રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા કિસાન મોરચાના પ્રભારી રાજશીભાઈ ગઢવી, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ કમલેશભાઈ રોકડ, મહામંત્રી ઓ ચેતનભાઈ ચપલા, મુકેશભાઈ બારૈયાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના કિસાન મોરચાના જીલ્લા હોદેદાર તેમજ તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીઓની વરણી કરવામાં આવેલ છે.
જેમાં જીલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે હઠીસિંહ જાડેજા, ભૂપતભાઈ જેબલિયા, હરસુખભાઈ માંકડિયા, સુહાગભાઈ હેમેન્દ્રભાઈ દવે તેમજ મંત્રી તરીકે બાબુભાઈ બાલાભાઈ ઢાંકેચા, ચેતનભાઈ વાછાણી, અશોકભાઈ ઢોલરીયા, પરેશભાઈ જમનભાઈ વોરા, ભીખુજી પથુજી રજપૂત, કોષાધ્યક્ષ ચંદુભાઈ હંસરાજભાઈ લુણાગરીયા, જીલ્લા કિસાન મોરચા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ અજયભાઈ મોલીયા તથા સહ-ઇન્ચાર્જ તરીકે નીરવભાઈ એમ.કાકડિયા, ધર્મેશભાઈ પોપટભાઈ કાછડીયા તથા કારોબારી સભ્ય તરીકે ભગવાનજીભાઈ પરસાણીયા, ગોરધનભાઈ અમરશીભાઈ સાકરિયા, વિનુભાઈ નાથાભાઈ સખીયા, રસિકભાઈ ડઢાણીયા, રઘુભાઈ પોપટભાઈ વેકરીયા, પ્રવીણભાઈ ભીખાભાઈ લીંબાસીયા, દિગ્વિજયસિંહ બચુભા જાડેજા, સંદીપભાઈ ડાયાભાઇ વિરડીયા, માધુભાઈ બાબુભાઈ કોટડીયા, સુરેશભાઈ ઓગણજા, પ્રવીણભાઈ બચુભાઈ ઢોલરીયા, હરદાસભાઈ ભીમજીભાઈ પરિયા, હિતેશભાઈ વીરાભાઈ ખાંભલાની વરણી કરવામાં આવી છે.
- Advertisement -
જયારે રાજકોટ જીલ્લા કિસાન મોરચાના જીલ્લાના શહેર તેમજ તાલુકાના પ્રમુખ અને મહામંત્રીની વરણી જાહેર કરવામાં આવી છે. જેમાં, ઉપલેટા શહેરના પ્રમુખ તરીકે મહાવીરસિંહ હઠુભા વાળા અને મહામંત્રી તરીકે રાકેશભાઈ છગનભાઈ કપુપરા ,ઉપલેટા તાલુકાના પ્રમુખ ગીરીશભાઈ નકુમ અને મહામંત્રી ચિરાગભાઈ ગોધાણી, ભાયાવદર શહેરના પ્રમુખ કાંતિભાઈ ભીમજીભાઈ ચાંગેલા અને મહામંત્રી આનંદભાઈ ભલાણી, ધોરાજી શહેરના પ્રમુખ રમણીકભાઈ વ્રજલાલભાઈ બાલધા અને મહામંત્રી ધીરજભાઈ જસમતભાઈ ઠેસીયા , ધોરાજી તાલુકાના પ્રમુખ કિરીટભાઈ પેથાણી અને મહામંત્રી હરેશભાઈ બાબરિયા, જામકંડોરણા તાલુકાના પ્રમુખ લીલાધરભાઈ લવજીભાઈ ભંડેરી અને મહામંત્રી ઘનશ્યામસિંહ સતુભા જાડેજા ,જેતપુર શહેરના પ્રમુખ અતુલભાઈ હરિભાઈ પેથાણી અને મહામંત્રી દિનેશભાઈ ગોવિંદભાઈ ફુલેત્રા ,જેતપુર તાલુકાના પ્રમુખ ગોપાલભાઈ ઠુંમર અને મહામંત્રી અશ્વિનભાઈ બુટાણી ,ગોંડલ શહેરના પ્રમુખ સંદીપભાઈ માધવજીભાઈ રૈયાણી અને મહામંત્રી દિનેશભાઈ બચુભાઈ પાંભર ,ગોંડલ તાલુકાના પ્રમુખ લાલજીભાઈ તળાવીયા અને મહામંત્રી મહેશભાઈ ભીખાભાઈ ભુવા, કોટડાસાંગાણી તાલુકાના પ્રમુખ કાનજીભાઈ ટપુભાઈ સાવલિયા અને મહામંત્રી યોગેશભાઈ ચનાભાઈ ખુંટ ,લોધિકા તાલુકાના પ્રમુખ પંકજભાઈ બાબુભાઈ ગમઢા અને મહામંત્રી પંકજભાઈ ખુંટ, રાજકોટ તાલુકાના પ્રમુખ મહેશભાઈ આસોદરિયા અને મહામંત્રી મયુરભાઈ રાયધનભાઈ ડવ, પડધરી તાલુકાના પ્રમુખ રાજેશભાઈ ગણેશભાઈ ડોબરિયા અને મહામંત્રી વિનોદભાઈ હરજીભાઈ દોંગા, જસદણ શહેરના પ્રમુખ દિવ્યેશભાઈ રાઘવભાઈ ભુવા અને મહામંત્રી પરેશભાઈ અમરશીભાઈ સોલંકી, જસદણ તાલુકાના પ્રમુખ ધીરુભાઈ મનજીભાઈ રામાણી અને મહામંત્રી ગંગેવભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, વિછીયા તાલુકાના પ્રમુખ ખોડુભાઈ ગટોરભાઈ ભુવા અને મહામંત્રી વસ્તાભાઈ રામાભાઈ વાઘાણીની વરણી કરવામાં આવી છે.
ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત જીલ્લા કિસાન મોરચાના જીલ્લા હોદેદારો તથા મંડલના પ્રમુખ અને મહામંત્રી ઓને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


