By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    17 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    17 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    17 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    18 hours ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    18 hours ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    18 hours ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    7 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FSSA – 2006 અન્વયે ફરસાણ તેમજ મિઠાઇના લેવાયેલા નમુનાની કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > FSSA – 2006 અન્વયે ફરસાણ તેમજ મિઠાઇના લેવાયેલા નમુનાની કામગીરી
રાજકોટ

FSSA – 2006 અન્વયે ફરસાણ તેમજ મિઠાઇના લેવાયેલા નમુનાની કામગીરી

Khaskhabar Editor
Last updated: 2021/08/28 at 1:29 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE
  • જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને કુલ ૦૫ પેઢીમાં ચકાસણી. ચકાસણી દરમ્યાન ફરસાણ બનાવવા            ઉપયોગમાં  લેવાતો ૨૫ કિ.ગ્રા. વોશિંગ સોડા, મિઠાઇ ૧૭ કિ.ગ્રા. તેમજ વાસી અને અખાદ્ય ફરસાણ ૮૫ કિ.ગ્રા. સ્થળ પર નાશ 
  • દૂધમાં ભેળસેળ અંગેની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા મિલ્કોસ્કેન મશીન વડે          રાજકોટ શહેરમાં કુલ ૨૮ નમુનાનું એનાલીસીસ કરવામાં આવેલ.
  • નમુનાની કામગીરી:-  ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ:  (૧) મોહનથાળ (લુઝ) સ્થળ: ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ, કિશોરસિંહજી રોડ (૨) લાસા લાડુ (મિઠાઇ,લુઝ) સ્થળ:- સ્વામિનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મે. રોડ, હવેલી ચોક (૩) સેવ (ફરસાણ -લુઝ) સ્થળ:- વિર બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ, શોપ નં ૩, શિવધારા કોમ્પલેક્ષ, ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાનજી ચોક પાસે (૪) તીખી પાપડી (લુઝ) સ્થળ:- ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ,  ગોવિંદબાગ શાક માર્કેટ લીધેલ છે.

  • જનમાષ્ટમી તહેવારને અનુલક્ષીને કરેલ ચકાસણીની વિગત :-

તા.૨૭/૦૮/૨૦૨૧ ના રોજ જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ફરસાણ તથા મિઠાઇ નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય,  કુલ ૦૫ પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ફરસાણ બનાવવા  ઉપયોગમાં  લેવાતો ૨૫ કિ.ગ્રા. વોશિંગ સોડા, મિઠાઇ ૧૭ કિ.ગ્રા. તેમજ વાસી અને અખાદ્ય ફરસાણ ૮૫ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ.

- Advertisement -
ક્રમFBOનું નામસરનામુંરીમાર્ક્સ
૧વિરબાલાજી ફરસાણગોવિંદબાગ શાક માર્કેટ રોડ, પેડક રોડવોશિંગ સોડા ૧૦ કિ.ગ્રા.

પાપડી ૮ કિ.ગ્રા, સક્કરપારા ૨ કિ.ગ્રા.

પેંડા ૪ કિ.ગા., મોહનથાળ ૧૦ કિ.ગ્રા.

- Advertisement -

મોતીચુર લાડુ ૩ કિ.ગ્રા.

૨ભગવતી ફરસાણ સ્વીટ માર્ટગોવિંદબાગ શાક માર્કેટ રોડ૧૦ કિ.ગ્રા. વોશિંગ સોડા

તીખી પાપડી ૨૦ કિ.ગ્રા., તીખા ગાંઠીયા ૨૨ કિ.ગ્રા. સુકી કચોરી ૪ કિ.ગ્રા., સમોસા ૨૧ કિ.ગ્રા.

૩ચામુંડા ફરસાણગોવિંદબાગ શાક માર્કેટ રોડવોશિંગ સોડા ૫ કિ.ગ્રા.

તીખુ ચવાણું ૦૮ કિ.ગ્રા

૪.ભારત સ્વીટ માર્ટદિગ્વિજય રોડનમુનાની કામગીરી
૫.સ્વામિનારાયણ ફરસાણલક્ષ્મીવાડી મે. રોડનમુનાની કામગીરી

 

  • દૂધમાં ભેળસેળ અંગેની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા મિલ્કોસ્કેન મશીન વડે રાજકોટ શહેરમાં કુલ ૨૮ નમુનાનું એનાલીસીસ કરવામાં આવેલ

ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા  મિલ્કોસ્કેન મશીન વડે

રાજકોટ શહેરમાં એનાલીસીસ અન્વયે લીધેલ સર્વેલન્સ નમુનાની વિગત

ક્રમFBO નામસરનામુંચેકીંગ કરેલ

નમુનાની વિગત

૧.ધર્મપ્રિય ડેરીલક્ષ્મીવાડી મે . રોડમિક્સ દૂધ (લુઝ)
૨.ભારતવિજય ડેરી ફાર્મલક્ષ્મીવાડી મે . રોડમિક્સ દૂધ (લુઝ)
૩.વૃંદાવન ડેરી ફાર્મપુજારા પ્લોટ મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૪.વિકાસ ડેરી ફાર્મલક્ષ્મીવાડી મે . રોડમિક્સ દૂધ (લુઝ)
૫.ભારત ડેરી ફાર્મકોઠારીયા કોલોનીમિક્સ દૂધ (લુઝ)
૬.તિરૂપતિ ડેરી ફાર્મકોઠારીયા કોલોનીમિક્સ દૂધ (લુઝ)
૭.યોગેશ્વર ડેરી ફાર્મકોઠારીયા કોલોનીમિક્સ દૂધ (લુઝ)
૮.યોગેશ્વર ડેરી ફાર્મસોરઠીયા વાડી ચોકમિક્સ દૂધ (લુઝ)
૯.ધર્મપ્રિય ડેરીલક્ષ્મીવાડી મે . રોડગાયનું દૂધ (લુઝ)
૧૦.અશોકવિજય ડેરી ફાર્મકોઠારીયા રોડમિક્સ દૂધ (લુઝ)
૧૧.અશોક ડેરીસહકાર મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૧૨.સોનલ ડેરી ફાર્મઆનંદનગરમિક્સ દૂધ (લુઝ)
૧૩.ગોકુલ ડેરીસોરઠીયાવાડીમિક્સ દૂધ (લુઝ)
૧૪.શ્રીનાથજી ડેરીબોલબાલા માર્ગમિક્સ દૂધ (લુઝ)
૧૫.ખોડીયાર દુગ્ધાલયકોઠારીયા રોડમિક્સ દૂધ (લુઝ)
૧૬.શિવ દુગ્ધાલયમેહુલનગર મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૧૭.બજરંગ ડેરી ફાર્મમેહુલનગર મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૧૮.નવરંગ ડેરી ફાર્મમેહુલનગર મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૧૯.આવળ ડેરી ફાર્મબોલબાલા માર્ગમિક્સ દૂધ (લુઝ)
૨૦.શ્રી નકલંક ડેરી ફાર્મકોઠારીયા રોડમિક્સ દૂધ (લુઝ)
૨૧.શ્રી નકલંક ડેરી ફાર્મકોઠારીયા રોડગાયનું દૂધ (લુઝ)
૨૨.દિનેશ ડેરી ફાર્મઆનંદનગર મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૨૩.ખોડીયાર ડેરીમાસ્તર સોસાયટી મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૨૪.સિતારામ ડેરીબોલબાલા માર્ગમિક્સ દૂધ (લુઝ)
૨૫.તિરૂપતિ ડેરી ફાર્મહસનવાડી મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૨૬.સત્યમ ડેરી ફાર્મકોઠારીયા રોડભેંસનુ દૂધ (લુઝ)
૨૭.મહેશ ડેરી ફાર્મગાયત્રીનગર મે. રોડમિક્સ દૂધ (લુઝ)
૨૮.રાધાકૃષ્ણ ડેરીઆનદનગર મે. રોડમિક્સ દૂધ (લુઝ)

 

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેયર બંગલા ખાતે શહેર ભાજપ દ્વારા ‘નમો એપ’ અને સોશીયલ મીડીયા અંતર્ગત કાર્યશાળા યોજાઈ
Next Article 40ની ઉંમરે પણ ફેબ્યુલસ શ્વેતા તિવારી, જુઓ તેનો ગ્લેમરસ અવતાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?