કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ શહેરમા જન આશિર્વાદ યાત્રામાં માટે પધારતા તેમનુ રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી મનોજભાઈ કાછડીયા તથા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા જીલ્લા યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા તાલુકા યુવા ભાજપ કાર્યકર શૈલેષભાઈ રાઠોડ તેમજ કાયૅકરો બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા મહામંત્રી અજયભાઈ પરમાર ભરતભાઈ ચાવડા દિલીપભાઈ ચાવડા તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા ઉમેશભાઈ પાંભર વિપુલભાઈ મોરડ રા.લો.સં.ડિરેકટર મનસુખભાઈ સરધારા છગનભાઈ મોરડ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા સરપંચ દિનેશભાઈ બગથરીયા રાજભા જાડેજા દિગુભા જાડેજા તેમજ લોધીકા તાલુકા ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ રાજકોટ શહેર માથી કોરપોરેટર ફ્ર્નાડીસ પાડલીયા પ્રવિણ પાઘડાર સંજયભાઈ દવે મહેશભાઈ કડવા પાટીદાર સમાજ ના આગેવાનો કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું ઉમળકા ભેર સ્વાગત કરેલ.


