પંકજભાઈ પંચાલ દ્ધારા ગુજરાત NSUIના દિગ્ગજ વીદ્યાર્થી-નેતા અને સામાજિક આગેવાન મેહુલભાઈ પંચાલની ગુજરાત વીશ્વકમૉ યુવા સેનાના મહામંત્રી પદે વરણી કરવામાં આવી અને સૌરાષ્ટ્ર વીસ્તારમાં વીશ્વકમૉ યુવાનોને એક કરી સંપૂર્ણ સમાજનું ભલું થાય તે માટે જવાબદારી સોંપી. સામાજીક આગેવાનો હાલ મેહુલભાઈને અભિનંદન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં વીધાનસભાની ચુટણી છે અને આ જવાબદારીથી પંચાલ સમાજને લઈ નવાજુની થવાની વાતો અને એંધાણોની શરૂઆત થઈ રહી છે.
NSUIના વિદ્યાર્થી નેતા મેહુલભાઈ પંચાલની વીશ્વકમૉ યુવા સેનાના મહામંત્રી પદે વરણી કરવામાં આવી
You Might Also Like
Follow US
Find US on Social Medias


