દબાણ હટાવ શાખાની તા. ૧૫ જુલાઈ ૨૦૨૧થી ૨૧ જુલાઈ ૨૦૨૧ સુધીની કામગીરીની વિગત નીચે મુજબ છે.

| જપ્ત કરેલ વસ્તુની વિગત | સંખ્યા/કિલોગ્રામ/ રૂપિયા | જપ્તી સ્થળ |
| રેકડી/કેબીન | ૫૯ | જ્યુબેલી માર્કેટ, મોચીબજાર રોડ, છોટુનગર રોડ, નંદનવન રોડ મવડી, કન્યા છાત્રાલય, રામાપીર ચોકડી, રૈયાદહાર રોડ, એસ્ટ્રોન નાલા પાસે, એસ.કે. ચોક, અમીન માર્ગ, નાનામૌવા રોડ, લક્સ્મીનગર હોકર્સ ઝોન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, બાપાસીતારામ ચોક મવડી, સંસ્કાર સિટી, સ્પીડવેલ ચોક, ગંગેશ્વર હોકર્સ ઝોન ગાંધીગ્રામ, સાધુવાસવાણી મેઈન રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ, ધરાર માર્કેટ, તિરૂપતી નગર, મવડી મેઈન રોડ, ભગવતીપરા મેઈન રોડ, ૮૦ ફુટ સમસાન રોડ. |
પરચુરણ- Advertisement -માલસામાન | ૫૧ | જ્યુબેલી માર્કેટ, પરાબજાર, છોટુનગર રોડ, રૈયા રોડ, મોચીબજાર રોડ, જામનગર રોડ, હોસ્પીટલ રોડ, ૮૦ ફુટ રોડ, જામટવર રોડ, પરા બજાર,મવડી મેઈન રોડ, મોરબી રોડ, પાંજરાપોળ બ્રિજ, કુવાડવા રોડ, રણછોડદાસ બાપુના આશ્રમ રોડ, તિરોપતી નગર રોડ. |
| શાકભાજી/ફળ/ ફુલ | ૯૩૫ કિ.ગ્રા. | જંકશન રોડ,જ્યુબેલી માર્કેટ, ગુમાનસિંહજી માર્કેટ, રેલવે જંકશન રોડ, પુષ્કરધામ રોડ. |
| મંડપ ચાર્જ | ૪૧૩૫૦/- | ગાયત્રીનગર મેઈન રોડ , નંદનવન સોસાયટી. |
| વહિવટી ચાર્જ | ૬૫૦૦ /- | ઢેબર રોડ, ભક્તિનગર હોકર્સ ઝોન,સ્પીડવેલ ચોક. |
| હોકર્સ ઝોન ચેકિંગ | પુષ્કરધામ હોકર્સ ઝોન, સાધુવાસવાણી હોકર્સ ઝોન, લોધેશ્વેર સોસાયટી હોકર્સ ઝોન, ધરાર માર્કેટ, હુદકો માર્કેટ. | |
| અન્ય કામગીરીની વિગત | – | અધિકારી સાહેબશ્રીની સુચના અનુસાર કામગીરી કરેલ છે. ત્રણેય ઝોનની ટીમ સાથે મળીને સયુંક્ત કામગીરી કરેલ છે. લેખિત તથા મૌખિક ફરીયાદનો નિકાલ કરેલ છે, આ ઉપરાંત CCTV કેમેરા અંતર્ગત આવતી ફરીયાદનો નિકાલ કરેલ છે તથા કોલ સેન્ટરની ઓનલાઇન ફરીયાદનો નિકાલ કરેલ છે. |




