By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    12 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    13 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    12 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    12 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વીજતંત્રના પાપે જટાશંકર મહાદેવ મંદિરે અંધારપટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > વીજતંત્રના પાપે જટાશંકર મહાદેવ મંદિરે અંધારપટ
જુનાગઢ

વીજતંત્રના પાપે જટાશંકર મહાદેવ મંદિરે અંધારપટ

Khaskhabar Editor
Last updated: 2024/08/23 at 3:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શ્રાવણ મહિનો અને જન્માષ્ટમી તહેવાર ટાણે જ વીજ ધાંધિયા

પૂરતો પાવર ન મળતા બે દિવસથી જગ્યામાં પાણી નથી

- Advertisement -

મહંત, સેવકો અને શ્રદ્ધાળુઓમાં વીજતંત્ર સામે રોષ ભભૂક્યો

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ ભાજપના શાસકો મહિના પહેલા સત્તામાંથી ઉતર્યા, અને લોકો સામે વિકાસના બણગા ફૂંકયા.પરંતુ વાસ્તવિકસતા જુદી છે. પ્રવાસનના વિકાસની વાતો જોરશોરથી કરવામાં આવે છે. ખાસ કરીને ગીરનાર માટે કરોડો રૂપિયા ફાળવામાં આવ્યાં છે. પરંતુ ગીરનારનો વિકાસ કેટલો છે તે સૌકોઇ જાણે છે. છેલ્લા કેટલાક દિવસથી ગીરનારના મુખ્ય પ્રવેશ દ્વારા તરીકે ઓળખાતા જટાશંકર મહાદેવના મંદિરે લાઇટની સમસ્યા ઉભી થઇ છે જેના કારણે જગ્યાના મહંત અને સેવકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા ગિરનારને યાત્રાધામ તરીકે વિકાસ કરવા કરોડો રૂપિયા ફાળવી રહી છે બીજી તરફ જ્યાં પાયાની સુવિધાની જરૂરી છે તે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી.

ગિરનાર મુખ્ય પ્રવેશ દ્વાર જેના માનવામાં આવે છે તેવા જગ વિખ્યાત જટાશંકર મંદિર જગ્યામાં વીજતંત્ર દ્વારા યોગ્ય પાવર ન આવતા પાણી ભરવાની મોટર પણ ચાલુ થતી નથી. છેલ્લા બે દિવસથી મંદિરે પાણી નથી. તેમજ અહીં શ્રાવણ માસમાં રવિવાર, સોમવારના અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. વાસણ સફાઇ માટે ઉંચકીને નદી સુધી જવું પડે છે. તેમજ સવારના આરતી પણ અંધારામાં થઇ રહી છે. અભિષેક પણ લોકો અંધારામાં કરી રહ્યાં છે. શ્રાવણ માસ પહેલા પીજીવીસીએલના અધિકારીઓએ ખાતરી આપી હતી કે, શ્રાવણ માસમાં લાઇટ જશે નહીં. પરંતુ આજે બે દિવસથી જૂનાગઢ પીજીવીસીએલના અધિકારીઓ ફોન ઉપડતા બંધ થઇ ગયા છે.
જટાશંકર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ તંત્રની ધોર બેદરકારીના કારણે લોકમાં રોષ ફેલાયો છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે. વહેલી સવારથી ભક્તોની લાઇન લાગે છે. પરંતુ પૂરતો પાવર ન મળતા અંધારામાં લોકો દર્શન કરી રહ્યાં છે. પૂરતો પાવર ન મળવાના કારણે પાણીની સમસ્યા સર્જાઇ છે. શ્રાવણ મહિના પવિત્ર દિવસોમાં હજારો લોકો જટાશંકર મહાદેવ મંદિરે દર્શન કરવા પધારે છે તો બીજી તરફ શનિવાર અને રવિવાર અને સોમવારે જન્માષ્ટમી છે એટલે શિવ ભક્તો ખુબ મોટી સંખ્યામાં પધારશે એવા સમયે ધાર્મિક જગ્યામાં વીજ પુરવઠો અનિયમિત અને પૂરતા પ્રમાણમાં નહિ મળતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગિરનાર પર્વત પર આવેલ ધાર્મિક જગ્યાઓમાં વીજ પુરવઠાની સમસ્યા કાયમી જોવા મળે છે.

- Advertisement -

અનેકવાર ફરિયાદ કરવામાં આવે છે પણ થોડા સમય માટે વીજ પુરવઠો શરુ થઇ જાય છે પણ પછી ફરી એજ સમસ્યા સામે આવે છે આજ રીતે ગિરનાર અંબાજી મંદિર ખાતે પણ અનેકવાર વીજ પુરવઠો ખોરવાય જાય છે અને સ્થાનિક સેવા પૂજા કરનાર સેવકો અને દૂર દૂરથી આવતા યાત્રિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સેવકોનું કેહવું છે કે, ગિરનાર પર આવેલ તમામ ધર્મસ્થાનોમાં કાયમી વીજ પુરવઠાની સમસ્યા ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.જયારે શ્રાવણ માસમાં વીજ પુરવઠો નહિ ખોરવાય તેવી વાત કરનાર અધિકરીઓ આજે ખરા સમયે ગુમ થઇ જતા ધાર્મિક જગ્યાના સંતો અને સેવકોમાં રોષ જોવા મળે છે.

ગિરનાર પર્વતની ધાર્મિક જગ્યાઓમાં પાણી અને વીજળીની સમસ્યા
ગીરનાર પર્વત પર અનેક ધાર્મિક જગ્યાઓ આવેલી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાણી સમસ્યાની સાથે વીજળીની સમસ્યા પણ જોવા મળી રહી છે. જેનો કાયમી ઉકેલ આવતો નથી અને જગ્યાના સંતો તેમજ સેવકો અને ભાવિકો આ બંને સમસ્યાથી ત્રસ્ત જોવા મળે છે વારે વારે વીજળી ગુલ થવાથી પાણીની સમસ્યા ઉદભવે છે હાલ ગિરનાર ઉપર પાણી પહોંચાડવા તંત્ર દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી છે પણ હકિકતે કયારે પાણી પહોંચશે તે પણ એક મોટી સમસ્યા છે અને વિજળી પર પુરતા પ્રમાણમાં કયારે મળશે તે પણ એક મોટી સમસ્યા જોવા મળી રહી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: Jatashankar Mahadev temple, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અન્ન જળનો ત્યાગ કરી 38 વર્ષ સુધી માત્ર ચા ઉપર કોઈ જીવી શકે ખરા? 
Next Article ગિરનાર જંગલમાં તરૂણી અને યુવકનો ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત: પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની શંકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?