By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    37 minutes ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    44 minutes ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    59 minutes ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    1 hour ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    2 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવક- યુવતીઓનો પૈસા બનાવવાનો શોર્ટકટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવક- યુવતીઓનો પૈસા બનાવવાનો શોર્ટકટ
જુનાગઢ

સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવક- યુવતીઓનો પૈસા બનાવવાનો શોર્ટકટ

Khaskhabar Editor
Last updated: 2025/04/09 at 4:12 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

મોરબી પંથકના યુવાનને યુવતી સાથે મોબાઈલ ચેટ ભારે પડી

રાજકોટના મુખ્ય ભેજાબાજ સહિત વધુ એક યુવતિની શોધખોળ

- Advertisement -

હનીટ્રેપમાં ફસાવવા ગયેલાં બંને યુવક-યુવતીને પોલીસે સકંજામાં લીધા
ફઈના દીકરાએ રૂપિયા પડાવવા અપહરણ કરી રૂ.50 લાખની માંગ કરી

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
આજ ઝડપી શોશ્યલ મીડિયાના યુગમાં યુવક – યુવતી ઝડપથી રૂપિયા કમાવવા શોર્ટકટ રસ્તો અપનાવાના કિસ્સાઓ વધ્યા છે.ત્યારે વધુ એક કિસ્સો જૂનાગઢ જિલ્લા પોલીસ ચોપડે નોંધાયો છે. મોરબીના લાલપુરના યુવાનને ફાયના દીકરા અને બે યુવતી સાથે અન્ય સાગરીતો મળીને મોબાઈલ ચેટ મારફત ફસાવતા હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના યુવાનનું અપહરણ કરીને રૂ.50 લાખની માંગ કરી હતી જયારે યુવાનને લાગ્યું કે મારી સાથે ખેલ થયો છે ત્યારે જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા સમગ્ર બનાવનો પર્દાફાશ ભેસાણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે કરીને યુવક અને યુવતીને ઝડપી લીધા હતા હતા જયારે હજુ એક યુવતી અને અન્ય સાગરીતોને ઝડપી લેવા વધુ તપાસ શરુ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના લાલપર ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન ધરાવતા પંકજ ભરતભાઇ ડઢાણીયા (ઉ.વ.31) ગત તા.1 એપ્રિલના તેના ઘરે હતો ત્યારે તેના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ ફોન આવ્યો હતો જેમાં યુવતિએ તેનું નામ જાનવી હોવાનું અને અમરેલી જિલ્લાના વડીયામાં રહેતી હોવાનું કહ્યુ હતુ. ગત તા.પાંચ એપ્રિલના સવારે આઠેક વાગ્યે જાનવીએ પંકજને ફોન કરી 11 વાગ્યા આસપાસ વિરપુર આવવાની છુ તું પણ આવ તેવી વાત કરી હતી. પંકજ અને મોરબી તાલુકાના પીપળી ગામનો તેની ફઇનો દિકરો કિશન શાંતિભાઇ સોખરીયા કાર લઇ વિરપુર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા ત્યારે જાનવી કારમાં બેસી ગઇ હતી અને તેણીએ પંકજને તમે ગાડી પરબ થઇ બીલખા તરફ જવા દો, મારે મારી નણંદના ઘરે જવુ છે અહીં કોઇને ખબર પડી જશે તેમ કહેતા આ ત્રણેય બિલખા તરફ નીકળ્યા હતા. ભેસાણ થઇ છોડવડી રોડ પર પહોંચ્યા ત્યારે જાનવી વોશરૂમ જવા કહી ગાડી રોકાવી હતી ત્યારે બે બાઇકમાં ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમાંથી એક શખ્સ જાનવીને બાઇક પર બેસાડી ભેસાણ તરફ જતો રહ્યો હતો. 3 અજાણ્યા શખ્સો પંકજ અને કિશન સાથે કારમાં બેસી ગયો હતો. તેઓએ તમે આ લેડીઝને કયાથી બેસાડેલ, આ બંનેને વાડીએ લઇ લો તેમ કહી અપહરણ કર્યુ હતુ. ગાડી ચલાવતા શખ્સે જાનવીને બે દિકરીઓ છે તેને 25-25 લાખ રૂપિયા આપી દે નહીતર તને દુષ્કર્મના કેસમાં ફસાવી દઇશુ તેવી ધમકી આપી હતી.
પકજે તેની પાસે આટલા પૈસા નથી તેમ કહેતા આ શસોે તુ ચેક મંગાવી અમને આપી દે તેમ કહી પંકજને તેની માતા સાથે વાતચીત કરાવી હતી પરંતુ તેની માતો ચેક આપવાની ના પાડી હતી. ત્યાર બાદ આ શખ્સો પંકજ અને કિશનને વિસાવદર તરફ લઇ ગયા હતા ત્યાંથી જેતપુર બસ સ્ટેશન પર લઇ ગયા જયા આ શખ્સોએ કિશન અમારી પાસે છે તુ ચેક અથવા 10 લાખ રૂપિયા લઇને જેતપુર આવીને કિશનને ફોન કરજે તેમ કહી જેતુર ઉતારી દીધો હતો. ત્યાંથી બસમાં બેસી ંકજ ઘરે પહોંચ્યો હતો. પરિવારને વાત કર્યા બાદ ભેસાણ પોલીસ સ્ટેશનમાં જાનવી તથા ચાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

ભેસાણ પીઆઇ આર.બી.ગઢવી સહિતના સ્ટાફે એલસીબીની મદદથી તાસ શરૂ કરી હતી. કિશનની પૂછરછ કરતા શંકાસ્દ બાબતો સામે આવી હતી બાદમાં પ્રીયા નામની યુવતી અને કિશનને રાઉન્ડઅપ કરી પુયછપરછ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફુટયો હતો. આ બંનેે સુલતાનપુરના શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઇ પોતાની સાથે હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત અન્ય શખ્સો અજાણ્યા હોવાની કેફીયત આપી હતી અન્ય શખ્સોને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ કિશને પોતાના પિતરાઇ પાસેથી જ 10 લાખ રૂપિયા પડાવવા માટે સાગરીતો સાથે મળી પોતાના જ અપહરણનું નાટક કર્યુ હતુ પરંતુ પોલીસે આ ટોળકીનો ભાંડો ફોડી નાખ્યો હતો.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી, CBI તપાસ નહીં થાય
Next Article તાલાલા શહેરમાં જૂનાં બસ સ્ટેન્ડ ચોક અને રમળેચી રોડ ઉપરના 60 જેટલા દબાણો દૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?