By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    7 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    9 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    6 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    6 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    6 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    6 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    7 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    9 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    8 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખારાઘોડા ગામે હિન્દુસ્તાન સોલ્ટ લી. દ્વારા ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા રોષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ખારાઘોડા ગામે હિન્દુસ્તાન સોલ્ટ લી. દ્વારા ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા રોષ
સુરેન્દ્રનગર

ખારાઘોડા ગામે હિન્દુસ્તાન સોલ્ટ લી. દ્વારા ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા રોષ

Khaskhabar Editor
Last updated: 2024/10/09 at 4:37 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

25 જેટલા પોલીસ જવાનના બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા કામગીરી હાથધરી

વર્ષોથી સુતેલા અધિકારીઓ ઓચિંતા જાગ્યા… ગોળ અને ખોળની નીતિથી મીઠા કામદારો આકરા પાણીએ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
દસાડાના ખારાઘોડા ગામે રાજાશાહી સમયથી વસવાટ કરતા મીઠા કામદાર રહેણાંક જમીનથી પણ વંચિત રહ્યા છે જેને લઈને અવારનવાર વિવાદ થતો હોય છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ ભારત સરકારના સાહસ હિન્દુસ્તાન લિમિટેડની માલિકીમાં ખારાઘોડા નવાગામ અને સ્ટેશન વિસ્તાર આવતો હોવાના દાવા સાથે અવારનવાર નોટિસ,પેનલ્ટી ફટકાવામા આવતી હોય છે ત્યારે ફરી આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે હિન્દુસ્તાન સોલ્ટની માલિકી જગ્યા પર ત્રણ પેઢીથી ખેતી કરતા ખેડૂત પર કાર્યવાહી કરવામાં આવી છે અને ખેતરમાં લહેરાઈ રહેલા તુવેરના પાક પર ટ્રેક્ટર અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
25 થી વધુ પોલીસ જવાનના બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ બાબતે દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર અને સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરાને રજૂઆત પણ કરવામાં આવી હતી ધારાસભ્ય દ્વારા ટેલિફોનિક સૂચન કરવામાં આવ્યું હતું જેમાં પાક લઈ લેવામાં આવે ત્યાં સુધી કામગીરી ન કરવામાં આવે તેમ જણાવવા છતાં અધિકારીઓ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

અંતે મામલો બિચકતા કામગીરી મૌફૂક રાખવામાં આવી હતી જ્યારે આ બાબતે હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ ખારાઘોડા યુનિટના જનરલ મેનેજર સોમનાથ રોયને પૂછતા સરકારી જમીન પર દબાણ કરનારને વારંવારની નોટિસ આપવા છતાં દબાણ કરેલ જમીનનો કબજો છોડવામાં ન આવતા આ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.અમારો પાક ઉભો છે ત્યાં સુધી કામગીરી મૌફૂક રાખો અને અમે કાયદાકીય લડત દ્વારા આ જમીન પાછી મેળવીશું તેમ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતુ વિવાદ ક્યારે શાંત થાય છે તે નજીકના દિવસોમાં જોવું રહ્યું

હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ ખારાઘોડા યુનિટના અધિકારીઓની ભેદભાવ ભરી નીતિ

- Advertisement -

મીઠાના ગંજ ખડકવા ભાડા કરાર કરી માલે તુઝારને જમીન આપી રહ્યા છે પરંતુ અગરિયાઓને કે સામાન્ય સ્થિતિ ધરાવતા ખારાઘોડાના રહેવાશીને ભાડા પેટે જમીન ન આપતા હોવાના આક્ષેપો થવા પામ્યા છે કંપનીના અધિકારીઓ ભેદભાવ ભરી નીતિ અપનાવતા હોવાની પણ રાવ થવા પામી છે

દસાડાના ધારાસભ્ય અગરિયાઓની પડખે રહ્યા

દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારને આ બાબતે રજૂઆત મળતા અગરિયાઓની સાથે ખભેથી ખભો મિલાવી રહ્યા છે અને બને તેટલી મદદ કરી રહ્યા છે પરંતુ કાયમી નિરાકરણ માટે પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યુ છે

ખેતરમાં લીલી છમ તુવેર પર ટ્રેકટર ફેરવી દીધું

ખેતરમાં તુવેરનો પાક ઉભો હતો છતાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડના અધિકારીઓને જરા પણ દયા ન આવી ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી નુકસાન કર્યું અંતે રોષને જોઈ કામગીરી બંધ કરી

You Might Also Like

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

TAGGED: Kharaghoda, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ અને વરલી મટકાના જુગાર ધામ પર SMC ત્રાટકી
Next Article દસાડામા દબાણ હટાવ ઝુંબેશ તેજ બની : આખરી નોટિસ આપી તાકિદે દબાણ દૂર કરવા સુચના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?