By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    2 days ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    4 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    5 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી
રાજકોટ

સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી

Khaskhabar Editor
Last updated: 2024/11/29 at 4:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

પ્રથમ દિવસે સહકારનો સપ્તરંગી ધ્વજઆરોહણ: બાદમાં ચારેય ઝોનમાં પ્રશિક્ષણ કાર્યક્રમો તથા સહકાર મિલન, જુદી-જુદી બેન્કોનો સંપર્ક, સ્નેહમિલન જેવા સમારોહ યોજાયા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સહકાર સપ્તાહ નિમિત્તે સહકાર ભારતી રાજકોટ મહાનગર દ્વારા સહકાર સપ્તરંગી ધ્વજઆરોહણ, 4માં ઝોનમાં ભવ્ય સહકાર સંમેલન, સ્નેહમિલન અને જુદી જુદી બેંકોનો સંપર્ક જેવા ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજકોટની જુદી જુદી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી, કર્મચારી મંડળી, જુદી જુદી બેંકના ડિરેક્ટરોે, હાઉસિંગ સોસાયટી, સહકારી અગ્રણીઓ હાજર રહ્યા હતા.
તારીખ 14ના રોજ સહકાર ધ્વજારોહણ ડો. પ્રકાશભાઈ મોઢાના અધ્યક્ષસ્થાને માધવ શરાફી મંડળી સ્વામિનારાયણ મંદિર સામે કરવામાં આવેલ હતું. ઉત્તર ઝોન 71 વિસ્તાર કમલેશભાઈ બલભદ્ર કુટુંબ પ્રબોધન સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ખાતે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે વિશ્ર્વનું શ્રેષ્ઠ સંગઠન છે. પૂર્વ ઝોન 68 વિસ્તાર સ્નેહ મિલનમાં પંકજભાઈ રાવલ, પૂર્વ પ્રચારક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અરિહંત શરાફી સહકારી મંડળી ખાતે જણાવ્યું હતું કે સહકાર ભારતી પણ સમાજજીવન સાથે સંકળાયેલી વિવિધ કો-ઓપરેટીવ સંસ્થાને આ જ સમર્પણ અને સેવાના ઉમદાભાવ થકી જોડવાનુ કાર્ય કરે છે. જેમાં ગ્રાહક અને સભાસદ બંનેના વિકાસની ભાવના નિહિત છે.

રાજકોટના પશ્ર્ચિમ ઝોન 69 વિસ્તારમાં સંમેલન યોજાઈ ગયું. નરેન્દ્રભાઈ દવેએ તેમના પ્રવચનમાં કહેલ કે કોઈપણ સંસ્થા કે સંગઠનની સફળતાનો આધાર તેના ત્રણ પાયા ઉપર રહેલો છે. સાધ્ય, સાધન અને સાધક એ ત્રણ પાયા છે. આપણું સાધ્ય છે રાષ્ટ્રને પરમ વૈભવના માર્ગે લઈ જવાનું. આપણું એક એક કાર્ય, એક એક ડગલું રાષ્ટ્રને સમૃદ્ધ કરનારૂં અને સેવાભાવથી પ્રેરિત હોવું જોઈએ. આપણા ધ્યેય પ્રાપ્ત કરવા સહકારી મંડળીઓ દ્વારા થતાં નફાને સહકારી મંડળીના દરેક સભ્યોને ડીવીડન્ડ તથા સભાસદો ભેટરૂપે સરખા ભાવે વહેંચી દઈએ છીએ. આપણે તો ફક્ત ટ્રસ્ટીઓ જ છીએ. મંડળી એ પંચ છે, સનાતન છે, કાયમી છે. આપણી જગ્યાએ કાલે બીજા કોઈ હોય શકે. બીજો પાયો છે સાધન, આપણે સાધનોના શુદ્ધિકરણમાં માનીએ છીએ. મંડળીઓ દ્વારા નાના ધીરાણદારોને સન્માનપૂર્વક અપાતી લોન, ઓછું વ્યાજ, સરળતાભર્યું ધિરાણ અને પરિવાર ભાવનાથી કરવામાં આવતો વસુલાત એ આપણા સાધન છે. બીજી બધી મંડળીઓ કરતાં ઓછા વ્યાજ દર, વધુ ડિવિડન્ડ અને સારી એવી સભાસદ ભેટ દ્વારા આપણે આપણે મંડળીની પ્રસિદ્ધિ વધુ કરી શકીએ. ત્રીજું મહત્વનો પાયો છે સાધક. સાધક એટલે કે આપણે કાર્યકર્તાઓ, ડિરેક્ટર મિત્રો અને મંડળીના કર્મચારીઓ. જો આ લોકો સંસ્કારી હશે તો જ આપણે મંડળી દ્વારા કરવામાં આવતા કાર્યને લોકસ્વીકૃતિ મળશે, પ્રતિષ્ઠા મળશે. સહકાર ભારતીયના સભ્ય તરીકે આપણા સૌનો એક જ દે છે ભારત માતાની ફરીથી સમૃદ્ધ બનાવી આપણા એ આરાધ્ય છે.

દક્ષિણ ઝોન 70 વિસ્તાર શિવ જ્યોત ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ખાતે સંમેલનના મુખ્ય વક્તા સહકાર ભારતીના પૂર્વ પ્રાંત મહામંત્રી વિનોદભાઈ બરોચીયાએ જણાવ્યું કે સહકારથી સમૃદ્ધિ લાવી ચાલો ભારતને વિશ્ર્વ ગુરુ બનાવીએ. વિનોદભાઈ બરોચીયા ભારતીના દક્ષિણ ઝોન સંમેલનમાં પધારેલ મંડળીઓ અને વ્યક્તિગત સભ્યો આ વિસ્તારમાં રહેતા કાર્યકર્તાઓ અને તેમની નિષ્ઠાનું દર્શન કરાવે છે. આજે રાષ્ટ્રની જીડીપીના 23% સહકારી ક્ષેત્રનો હિસ્સો છે જે વધારીને આપણે 40% સુધી કરી શકીએ એવી શક્યતાઓ છે. કેન્દ્રમાં સહકાર મંત્રાલય સ્વતંત્ર થતાં આ અંગેના કાયદાકીય ફેરફારો થયા. દરેક મંડળીનો એકસરખો પેટા કાયદો હોય. દરેક મંડળી ઉચ્ચ ટેકનોલોજી વાપરતી હોય. એ.આઇ.ની મદદ લેતી હોય. વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કામ શ્રેષ્ઠતા પૂર્વક કરતી હોય તો આ અપેક્ષા વધારે પડતી ન કહેવાય.

- Advertisement -

You Might Also Like

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

આજે મેગા ફાઇનલ RAR રિબડા Vs એકતા XI

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિટેઇલ ફુગાવામાં ખાદ્ય ચીજોનું ‘વેઈટેજ’ ઘટાડાશે
Next Article RMC કચેરીએ સર્વરના ધાંધિયા: સતત 3 દી’થી જન્મ-મરણના દાખલાની કામગીરી ઠપ્પ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર
ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?
બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ
સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ
લપસ્યો છું, પડ્યો નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતદાન મથકો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

એલ.કે.સ્ટાર ટીમના સર્જક અને ક્રિકેટપ્રેમી લખનભાઈ સોનૈયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

આજે વિજેતા ટીમ-રનર્સ અપ ટીમના ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?