By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    28 minutes ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    24 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    5 minutes ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    26 minutes ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    31 minutes ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    23 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈઝરાયેલી સ્ટાઈલથી ભારત પણ કરી શકશે એર સ્ટ્રાઈક : સૈન્યમાં સામેલ થશે સુસાઈડ ડ્રોન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઈઝરાયેલી સ્ટાઈલથી ભારત પણ કરી શકશે એર સ્ટ્રાઈક : સૈન્યમાં સામેલ થશે સુસાઈડ ડ્રોન
રાષ્ટ્રીય

ઈઝરાયેલી સ્ટાઈલથી ભારત પણ કરી શકશે એર સ્ટ્રાઈક : સૈન્યમાં સામેલ થશે સુસાઈડ ડ્રોન

Khaskhabar Editor
Last updated: 2024/12/04 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

સુસાઈડ ડ્રોન ‘નાગાસ્ત્ર – 1’ ચૂપચાપ દુશ્મનના ઘરમાં ઘુસીને વાર કરશે : હવાઈ હુમલા માટે ફાઈટર જેટની જરૂર નહીં પડે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4

હવે ભારત પણ ઈઝરાયેલી સ્ટાઈલમાં એર સ્ટ્રાઈક કરી શકશે. રક્ષા નિષ્ણાંતો માને છે કે સુસાઈડ ડ્રોન નાગાસ્ત્ર-1, આવવાથી ભવિષ્યમાં સર્જીકલ સ્ટ્રાઈક માટે ફાઈટર જેટની જરૂર નહિં પડે. આ ડ્રોન પોતાની રીતે એટલુ સક્ષમ છે કે દુશ્મનના ઘરમાં ચૂપચાપ ઘુસીને હુમલો કરી શકે છે. ભારતીય સેના પોતાની તાકાતને સતત નવી ધાર આપતી રહી છે. આ કડીમાં ઈમરજન્સી પ્રોકયોરમેન્ટ અંતર્ગત જે સુસાઈડ ડ્રોનની ખરીદી થઈ હતી. હવે તેને અધિકૃત રીતે સેનામાં સામેલ કરવાની તૈયારી છે.
તે નાગાસ્ત્ર-1 થી ઓળખવામાં આવે છે.જે દુશ્મનનાં બંકર, ચોકી અને હથીયારનાં ડેપોને એક ઝટકામાં ખતમ કરી શકે છે. નાગાસ્ત્ર-1 ને ઈકોનોમીકસ એકસપ્લોઝીવ કંપની તરફથી તૈયાર કરાયું છે. જે નાગપુરમાં આવેલી છે.

- Advertisement -

સેના તરફથી નાગાસ્ત્ર-1 નું પરિક્ષણ થઈ ચુકયુ છે. ચીનને લગતી સીમા પાસે લદાખની નુબ્રા ખીણમાં તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. રક્ષા નિષ્ણાંતો માને છે કે સુસાઈડ ડ્રોન આવી જવાથી ભવિષ્યમાં સર્જીકલ સ્ટ્રાઈક માટે ફાઈટર જેટની જરૂર નહિં પડે. હાલ આ ડ્રોનનાં બે પ્રકારનાં વેરીએન્ટ મોજુદ છે. બન્ને 60 થી 90 મીનીટ સુધી ઉડાન ભરી શકે છે. આ ડ્રોનનું વજન 6 કિલો છે.

નાગાસ્ત્ર-1 ની ઓપરેશનલ રેન્જ 15 કિલોમીટર સુધી છે તે 4500 મીટર ઉપર ઉડાન ભરીને હુમલો કરી શકે છે. તેનાથી દુશ્મનની ટેન્ક, બંકર, બખ્તરબંધ વાહનો, હથીયાર ડેપો, સૈન્ય ટુકડીઓને સરળતાથી નિશાન બનાવી શકાય છે. તેનો ઉપયોગ કરવો સરળ છે અને કોઈ લાંબી તાલીમની પણ જરૂર નથી પડતી.

You Might Also Like

ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર

આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું

TAGGED: air strikes, india
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લદ્દાખના લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ: સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને 95% અનામતનો પ્રસ્તાવ
Next Article ટર્મ ડિપોઝિટમાં પૈસા લગાવી રહ્યા છે લોકો : SBI રિપોર્ટમાં ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો
દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના
અકિલા બેસ્ટ ઑફ બેસ્ટઃ દશેરાની રઢિયાળી રાત્રે રોમાંચક જંગ રમાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?