By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    14 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    16 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    4 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    14 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    16 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    3 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    4 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    15 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    15 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    15 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    14 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    14 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    15 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રાને ફુલડે વધાવતા શહેરીજનો: કમલેશ મિરાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રાને ફુલડે વધાવતા શહેરીજનો: કમલેશ મિરાણી
રાજકોટ

રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રાને ફુલડે વધાવતા શહેરીજનો: કમલેશ મિરાણી

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:32 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

વિવિધ રૂટ પર ફુલોની પાંખડી, દેશભક્તિના ગીતો, રાસમંડળીની ૨મઝટથી યાત્રાનું ભ્યાતિભવ્ય સ્વાગત કરતું શહેર ભાજપ

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડના નેતૃત્વમાં બક્ષીપંચના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડયા

જન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર શહેર ભાજપના તમામ વોર્ડ, સેલ અને મોરચાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વાગત સહીતની તમામ જવાબદારી સંભાળી
યાત્રા ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, સહ ઈન્ચાર્જ ઝવેરીભાઈ ઠકરાર, મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદારી સંભાળશે

જન આશિર્વાદ યાત્રાને સફળ બનાવતા શહેર ભાજપના કાર્યકર્તાઓ 

Contents
વિવિધ રૂટ પર ફુલોની પાંખડી, દેશભક્તિના ગીતો, રાસમંડળીની ૨મઝટથી યાત્રાનું ભ્યાતિભવ્ય સ્વાગત કરતું શહેર ભાજપપ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડના નેતૃત્વમાં બક્ષીપંચના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડયાજન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર શહેર ભાજપના તમામ વોર્ડ, સેલ અને મોરચાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વાગત સહીતની તમામ જવાબદારી સંભાળીયાત્રા ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, સહ ઈન્ચાર્જ ઝવેરીભાઈ ઠકરાર, મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદારી સંભાળશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ‘જન આશિર્વાદ યાત્રા’ થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જનજન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે ‘જન આશિર્વાદ યાત્રા’માં એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે એરપોર્ટથી શાનદાર પ્રારંભ થયો હતો અને શહેર ભાજપ ઘ્વારા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયુ હતું અને ત્યારબાદ રેસકોર્ષ, કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ આ યાત્રાનું સમાપન થયેલ ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાયો હતો અને વિવિધ સમાજના લોકો ધ્વારા પરંપરાગત પહેરવેશમાં યાત્રાનું ભ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને ‘જન આશિર્વાદ યાત્રા’ ને સત્કારવા જનસમુદાય સ્વયંભુ ઉમટી પડયો હતો, શહેરીજનોએ ‘જન આશિર્વાદ યાત્રા’ ને ફુલડે વધાવી હતી ત્યારે વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત, ગરબી મંડળની બાળાઓ ધ્વારા રાસની રમઝટ, દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું, યાત્રા દરમ્યાન સંતો મહંતોએ આર્શિવચન પાઠવેલ તેમજ વિવિધ કલાકારોએ પોતાની લા પીરસી ઘ્વારા આ યાત્રાને ચાર ચાંદ લગાવ્યા હતા. ત્યારે સમગ્ર રૂટ પર ભાજપના પાંચ હજારથી વધુ ઝંડા અને વીસ હજારથી વધુ ઠંડી લગાવી કેસરીયો માહોલ છવાયો હતો.ત્યારે વિવિધ આગેવાનોને સભા, ઓડીટોરીયમ સોશ્યલ ડીસ્ટન્સ, સમાજ બેઠક વ્યવસ્થા, ડોકટર બેઠક વ્યવસ્થા, રૂટ સુશોભન, રૂટ પર બેનર હોડીંગ્સ, રૂટ પર સ્વાગત, વાહન વ્યવસ્થા અંતગર્ત જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી. ત્યારે આ જન આશિર્વાદ યાત્રા’ ખરા અર્થમાં જનમાનસના માનસપટ પર અંક્તિ થાય તે માટે શહેર ભાજપ પ્રમુખ ક્યુલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદાર રીતે સત્કારવા માટે શહેર ભાજપ ઘ્વારા ભ્યાતિભવ્ય આયોજન થયુ હતું. ત્યારે આ જન આશિર્વાદ યાત્રામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને યાત્રાના ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, સહઈન્ચાર્જ ઝવેરીભાઈ ઠકરાર, મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદારી સંભાળી રહયા છે.

- Advertisement -

 

ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજયથી સુરાજયના સંકલ્પ સાથે ઉતમથી સર્વોતમ બનવા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી છે ત્યારે આ જન આશિર્વાદ યાત્રા મા માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જનજન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું ભારતને વિશ્વગુરૂ બનાવવાનું સપનું સાકાર થાય એ માટે પ્રાર્થના કરાઈ હતી, ત્યારે આ જન આશિર્વાદ યાત્રા’ ને સફળ અને યાદગાર બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ સહીતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દિવસ-રાત એક કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી.

- Advertisement -

ત્યારે ‘જન આશિર્વાદ યાત્રા’ નું એરપોર્ટ સામેના ગેઈટ ખાતે ફુલોની પાંખડી થી સ્વાગત થયેલ આ તકે સ્પોર્ટસના ખેલાડીઓ તેમજ વોર્ડ-૧, વોર્ડ-૨ તથા શહેર ભાજપ રમતગમત સેલ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ કીસાનપરા ચોક ખાતે વોર્ડ-૩ તથા વોર્ડ-૭ ના અગ્રણીઓએ જવાબદારી સંભાળેલ ત્યારબાદ મહિલા કોલેજ ચોક ખાતે સાંસ્કૃતીક સેલ, આર્થિક સેલ, વોર્ડ-૮ અને વોર્ડ-૯ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ એસ્ટ્રોન ચોક ખાતે સી.એ. સેલ તથા શહેર યુવા ભાજપ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ વિરણી ચોક ખાતે ડોકટર સેલ, વેપાર સેલ તથા વોર્ડ-૧૦ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે બક્ષીપંચ મોરચો, વ્યવસાયીક સેલ તથા વોર્ડ-૧૩ ના અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાબદારી સંભાળેલ, ત્યારબાદ સત્યવિજય આઈસક્રીમ ખાતે સાધુ-સંતો ઉપસ્થિત રહી આ જન આશિર્વાદ યાત્રાને આર્શિવચન પાઠવેલ અને સહકારીતા સેલ અને વોર્ડ-૧૧ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ બોમ્બે હોટલ ખાતે શિક્ષણ સેલ અને વોર્ડ-૧૨ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ લોધાવાડ ચોક ખાતે લીગલ સેલ અને બૌધ્ધિક સેલ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ભુતખાના ચોક ખાતે સફાઈ કામદાર સેલ અને વોર્ડ-૧૭ જવાબદારી સંભાળેલ, ગુંદાવાડી ખાતે ગૌ સંવર્ધન સેલ અને વોર્ડ૧૪ના આગેવાનો જવાબદારી સંભાળેલ, ત્યારબાદ જિલ્લા ગાર્ડન ચોક ખાતે શહેર ભાજપ લઘુમતી મોરચો તેમજ વોર્ડ-૧૬ અને વોર્ડ-૧૮ના અગ્રણીઓ જવાબદારી સંભાળેલ, ચુનારાવાડ ચોક ખાતે માલધારી સેલ, શહેર ભાજપ અનુ.જાતી મોરચો અને વોર્ડ-૧૫ જવાબદારી સંભાળેલ, ભાવનગર રોડ શાળા નં.૧૩ સામે જયસિયારામ ગ્રુપ જવાબદારી સંભાળેલ, પટેલ વાડી ખાતે ઈમીટેશન માર્કેટ અને વોર્ડ૬ સન્માનની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ બાલક હનુમાન ખાતે ભાષાભાષી સેલ, વોર્ડ-૪, વોર્ડ-૫ અને સીલ્વર એશોશીએશન સ્વાગતની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ઓડીટોરીયમ ખાતે પુરૂષાર્થ યુવક મંડળ, શાળા સંચાલકો, રાજપુત કરણી સેનાના અગ્રણીઓ સ્વાગતની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા, ત્યારબાદ પંડીત દીનદયાલ કોમ્યુનીટી હોલ ખાતે પટેલ સમાજની બેઠક માં તેમજ અટલ બીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ડોકટરો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી વકતવ્ય આપેલ. અને ત્યારબાદ ગોંડલ ચોકડી રવાના થઈ જન આશિર્વાદ યાત્રા ખોડલધામ તરફ પ્રસ્થાન કરેલ.

 

You Might Also Like

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ

જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે તપાસ સમિતિ બનશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ટ્રાફિક સમસ્યા વધતા રસ્તાઓ વચ્ચે દબાણ કરતા શહેરના લારી-ગલ્લા અને વાહનો હટાવાયા
Next Article શ્રાવણ માસ દરમ્યાન ખાદ્યચીજનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસણી કરવામાં આવેલ.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?