By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    3 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    3 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    3 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    3 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    1 day ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    1 day ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    1 day ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી જૂથ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદવાની તૈયારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી જૂથ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદવાની તૈયારી
બિઝનેસ

અદાણી જૂથ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદવાની તૈયારી

Khaskhabar Editor
Last updated: 2024/05/29 at 4:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ગૌતમ અદાણી પેટીએમ મૂળની કંપની 97 કમ્યુનિકેશનની હિસ્સેદારી ખરીદવા માંગે છે

અદાણી જૂથ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યું છે અને વાતચીત ચાલી રહી, જોકે Paytm દ્વારા કહેવામાં આવ્યું કે, આ માત્ર અટકળો છે અને તે આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચામાં સામેલ નથી

- Advertisement -

વિશ્વના ટોચના અબજોપતિઓમાંના એક ગૌતમ અદાણી તેમના વ્યવસાયના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને હવે તેમની નજર ફિનટેક ફર્મ Paytm પર છે. વાત જાણે એમ છે કે, Paytm ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિશાન પર છે. આ દરમિયાન હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, અદાણી જૂથ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યું છે અને વાતચીત ચાલી રહી છે. જોકે મીડીયા અહેવાલો બાદ Paytm દ્વારા જાહેર કરાયેલા સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે આ માત્ર અટકળો છે અને તે આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચામાં સામેલ નથી.

અદાણી-Paytmના સ્થાપક અમદાવાદમાં મળ્યા ?

મીડિયા રિપોર્ટ મુજબ Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોદાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે મંગળવારે ગૌતમ અદાણી સાથે અમદાવાદમાં તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી Paytmની પેરેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. આ બાબતથી વાકેફ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પેટીએમના સ્થાપકે આ સંબંધમાં તેમની સાથે વાત કરી છે.

- Advertisement -

RBIની કાર્યવાહી બાદ શરૂ થઈ છે ચર્ચા

Paytmની પેરેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે ગૌતમ અદાણીના જૂથની તૈયારી સંબંધિત આ રિપોર્ટ Paytm Payments Bank Limited (PPBL) પર RBIની કાર્યવાહી બાદ આવ્યો છે જેના કારણે Paytmને મોટો હિસ્સો મળ્યો છે આંચકો લાગ્યો હતો અને તેને છેલ્લા માર્ચ ક્વાર્ટરમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. વિજય શેખર શર્માની આગેવાનીવાળી પેઢીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 549.60 કરોડની ખોટ નોંધાવી હતી, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 219.80 કરોડ અને ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 168.90 કરોડથી ઘટી હતી.

જાણો શું કહ્યું Paytmએ ?

Paytm દ્વારા જારી કરાયેલા સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે, આ માત્ર અટકળો છે અને તે આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચામાં સામેલ નથી. Paytm એ કહ્યું, અમે હંમેશા SEBI હેઠળની અમારી જવાબદારીઓનું પાલન કરીને ડિસ્ક્લોઝર આપ્યા છે અને તેમ કરવાનું ચાલુ રાખીશું.

ફિનટેક સેક્ટરમાં એન્ટ્રીની તૈયારીઓ

મીડિયા રિપોર્ટ અને ચર્ચાઓ મુજબ અદાણી-Paytm ની જો આ ડીલ પૂર્ણ થાય છે તો પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા અદાણી ગ્રુપને ફિનટેક સેક્ટરમાં પ્રવેશવામાં મદદ મળશે. નોંધનીય છે કે, અગાઉ તેના વ્યવસાયનું વિસ્તરણ કરતી વખતે અદાણી જૂથે સિમેન્ટ ઉત્પાદકો ACC સિમેન્ટ અને અંબુજા સિમેન્ટને હસ્તગત કરી હતી અને ગયા નાણાકીય વર્ષમાં મીડિયા ફર્મ NDTVનો પણ તેના પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો હતો.

Paytm માં વિજય શેખર શર્માનો છે 19% હિસ્સો

કેન્દ્રીય બેંક દ્વારા Paytm ના બેંકિંગ એકમ Paytm પેમેન્ટ બેંકો પર પ્રતિબંધ મૂક્યા પછી આ ફિનટેક પેઢી મુશ્કેલીમાં છે. આ સમયગાળા દરમિયાન SoftBank એ Paytm માં તેનો બહુમતી હિસ્સો વેચી દીધો છે. આ ઉપરાંત અનુભવી રોકાણકાર વોરેન બફેટના બર્કશાયર હેથવે પણ ગયા વર્ષે Paytmમાંથી બહાર નીકળી ગયા હોવાના અહેવાલ છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, ગૌતમ અદાણીનું જૂથ Paytm ની મૂળ કંપની One97 Communicationsને રોકાણકારો તરીકે લાવવા માટે પશ્ચિમ એશિયન ફંડ્સ સાથે પણ સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે વન 97 કોમ્યુનિકેશન્સમાં વિજય શેખર શર્માની લગભગ 19 ટકા ભાગીદારી છે.

ગૌતમ અદાણીએ રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના થયા 44 લાખ

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં રોકાણ કરી લોકો આજે માલામાલ થઈ ચુક્યા છે. પાંચ વર્ષ પહેલા જેણે આ સ્કોકમાં પોતાના એક લાખ રૂપિયા લગાવ્યા હોય આજે તેના એક લાખના 21 લાખ રૂપિયા થઈ ચુક્યા છે. આ 5 વર્ષોમાં 2,053.3%નું શાનદાર રિટર્મ આપી ચુક્યા છે. બીજી બાજુ આ સમયગાળા દરમિયાન સેન્સેક્સે 89 ટકા રિટર્ન આપ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર બપોરે ડોઢ વાગ્યાની આસપાર 1.54 ટકા નીચે 3331.15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આજે તે 3358 રૂપિયા પર ખુલ્યો અને 3267.05 રૂપિયાના નીચલા સ્તર સુધી આવી ગયો. તેનો 52 અઠવાડિયાનો હાઈક 3457.85 રૂપિયા અને લો 2142 રૂપિયા છે. રિટર્ન આપવાના મામલામાં અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી તો એન્ટરપ્રાઈઝથી પણ આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે 4380 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આજે 1940 રૂપિયા પર પહોંચી ગયું છે. પાંચ વર્ષ પહેલા તેમાં જેણે પણ 1 લાખ રૂપિયા લગાવ્યા હશે તેમના એક લાખના રોકાણની વેલ્યૂ આજે 44 લાખથી વધારે છે. તેનો 52 અઠવાડિયાનો હાઈ 2018.95 રૂપિયા અને લો 815.55 રૂપિયા છે. અદાણી ગ્રુપનો એક અન્ય શેર છે અદાણી પાવર તેણે પાછલા પાંચ વર્ષમાં 1309 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયા જેણે પણ લગાવ્યા. તેના એક લાખ હવે 14.08 લાખ રૂપિયા થઈ ચુક્યા છે. તેના 52 અઠવાડિયાના હાઈ 720.50 રૂપિયા અને લો 231 રૂપિયા છે. આ વર્ષે અત્યાર સુધી તેણે લગભગ 35 ટકાનું રિટર્ન આપ્યું છે.

અદાણી-Paytmના સ્થાપક અમદાવાદમાં મળ્યા?
મીડિયા રિપોર્ટ મુજબ Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોદાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે મંગળવારે ગૌતમ અદાણી સાથે અમદાવાદમાં તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી Paytmની પેરેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. આ બાબતથી વાકેફ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પેટીએમના સ્થાપકે આ સંબંધમાં તેમની સાથે વાત કરી છે. મીડિયા રિપોર્ટ અને ચર્ચાઓ મુજબ અદાણી-Paytmની જો આ ડીલ પૂર્ણ થાય છે તો પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા અદાણી ગ્રુપને ફિનટેક સેક્ટરમાં પ્રવેશવામાં મદદ મળશે. નોંધનીય છે કે, અગાઉ તેના વ્યવસાયનું વિસ્તરણ કરતી વખતે અદાણી જૂથે સિમેન્ટ ઉત્પાદકો અઈઈ સિમેન્ટ અને અંબુજા સિમેન્ટને હસ્તગત કરી હતી અને ગયા નાણાકીય વર્ષમાં મીડિયા ફર્મ ગઉઝટનો પણ તેના પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો હતો.

You Might Also Like

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી 7,500 રૂપિયા અને સોનું 1,800 રૂપિયા સસ્તું

મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી

યુદ્ધની અસર થતા ભારતની ડ્રાયફ્રૂટ આયાત પર ભારે દબાણ જોવા મળ્યો

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો: જાન્યુઆરીમાં માત્ર 5 ટન સોનું ખરીદાયું, ઉઝબેકિસ્તાન સૌથી મોટો ખરીદદાર

TAGGED: Adani Group, One97 Communication, Paytm
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેન્સેક્સ ઓલટાઈમ હાઈથી બે ટ્રેડિંગ સેશનમાં 2395 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 391 પોઈન્ટનું ગાબડું
Next Article પાકિસ્તાને 25 વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
બિઝનેસ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી 7,500 રૂપિયા અને સોનું 1,800 રૂપિયા સસ્તું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?