By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 hour ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    23 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    43 minutes ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    1 hour ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    23 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    1 day ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    23 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    23 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    24 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં 43 મંત્રી હશે, જાણો કોણ-કોણ લેશે કાલે શપથ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં 43 મંત્રી હશે, જાણો કોણ-કોણ લેશે કાલે શપથ
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં 43 મંત્રી હશે, જાણો કોણ-કોણ લેશે કાલે શપથ

Khaskhabar Editor
Last updated: 2024/12/04 at 1:24 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળોનો અંત આવ્યો છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે, આ દરમિયાન નવી કેબિનેટમાં કોણ-કોણ મંત્રી બનશે તેની પણ સંભવિત યાદી સામે આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બર એટલે આવતી કાલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ માટે બે પ્રસ્તાવ છે. જેમાં પહેલો પ્રસ્તાવ છે કે, એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી હશે. 5 ડિસેમ્બરે ફક્ત આ ત્રણ લોકો જ શપથ લેશે. બીજો પ્રસ્તાવ છે કે, મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી તેમજ અમુક મંત્રી શપથ લેશે. આજે સાંજ સુધી નક્કી થઈ જશે કે, મહારાષ્ટ્રની નવી કેબિનેટ માટે કેટલાં લોકો શપથ લેશે. સૌથી મોટી ખબર છે કે, વિધાનસભા અધ્યક્ષ પદ અને વિધાન પરિષદનું સ્પીકર પદ ભાજપ પાસે રહેશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ એનસીપી અને ઉપસભાપતિ પદ શિંદે શિવસેના પાસે રહેશે. આજે 3:30 વાગ્યે મહાયુતિના નેતા રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

- Advertisement -

કેબિનેટનો સંભવિત ફોર્મ્યુલા

ભાજપ- 21
શિંદે શિવસેના- 12
અજિત એનસીપી- 10

ભાજપના સંભવિત ચહેરા

- Advertisement -

દેવેન્દ્ર ફડણવીસ- મુખ્યમંત્રી
ચંદ્રશેખર બાવનકુલે
ગિરીશ મહાજન
રાધાકૃષ્ણ વિખે પાટીલ
સુધીર મુનગંટીવાર
રવિન્દ્ર ચૌહાણ
નિતેશ રાણે
શિવેન્દ્ર રાજે ભોંસલે
જયકુમાર ગોરે
જયકુમાર રાવલ
ગોપીચંદ પડલકર
અશોક ઉઇકે
પંકજા મુંડે
ચન્દ્રકાંત પાટીલ
મોનિકા રાજલે
વિદ્યા ઠાકુર/ સંજય ઉપાધ્યાય
સ્નેહલ દુબે

શિંદે શિવસેનાના સંભવિત ચહેરા

એકનાથ શિંદે- નાયબ મુખ્યમંત્રી
ઉદય સામંત
શંભુરાજે દેસાઈ
દીપક કેસરકર
ભારત ગોગાવલે
દાદા ભૂસે
ગુલાબરાવ પાટીલ
મંજુલા ગાવીત
સંજય રાઠોડ
સંજય શિરસાટ

અજિત પવાર એનસીપીના સંભવિત ચહેરા

અજિત પવાર- નાયબ મુખ્યમંત્રી
છગન ભુજબલ
દિલીપ વલસે પાટીલ
હસન મુશરીફ
ધનંજય મુંડે
અદિતિ તટકરે
ધર્મરાવ બાબા આત્રામ
સંજય બનસોડે

શપથ ગ્રહણની તુરંત બાદ થશે મંત્રીમંડળની બેઠક

આવતી કાલે શપથ ગ્રહણની તુરંત બાદ રાજ્ય મંત્રીમંડળની પહેલી બેઠક થશે અને વિધાનસભાના વિશેષ સત્રની તારીખ નક્કી કરી રાજ્યપાલને સૂચિત કરવામાં આવશે. 7 થી 9 ડિસેમ્બર સુધી વિશેષ સત્રનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે. ત્યારબાદ નાગપુરમાં સરકારનું પહેલું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે, જેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. મંત્રીઓના કૉટેજ, મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન, બંને નાયબ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન, દરેક જગ્યાએ રંગ રોગાન કામ પણ શરૂ થઈ ગયાં છે.

You Might Also Like

ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા

બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

મનીષ બન્યો મોઈન ખાન

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ

TAGGED: maharashtra, Maharashtra-Ministers
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એલોન મસ્કને યુએસ કોર્ટે ઝટકો આપ્યો: પગાર પેકેજને બીજી વખત ફગાવી દીધું
Next Article હવેથી બેંક એકાઉન્ટમાં એક નહીં પણ 4-4 નોમિનીના નામ દાખલ કરી શકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
ગુજરાતમાં સોશિયલ મીડિયાનું ખતરનાક ‘વળગણ’ : લાઇક્સ અને ફોલોઅર્સ ન વધતા દર્દીની સંખ્યામાં 650%નો તોતિંગ વધારો
ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાષ્ટ્રીય

બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?