આદરણીય મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ zoom વિડિઓ કોનફરન્સના માધ્યમથી એક બેઠક યોજાઈ હતી.
ભારતીય જનતા પાર્ટીની સરકારના સફળતાનાં ૫ વર્ષ સૌનો સાથ, સૌનો વિકાસ ધ્યાને લઈ ૧ લી ઓગસ્ટ થી ૯ મી ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમ (જ્ઞાન શક્તિ દિવસ, અન્નોત્સવ, સંવેદના દિવસ, નારી ગૌરવ દિવસ, રોજગાર દિવસ, વિકાસ દિવસ, કિસાન સન્માન દિવસ, શહેરી જનસુખાકારી દિન, વિશ્વ આદિવાસી દિવસ) અંતર્ગત સેવાદિવસની માહિતી ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી ભીખુભાઈદલસાણીયાએ વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું.જેમાં રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતી રક્ષાબેન બોળીયા, જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશયુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ,મહામંત્રી ઓ સર્વે નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા પંચાયત અધ્યક્ષ ભૂપતભાઈ બોદર, જી.પં.ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.

- Advertisement -



