By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    7 minutes ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    24 minutes ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    24 hours ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    1 day ago
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    13 minutes ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    21 hours ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    22 hours ago
    રિલાયન્સ અમેરિકામાં વિશ્ર્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે
    22 hours ago
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    19 minutes ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    1 day ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    1 day ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    3 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    2 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    5 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    6 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    7 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ 181 અભયમને વિસાવદર ખાતે બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ 181 અભયમને વિસાવદર ખાતે બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી
જુનાગઢ

જૂનાગઢ 181 અભયમને વિસાવદર ખાતે બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી

Khaskhabar Editor
Last updated: 2025/05/09 at 5:36 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.9

એક જાગૃત નાગરિક દ્વારા 181 મા કોલ કરીને જણાવેલ કે જૂનાગઢ જિલ્લા ના વિસાવદર તાલુકાના એક ગામ એક કિશોરીના બાળ લગ્ન થઈ રહ્યા છે. જેની ઉમર 17 વર્ષની જ હોય જેથી જૂનાગઢ 181 ટિમ ને જાણ થતા 181 અભયમ ટીમ ના કાઉન્સેલર પ્રિયંકા ચાવડા, મહીલા પોલીસ ઉજાલાબેન ખાણિયા તથા પાઈલોટ રાહુલભાઈ ઘટના સ્થળ પર પહોચ્યા હતા.
કિશોરીનુ કાઉન્સેલિંગ કરી અને તેના ઉમર દસ્તાવેજ તથા કંકોત્રી તપાસ કરતા જાણવા મળ્યું કે કિશોરીની ઉમર 18 વર્ષ કરતા ઓછી હોય તેથી કિશોરી ના પિતાને જણાવેલ કે બાળ લગ્ન એ કાયદાકિય ગુનો બને છે.તેમજ કિશોરી ની ઉમર પુખ્તવયની કાયદાની રિતે માન્ય ન થાય ત્યા સુધી લગ્ન ના કરાવવા જોઈએ તે માટે સમજાવેલ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે કિશોરીના પિતાને માહિતગાર કરાયા હતા. જૂનાગઢ અભયમ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા પ્રોબેશન ઓફિસર ડો.કિરણ રામાણી, સોશિયલ વર્કર જયેશ ભાઈ ચાશિયા, ગોહેલ અલ્પાબેન આઉટરિચ વર્કર, વિસાવદર પોલિસ કોનસ્ટેબલ નિર્મળ ભાઈ અને 181અભયમ ટીમ પહોચી હતી. આમ ટીમ ર્વક કરીને લગ્ન અટકાવેલ હોય અને કિશોરીનુ કાઉન્સેલિગ કરતા જણાયુ કે કિશોરીની મરજી વિરુધ્ધ આ લગ્ન થતા હોય જેથી તેને તેના પિતા સાથે રહેવુ ના હોય જેથી કિશોરી ને જૂનાગઢ શિશુમંગલ ખાતે આશ્રય અપાવેલ અને આગળ ની કાર્યવાહી માટે શિશુમંગલને સોપવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો

પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ તંત્ર યુદ્ધની સ્થિતિમાં એલર્ટ
Next Article રાજકોટમાં દવા, અનાજના જથ્થાની પ્રભારી સચિવ ગુપ્તાએ સ્થિતિ જાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
મોરબી: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે પદભાર સંભાળ્યા બાદ લીધી પ્રથમ મુલાકાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?