By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    24 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    16 minutes ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    23 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    23 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    24 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
ગુજરાત

UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય

Khaskhabar Editor
Last updated: 2026/07/01 at 3:15 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

ગુજરાત સરકારનો સ્પીપાના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય

યુવતીઓને રૂ.2.05 લાખ અને યુવકોને રૂ.1.55 લાખ સુધીની પ્રોત્સાહન રકમ મળશે

- Advertisement -

ત્રણ તબક્કા ક્લિયર કરનારને રૂ.2.05 લાખ સુધીનો લાભ

આજે 1 જુલાઈ ગુજરાત સરકારે SPIPA અને તેના તાલીમ કેન્દ્રોમાં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવી જોગવાઈ હેઠળ, હવે ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી માટે દર મહિને રૂ.4,000 સુધીની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષાના દરેક તબક્કે (પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ) સફળતા મેળવવા બદલ આર્થિક પ્રોત્સાહન અપાશે, જેમાં ખાસ કરીને દીકરીઓને વધુ પ્રાધાન્ય આપીને વાર્ષિક કુલ રૂ.2.05 લાખ સુધીની અને યુવકોને રૂ.1.55 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. સરકારના આ પ્રશંસનીય નિર્ણયથી રાજ્યના યુવાનો આર્થિક સંકટ વિના ગુણવત્તાયુક્ત તૈયારી કરી શકશે અને દેશની સર્વોચ્ચ સેવાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધશે. ગુજરાતમાં સંઘ લોકસેવા આયોગ (UPSC)ની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને આપવામાં આવતી પ્રોત્સાહન સહાયના દરોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુને વધુ યુવાનોને UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવાનો અને આર્થિક સહારો પૂરો પાડવાનો છે. નવી જોગવાઈ મુજબ, પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને દર મહિને રૂ.4,000 સુધીની સહાય આપવામાં આવશે. ઉપરાંત, પરીક્ષાના દરેક તબક્કે સફળતા મેળવનાર ઉમેદવારોને અલગ-અલગ પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે.

UPSCમાં અંતિમ પસંદગી મેળવનારને 1 લાખ સુધી મળશે
પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.35,000 અને યુવતીઓને રૂ.50,000 મળશે. મુખ્ય (મેઇન) પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.45,000 અને યુવતીઓને રૂ.55,000નું પ્રોત્સાહન આપવામાં આવશે. જ્યારે UPSCમાં અંતિમ પસંદગી મેળવનાર યુવકોને રૂ.75,000 અને યુવતીઓને રૂ.1 લાખની પ્રોત્સાહન સહાય મળશે.આ રીતે તમામ તબક્કાની સહાયને જોડીને યુવકોને કુલ રૂ.1.55 લાખ અને યુવતીઓને કુલ રૂ.2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય મળી શકશે. રાજ્ય સરકારે આ સુધારેલા દરો અમલમાં મૂકતાં UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સરકારનો વિશ્વાસ છે કે આ નિર્ણયથી ગુજરાતમાંથી વધુ સંખ્યામાં યુવાનો દેશની સર્વોચ્ચ સિવિલ સર્વિસમાં સ્થાન મેળવી શકશે.

- Advertisement -

સહાય અંગે SPIPAની સ્પષ્ટતા, કહ્યું-દરેક તબક્કાની સહાય એક જ વાર મળશે
ભાસ્કર સાથે SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રેશ કોટકે જણાવ્યું હતું કે, UPSCની તૈયારી કરતા ઉમેદવારોને પ્રિલિમ, મેઇન અને ઇન્ટરવ્યુ સહિત દરેક તબક્કાની પ્રોત્સાહન સહાય માત્ર એક જ વખત મળવા પાત્ર રહેશે. જોકે, જો કોઈ ઉમેદવાર ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા બાદ અંતિમ પસંદગીમાં નિષ્ફળ જાય અને આગામી પ્રયાસમાં ફરી ઇન્ટરવ્યુ તબક્કે પહોંચે, તો તેને અગાઉ મળેલી પ્રિલિમ અને મેઇનની સહાય ફરી નહીં મળે, પરંતુ માત્ર ઇન્ટરવ્યુ તબક્કાની પ્રોત્સાહન સહાય જ ફરીથી મળવા પાત્ર રહેશે. SPIPA દ્વારા આ સ્પષ્ટતા સુધારેલી પ્રોત્સાહન સહાય યોજના અંગે ઉભા થયેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

You Might Also Like

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
Next Article મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ગુજરાત

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?