By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ કારણથી માત્ર સાત દિવસમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદેથી હટાવાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આ કારણથી માત્ર સાત દિવસમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદેથી હટાવાઈ
ખાસ-ખબરરાષ્ટ્રીય

આ કારણથી માત્ર સાત દિવસમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદેથી હટાવાઈ

Khaskhabar Editor
Last updated: 2025/02/03 at 12:54 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કિન્નર અખાડાએ માત્ર 7 દિવસમાં જ મમતા કુલકર્ણી પાસેથી મહામંડલેશ્વરનો મુગટ છીનવી લીધો, જાણો એ 5 કારણો કે જેણે લઈ કિન્નર અખાડાએ આ નિણર્ય લીધો….

90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી અનેક વર્ષો બાદ તાજેતરમાં ચર્ચામાં આવી હતી. વાસ્તવમાં મહાકુંભમાં મમતા કુલકર્ણીને કિન્નર અખાડા દ્વારા મહામંડેલશ્વરની પદવી આપવામાં આવી છે. આ તરફ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવ્યા બાદ સતત ચર્ચાઓમાં રહેનાર મમતા કુલકર્ણીને લઈ હવે મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ મમતા કુલકર્ણી હવે મહામંડલેશ્વર નથી. કિન્નર અખાડાએ માત્ર 7 દિવસમાં જ મહામંડલેશ્વરનો મુગટ છીનવી લીધો છે. નોંધનિય છે કે, તાજેતરમાં મમતા કુલકર્ણીએ સન્યાસ દીક્ષા લીધી અને કિન્નર અખાડામાં જોડાઈ. મહાકુંભમાં તેમને મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી હતી. કિન્નર અખાડામાં તેની એન્ટ્રી થઈ ત્યારથી જ હોબાળો મચી ગયો હતો.

કિન્નર અખાડામાં જ મમતા કુલકર્ણી પર મતભેદ હતો. પરંતુ હવે આ મૂંઝવણનો અંત આવ્યો છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયદાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે. મમતાને આ પદવી આપનાર આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ અખાડાએ બહારનો રસ્તો બતાવ્યો છે. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણી પર નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં મમતા કુલકર્ણી સામે કાર્યવાહીનું કારણ આપવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે, મમતા કુલકર્ણીના એવી કઈ વાતો છે કે, જેણે કિન્નર અખાડાએ આ નિર્ણય લેવો પડ્યો ? આખરે માત્ર 7 દિવસમાં મમતા પાસેથી આ તાજ કેમ છીનવાઈ ગયો?

- Advertisement -

પહેલી વાત: કિન્નર અખાડાની પહેલી સમસ્યા એ હતી કે, મમતા કુલકર્ણીને સીધી રીતે મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. મમતા કુલકર્ણીએ પહેલા ત્યાગની દિશામાં આગળ વધવું જોઈતું હતું. તેમણે સાધુ બનવું જોઈતું હતું. પછી જો તેમને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હોત તો કદાચ કોઈ સમસ્યા ન હોત. કિન્નર અખાડા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બીજી વાતઃ મમતા કુલકર્ણી ફિલ્મ જગતની છે. ફિલ્મી દુનિયામાંથી આવવું એ કોઈ મોટું કારણ નહોતું. તેનું સાચું કારણ ફિલ્મોમાં તેનો બોલ્ડ અવતાર છે. તેણે 90ના દાયકામાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. કિન્નર અખાડાના ઘણા લોકોને આ વાત સામે વાંધો હતો.

ત્રીજી વાતઃ મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ સાથે પણ જોડાયેલું હતું. આરોપ છે કે, મમતાએ ફિલ્મી દુનિયા છોડીને દુબઈમાં ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. એક તબક્કે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. તેમની સામે દેશદ્રોહના આરોપો છે અને અંડરવર્લ્ડ સાથે કનેક્શનના આરોપો પણ લાગ્યા છે.

- Advertisement -

ચોથી વાત: અખાડાઓનો નિયમ છે કે, જે વ્યક્તિ મહામંડલેશ્વર બને છે તે સન્યાસી હોવો જોઈએ અને તેનું મુંડન કારવેલું હોવું જોઈએ. સન્યાસ વિધિ વિના માન્ય નથી. મમતા કુલકર્ણી ન તો સાધુ હતી અને ન તો તેણે મુંડન વિધિ કરાવી હતી.

પાંચમી વાતઃ કિન્નર અખાડાના નિયમો અનુસાર અખાડાના સાધુઓએ ગળામાં વૈજંતી માળા પહેરવાની હોય છે. પરંતુ મમતા કુલકર્ણીએ રૂદ્રાક્ષની માળા પહેરાવી હતી. મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વરનું બિરુદ કિન્નર અખાડાના નિયમો અનુસાર નહોતું.

આ બધી એવી બાબતો છે જેના કારણે અખાડાના સભ્યો વચ્ચે અણબનાવ થયો હતો. કિન્નર અખાડાનો એક મોટો વર્ગ મમતા કુલકર્ણીની પૃષ્ઠભૂમિને કારણે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. આ જ કારણ છે કે આજે કિન્નર અખાડાના સંસ્થાપક મમતા કુલકર્ણી તેમજ આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને બહારનો રસ્તો બતાવ્યો. આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી 2015-16ના ઉજ્જૈન કુંભમાં મહામંડલેશ્વર બન્યા હતા.

You Might Also Like

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

TAGGED: Mahamandaleshwar, Mamata Kulkarni
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Mahakumbh 2025: મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન, સાધુ સંતોએ લગાવી આસ્થાની ડૂબકી
Next Article 2025માં વિશ્વના ટોચના શક્તિશાળી દેશોની યાદી જાહેર, ટોપ 10માં ભારતનું નામ ક્યાંય પણ નહીં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?