રાજકોટ – રાજકોટ જિલ્લાના જેતપુર (વીરપુર)ની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ભરતી સત્ર ઓગસ્ટ- 2021માં પ્રવેશ મેળવવા માટે સંસ્થા ખાતે કોપા, ફીટર , સુઇંગ ટેકનોલોજી( સીવણ ), વાયરમેન અને મિકેનિક ડીઝલ ટ્રેડમાં ફોર્મ ભરવા માટે તેમજ ફોર્મ સંસ્થા ખાતે રજિસ્ટર કરાવવા માટે તા.૨/૮/૨૦૨૧ સુધી રસ ધરાવતા ઉમેદવારો સંપર્ક કરી શકશે ઉમેદવારોએ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જેતપુર, પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે ,માવતર વૃદ્ધાશ્રમની બાજુમાં વીરપુર, તાલુકો -જેતપુર ખાતે સવારે ૯-૩૦ થી ૫-૦૦ કલાક દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો તેમ આચાર્યશ્રી આઇ.ટી.આઇ જેતપુર -વીરપુરની યાદીમાં જણાવાયું છે.
જેતપુરની આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરીનો પ્રારંભ
You Might Also Like
Follow US
Find US on Social Medias