By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    1 day ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TRPકાંડ પછી નાનાં વેપારીઓની કોર્પોરેશન દ્વારા ભયંકર કનડગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > TRPકાંડ પછી નાનાં વેપારીઓની કોર્પોરેશન દ્વારા ભયંકર કનડગત
રાજકોટ

TRPકાંડ પછી નાનાં વેપારીઓની કોર્પોરેશન દ્વારા ભયંકર કનડગત

Khaskhabar Editor
Last updated: 2024/06/04 at 6:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ફાયર સેફટી – BU સર્ટિફિકેટના નામે ઝીણકાં વેપારીઓને હેરાનગતિ, લોકોમાં ભારે રોષ

પાડાના વાંકે કીડીઓને ડામ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4

રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેટની તપાસમાં નાના ધંધાર્થીઓ સૌથી વધુ હેરાન-પરેશાન થઈ રહ્યા હોઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરના કેટલાય નાના વેપારીઓ, ટ્યુશન ક્લાસ અને સ્કૂલ સંચાલક સહિતના ધંધાર્થીઓ જે ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેટના નિયમ પાળતા નથી તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 200થી વધુ મિલ્કતો પણ સીલ કરવામાં આવી છે. આ આખી કાર્યવાહીમાં નાના વેપારીઓ પણ વગર વાંકે દંડાઇ રહ્યા છે. જેને કારણે વેપારીઓથી લઈ લોકોમાં ભયંકર રોષની લાગણી ફરી વળી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના અગ્નિકાંડ બાદ શહેરભરમાં ફાયર એનઓસી, બીયુ પરમીશન અને વીજલોડ બાબતે ચેકિંગ ઝુંબેશ પૂરજોશમાં છે. જોકે લોકોની સલામતીનો મામલો હોય ત્યારે કડક પગલા આવકાર્ય છે પણ રાતોરાત તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી શકે તેમ નથી અને બજારમાં આ સાધનો પણ ઉપલબ્ધ નથી ત્યારે આ બાબતે વ્યાવહારિક પગલાં જરૂરી છે. વળી રાજકોટમાં વર્ષો જૂની ઈમારતમાં ફાયર સેફટીની પાઈપ રાતોરાત ઉભી કરવી પણ ટેક્નિકલી શક્ય નથી. અહીં જાણકારોની કમી છે. તમામ બાબતોને ધ્યાને લેતા ફાયર સાધનો નાખવાથી લઈ બીયુ સર્ટિફિકેટ મેળવવા માટે પણ તંત્રએ ઓછામાં ઓછો છ મહિના જેટલો સમય આપવાની જરૂર છે.

- Advertisement -

ફાયર સેફ્ટીના મામલે કોઈ બાંધછોડ ન હોવી જોઈએ પણ સાથોસાથ જે લોકો અરજી કરે છે તેને સમયસર મંજૂરી આપવી, ફાયરના સાધનો બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા પણ તંત્રએ કરવી જોઈએ. જે દુકાનો, કોમર્શિયલ પ્લેસ કે મિલકતો સીલ થઈ છે તેને ફક્ત ફાયર સેફ્ટીના સાધનો લગાડવા માટે ખોલી આપવી જોઈએ. લોકોમાં ડર અને ભયનો માહોલ ફેલાવવાને બદલે ફાયરના સાધનો ફિટ કર્યા બાદ તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેની તાલીમના કેમ્પો પણ યોજવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 80 ટકા જેટલી મિલકતો-બાંધકામમાં ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ છે જ નહીં. રાતોરાત ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ મેળવવું શક્ય નથી ત્યારે તંત્ર નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મજબૂરી સમજે એ આવશ્યક છે. સરકાર અને તંત્રએ સમગ્ર મામલે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મેળવવા માટે થોડો સમય આપવો જોઈએ તેમજ આડેધડ મિલકતો સીલ કરવાથી બચવું જોઈએ.

નાનાં વેપારીઓની કનડગત બંધ કરો, તમારી ભૂલોની સજા સામાન્યજનને ન આપો
રાજકોટ અગ્નિકાંડની દુ:ખદ દુર્ઘટનામાં પાડાને વાંકે પખાલીને ડામ અને સૂકા પાછળ લીલું બળે એવી સ્થિતિ સર્જાઈ છે. આખીયે દુર્ઘટના પાછળ તંત્રની ઘોર બેદરકારી હતી અને હવે આ દુર્ઘટના બાદ તંત્ર પોતાની ભૂલોનો ઢાંક પીછોળો કરવા નાના વેપારીઓ પર તવાઈ બોલાવી રહ્યું છે જે તદ્દન ગેરવાજબી છે. તંત્રએ જ્યાં ભીડ ભેગી થતી હોય તેવી મોટી કોમર્શિયલ સાઇટ સીલ કરવી જોઈએ તેની જગ્યાએ નાના વેપારીઓની મિલકતો જ્યાં જૂજ માણસો ભેગા થતા હોય છે તેને સીલ કરી મોટી કાર્યવાહી કરવાની શેખી મારે છે. તંત્રની ભૂલને કારણે સર્જાયેલા અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા હવે સામાન્યજનને સજા અપાતા લોકોમાં સરકાર-સિસ્ટમ પ્રત્યે ભયંકર નારાજગી વ્યાપી ગઈ છે.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ

TAGGED: Rajkot, TRP scandal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ભાજપને 25 અને કૉંગ્રેસને એક બેઠક
Next Article ભાજપ ટેન્શનમાં, કૉંગ્રેસ એક્શનમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?