By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    19 minutes ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    56 minutes ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    22 hours ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    24 hours ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારે 5 ઘઝઝ પ્લેટફોર્મને બ્લૉક કર્યા: અશ્ર્લિલ ક્ધટેન્ટ બતાવવા પર કાર્યવાહી
    22 hours ago
    સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરાયો: ભારત અને અમેરિકાના વલણથી દુનિયાભરમાં ચર્ચા
    22 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે સોલર પેનલ્સની આયાત પર 126% ડ્યુટી ઝીંકી
    22 hours ago
    1000થી વધુ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર તુરંત કામ બંધ કરવા આદેશ
    22 hours ago
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    39 minutes ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    23 hours ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    3 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    7 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: US સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી ટ્રમ્પ-મસ્કે ન આવવા દીધું ફન્ડિંગ સંબંધિત બિલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > US સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી ટ્રમ્પ-મસ્કે ન આવવા દીધું ફન્ડિંગ સંબંધિત બિલ
આંતરરાષ્ટ્રીય

US સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી ટ્રમ્પ-મસ્કે ન આવવા દીધું ફન્ડિંગ સંબંધિત બિલ

Khaskhabar Editor
Last updated: 2024/12/21 at 4:24 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ વોશિગ્ટન, તા.21
અમેરિકન સરકાર પાસે દેશ ચલાવવા માટેનું ફંડ પૂરું થઈ ગયું છે. સરકારને ફંડ પૂરું પાડવાનું બિલ યુએસ સંસદમાં ગુરુવારે પસાર થઈ શક્યું નથી. આ બિલ રિપબ્લિકન પાર્ટી દ્વારા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથી ઈલોન મસ્કના સમર્થનથી રજૂ કરવામાં આવ્યું હતું.

બિલ પસાર કરવા માટે 435 સાંસદોના ગૃહમાંથી બે-તૃતીયાંશ અથવા 290 મતોની જરૂૂર હતી, પરંતુ માત્ર 174 સાંસદોએ સમર્થનમાં મતદાન કર્યું હતું. જ્યારે તેની વિરુદ્ધમાં 235 મત પડ્યા હતા. બિલનો વિરોધ કરનારાઓમાં ટ્રમ્પની પાર્ટીના 38 સાંસદો પણ સામેલ છે. અગાઉ હાઉસ સ્પીકર માઈક જોન્સને ડેમોક્રેટિક પાર્ટી સાથે મળીને એક બિલ તૈયાર કર્યું હતું. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્કે આ બિલ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેને રજૂ કરવાની મંજૂરી આપી ન હતી. અમેરિકામાં સરકારી દેવાની મર્યાદા નિશ્ર્ચિત હોય છે. તે દેશ ચલાવવા માટે તેનાથી વધુ ઉધાર લઈ શકે નહીં. વર્ષોથી સરકાર કેશલેસ ન થાય તે માટે આ મર્યાદામાં ઘણી વખત વધારો કરવામાં આવ્યો છે. આ માટે અમેરિકી સંસદના પ્રતિનિધિ ગૃહમાં એક બિલ લાવવામાં આવ્યું છે. વર્તમાન બિલ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવ્યું હતું, જેથી તેઓ રાષ્ટ્રપતિ બને તો સરળતાથી દેશ ચલાવી શકે. જેને વિપક્ષે ફગાવી દીધો છે. આનો સીધો અર્થ એ થયો કે અમેરિકાને ખર્ચ માટે પૈસા નહીં મળે. એકવાર બિલ નામંજૂર થઈ ગયા પછી તેને ફરીથી પાસ કરાવવાનો છેલ્લો સમય આજે એટલે કે શુક્રવાર સુધીનો છે. આ પછી પણ જો બિલ પાસ નહીં થાય તો અમેરિકી સરકાર પાસે સરકારી ખર્ચ માટે પૈસા બચશે નહીં. આવી સ્થિતિમાં અમેરિકામાં શટડાઉન થઈ શકે છે. જો આમ થશે તો અમેરિકાની અર્થવ્યવસ્થા પર તેની નકારાત્મક અસર પડશે અને આવનારી ટ્રમ્પ સરકાર પર દબાણ વધશે. બિલ પાસ ન થવાને કારણે અમેરિકન સરકાર પાસે ખર્ચ માટે પૈસા નહીં રહે, જેનો અર્થ છે કે સરકાર સરકારી કર્મચારીઓના પગાર અને અન્ય તમામ ખર્ચાઓ પર ખર્ચ કરી શકશે નહીં. ઘણા સરકારી કર્મચારીઓને નવા વર્ષમાં પગાર નહીં મળે. જો કે, તબીબી સેવાઓ, સરહદ સુરક્ષા અને હવાઈ સેવાઓ જેવી ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ સપ્તાહની શરૂૂઆતમાં સ્પીકર જોન્સને 1500 પાનાનું બિલ તૈયાર કર્યું હતું. આ બિલમાં આપત્તિ રાહત માટે 100 બિલિયન, કૃષિ માટે 10 બિલિયન અને સાંસદોના પગાર વધારાની જોગવાઈ હતી.

- Advertisement -

You Might Also Like

એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ

UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં

‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ

TAGGED: Trump-Musk, US
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રોએશિયાની સ્કૂલમાં 19 વર્ષીય યુવકે છરી વડે વિદ્યાર્થિનીની કરી હત્યા
Next Article સુરેન્દ્રનગરમાં ચાલતા કોલસા પ્રકરણનો અવાજ છેક રાજ્ય સભામાં ગુંજ્યો હતો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
WhatsApp યુઝર્સ સાવધાન! સિમ કાર્ડ વગર એપ નહીં ચાલે, સરકાર 1 માર્ચથી નવા નિયમ લાગુ કરશે
ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ ‘પ્લેનેટ પરેડ’, એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક
ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષામાં બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે થયો પ્રારંભ
હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
આંતરરાષ્ટ્રીય

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?