદાલતે આગોતરા જામીન પર મુક્ત કરતી વખતે ફરમાવેલ શરતોનું પાલન કરેલું નહીં હોવાથી આગોતરા જામીન રદ કરવા જિલ્લા સરકારી વકીલે કરેલી અરજી રાજકોટના એડી. સેશન્સ જજે સરકારની અરજી રદ કરતો હુકમ ફરમાવેલો છે.

કેસની હકીકત જોઈએ તો ભરતભાઈ રામાણીની મારુતિ પેટ્રોલિયમ લખેલ વંડામાં પોતે તથા તેના ભાગીદાર સાથે મળી પૂર્વયોજિત ગુન્હાહીત કાવત્રુ રચી પોતાના આર્થિક લાભ સારુ ગેરકાયદેસર જવંલતશીલ પ્રવાહી બાયોડીઝલનો ધંધો કરી જેમાં પોતાના ઉપરોક્ત વંડામાં ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહી બનાવી સંગ્રહ કરી વેચાણ કરી આરોપી દિપેશભાઈ તથા હિતેશભાઈનાઓએ સંચાલન કરી જ્વલંતશીલ પ્રવાહીનો મોટો જથ્થો રાખી, બનાવી, મિશ્રણ કરી જેમાં આગ, અકસ્માતના બનાવ સંબંધે કોઈ રેતી, પાણી કે આગ ઓલવવાના સાધનો નહીં રાખી બેદરકારી ભર્યુ માણસોની જિંદગી જોખમાય તે રીતે કૃત્ય આચરી પ્રવાહીનો વાહનોમાં ઈંધણ તરીકેનો ઉપયોગ સારુ વેચાણ કરી માણસોની જાન-માલની નુકસાની થાય તેવું બેદરકારીભર્યુ કૃત્ય આચરી આરોપી આશિષ કાનજીભાઈ ડાંગરે પોતાના ટેન્કરમાં બાયોડીઝલ ભરવા જણાવી આરોપી રાજેશભાઈએ ટેન્કરમાં ભરાવી બાદ ટેન્કરમાં ડ્રાઈવીંગ કરી પોરબંદર ખાતે આરોપી નં. 7ને આપવા જવા રવાના થઈ રૂા. 1,08,46,500નો જથ્થો તેમજ કુલ 6 ટેન્કો, બે ટેન્કરો, જનરેટર, ઈલેકટ્રીક મોટર, હાઈડ્રોમીટર, મોબાઈલ ફોન ડી.વી.આર. મળી કુલ રૂા. 1,40,68,000નો મુદ્દામાલ સીઝ કરી રાજકોટ ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. ડી. સી. સાકરીયા જાતે ફરિયાદી બની સાત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવેલો હતો.

ઉપરોક્ત આરોપીઓ પૈકી મારુતિ પેટ્રોલિયમના માલીક આરોપી ભરત વશરામભાઈ રામાણીએ સંભવિત ધરપકડ ટાળવા રાજકોટની સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત આગોતરા જામીન અરજી દાખલ કરેલી હતી, જે જામીન અરજી શરતોને આધીન મંજૂર કરવામાં આવેલી હતી, જે હુકમ માંહેની શરતોનો ભંગ કરેલો હોવાની તકરાર સાથે જિલ્લા સરકારી વકીલ દ્વારા રાજકોટની સેશન્સ અદાલતમાં ભરત રામાણીના આગોતરા જામીન નામંજૂર કરવા અરજી દાખલ કરવામાં આવેલી, જે અરજી સાંભળવા પર આવતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલી કે અરજદારે પોલીસ તપાસના કામે પૂરતો સહકાર આપવા અને તપાસ કરનાર અમલદાર તપાસના કામે જ્યારે અને જ્યાં બોલાવે ત્યાં હાજર રહેવા તેમજ કાયમી રહેઠાણનું સરનામુ દસ્તાવેજી પુરાવા સાથે ત.ક. અધિકારી સમક્ષ રજૂ કરવું અને કોર્ટની પરવાનગી વગર ફેરફાર કરવો નહીં, આ બે શરતો ભંગ કરેલનું સ્પષ્ટ રેકર્ડ પર આગોતરા જામીન રદ કરવા સરકારે કરેલી દલીલો સામે આરોપી ભરત રામાણીના એડવોકેટ સુરેશ ફળદુએ રજૂઆત કરી હતી.

- Advertisement -

બંને પક્ષોની રજૂઆતો, સામાવાળા તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા સાથે રેકર્ડ વંચાણે લેતાં તેમજ સ્થાયી કાનુની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં એ નોંધવું જરૂરી છે કે જામીન રદ કરવાની સત્તાનો ઉપયોગ સાવચેતી સાથે યોગ્ય કેસમાં થવો જોઈએ અને જામીન રદ કરવા માટેના આદેશ માટે યોગ્ય સંજોગો હોવા જોઈએ, કારણકે જામીન રદ કરવાથી વ્યક્તિને આપવામાં આવેલ સ્વતંત્રતામાં ઘટાડો કરી શકાય નહીં, જામીન રદ કરવા માટેની અરજીની વિચારણા કરતી વખતે કોર્ટ સામાન્ય રીતે એ નિરીક્ષણ કરશે કે આરોપીને આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં આવેલ છે કે કેમ, જેમાં જામીન દરમિયાન ફરિયાદપક્ષના પુરાવાને ટેમ્પર કરેલા છે કે કેમ, જામીનના સમયગાળા દરમિયાન સમાન ગુન્હો જઘન્ય ગુન્હો કરેલો છે કે કેમ, જામીન બાદ આરોપી નાસી જઈ ટ્રાયલ વિલંબ કરેલ છે કે કેમ, જામીન બાદ આરોપી દ્વારા કાયદો અને વ્યવસ્થાની ગંભીર સમસ્યા સર્જાઈ અને લોકોને શાંતિપૂર્ણ જીવન માટે જોખમી બન્યો છે કે કેમ, આરોપીએ જામીનના વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો છે કે કેમ, આરોપીનો જીવ જોખમમાં છે કે કેમ આવા સંજોગો સરકાર પક્ષે બતાવવાના રહે જે રેકર્ડ પર બતાવી શકેલા ન હોય જેથી મિકેનિકલ મેનરથી જામીન રદ થઈ શકે નહીં તેમ માની રાજકોટના એડી. સેશન્સ જજે આરોપી ભરત રામાણીના જામીન રદ કરવાની સરકારની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.

ઉપરોક્ત આરોપી ભરત રામાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.

You Might Also Like

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા
Next Article કોલેજના વિદ્યાર્થીઓને હવે સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે, તબક્કાવાર આયોજન થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?