લગ્નસરાની તમામ વસ્તુઓ સાથે ચિલ્ડ્રનવેર, કપલવેર અને પરફ્યુમનું ભવ્ય કલેકશન: માત્ર એક જ જગ્યા પરથી મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં GRAND OPENIG થવા જઈ રહ્યું છેYARITU STAY CLASSY-BY GJ5 ફેશનનું ભવ્યથી અતિભવ્ય શુભ શરૂઆત કરવામાં આવી રહી છે જેમાં શુટ-શેરવાની, ઈન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, જોધપુરી, કોટી કુર્તા, ચિલ્ડ્રનવેર, કપલવેર, દુલ્હન એન્ડ સાઈડર ચણીયા-ચોળી, શૂટીંગ-શર્ટિંગ, રેડીમેટ કપડાં, પરફ્યુમનું ભવ્ય કલેકશન રાખવામાં આવશે. ‘YARITU BY GJ5 ફેશન’ના શો-રૂમ મંગલ પ્રારંભ તા. 2 ને બુધવારે અંબીકા પાર્કની સામે, હનુમાન મઢી ચોક પહેલા, રૈયા રોડ ખાતે કરવામાં આવશે. આ GJ5 ફેશનનું ગ્રાન્ડ ઓપનીંગ જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવશે.
- Advertisement -
આ તકે નયનાબેન પેઢડીયા- મેયર- રાજકોટ મહાનગરપાલિકા, ભરતભાઈ બોઘરા ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ, દર્શિતાબેન શાહ ધારાસભ્ય, મુકેશભાઈ દોશી પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, પ્રવિણાબેન રંગાણી પ્રમુખ રાજકોટ જિલ્લા પંચાયત, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયરના હસ્તે દિપ પ્રાગટ્ય, સાથે સાથે ગણપતિ વંદના કરવામાં આવશે અને તમામ ઉપસ્થિત મહેમાનોને સન્માનિત કરવામાં આવશે. ત્યાર બાદ રેમ્પ વોક (ફેશન શો) અલગ અલગ 6 સિકવન્સમાં ડાન્સ પરર્ફોમન્સ રહેશે. આ કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનમાં રાજકીય નેતાઓ, બિલ્ડરો, ડોકટરો, ધારાશાસ્ત્રીઓ, અનેક સમાજના મોભી આગેવાનો, 200થી વધુ ગુજરાતભરના સ્ટાર ઈનફ્લુન્સર, મોડેલો અને અન્ય મહાનુભાવો મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે. સાથે સાથે ચેરમેન રાજકોટ જિ. સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. મગનભાઈ વડાવીયા, વાઈસ ચેરમેન રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લિ. ડી. કે. સખીયા માજી ચેરમેન સહિતના મહાનુભાવો હાજરી આપશે.