આજ રોજ વોર્ડનો 7માં યોજાયેલ શક્તિ કેન્દ્ર મિટિંગની અંદર રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા પધારેલ સૌ પ્રથમ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ ભુપેન્દ્રસિંહજી ચુડાસમા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું શક્તિકેન્દ્ર દ્વારા સંગઠન મજબૂત થાય એવું માર્ગદર્શન આપ્યું. તેમની સાથે જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવભાઈ માલમ,પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, કેશોદ શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા મહામંત્રી જતીનભાઈ સોઢા પ્રફુલભાઈ પંડ્યા કેશોદ શહેર પ્રભારી ડો.રવીનાબેન મેઘનાથી સાથે સૌ યુવા મોરચાના સભ્યો સાથે આ તકે વોર્ડ નં 7 ના બધા કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લામાંથી ઉપસ્થિત પૂર્વ S.T.નિગમના ડિરેકટર વિનુભાઈ કથીરિયા શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓની સાથે બેઠક કરેલ..


