આવતીકાલે તા. ૦૭-૦૭-૨૦૨૧ના રોજ ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે. હાલ શહેરમાં ચાલુ રહેલ કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી છે.


