By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    24 hours ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    32 seconds ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    6 minutes ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    12 minutes ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાંકાનેરમાં છેલ્લા 15 દિવસમાં પાંચમી વખત તસ્કરોએ દુકાનોને નિશાને બનાવી લાખો રૂપિયાના ચોરી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વાંકાનેરમાં છેલ્લા 15 દિવસમાં પાંચમી વખત તસ્કરોએ દુકાનોને નિશાને બનાવી લાખો રૂપિયાના ચોરી કરી
ગુજરાત

વાંકાનેરમાં છેલ્લા 15 દિવસમાં પાંચમી વખત તસ્કરોએ દુકાનોને નિશાને બનાવી લાખો રૂપિયાના ચોરી કરી

Khaskhabar Editor
Last updated: 2024/05/15 at 4:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વડસર આસપાસ આવેલ ત્રણ સ્ટોન ક્રશરમાં રાત્રીના સમયે પાંચ વખતમાં ચાર લાખ કરતાં વધારેના કોપર વાયરની ચોરી

ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર, તા.15

- Advertisement -

વાંકાનેર તાલુકાના વડસર વિસ્તારમાં આવેલ શ્રીરામ સ્ટોન ક્રશર, ગાયત્રી સ્ટોન ક્રશર તથા કિશાન સ્ટોન ક્રશર નામના ત્રણ અલગ અલગ સ્ટોન ક્રશરમાં છેલ્લા પંદર દિવસમાં તસ્કરોએ પાંચ વખત કોપર વાયર ચોરીના બનાવોને અંજામ આપી ચાર લાખ કરતાં વધારેની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પ્રથમ વખત થયેલ ચોરી બાદ સ્ટોન ક્રશર માલિક દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હોય જે બાદ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરી ન હોય અને માત્ર તપાસ કરવામાં આવતી હોય, દરમ્યાન આ જ સ્થળોએ પુન: એક-બે નહીં પરંતુ વધુ ચાર-ચાર વખત તસ્કરોએ બેખોફ બની ચોરીના બનાવને અંજામ આપતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે…

બાબતે છેલ્લા પંદર દિવસમાં આ વિસ્તારમાં આવેલ શ્રીરામ સ્ટોન ક્રશરમાં બે વખત, કિશાન સ્ટોન ક્રશરમાં બે વખત તથા ગાયત્રી સ્ટોન ક્રશરમાં એક વખત એમ કુલ પાંચ વખત 5-6 જેટલા તસ્કરોએ તરખાટ મચાવી રૂ. ચાર લાખ કરતાં વધારેના કોપર વાયરની મશીનરીમાંથી ચોરી કરવામાં આવી છે. જેમાં બાબતે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી, પરંતુ માત્ર તપાસ કરવામાં આવતી હોય, દરમ્યાન જ આ તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી પોલીસ તપાસ દરમ્યાન જ વધુ ચાર વખત આ જ સ્થળોએ ચોરીના બનાવને અંજામ આપતાં ખળભળાટ મચી ગયો છે.

તસ્કરો દ્વારા રાત્રીના ચારથી પાંચ વાગ્યા દરમ્યાન અંજામ આપવામાં આવેલ આ ચોરીના બનાવોમાં કિશાન સ્ટોન ક્રશરમાં બે વખત ચોરી દરમ્યાન કુલ ત્રણ લાખની કિંમતના કોપર વાયર, શ્રીરામ સ્ટોન ક્રશરમાં વીસ હજારની કિંમતના કોપર વાયર અને ગાયત્રી સ્ટોન ક્રશરમાં એંસી હજાર કરતા વધારેની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવી છે

- Advertisement -

પંદર દિવસ પહેલાં શરૂ થયેલી આ ચોરીના બનાવમાં પ્રથમ વખત ચોરી બાદ પોલીસને જાણ કરી ફરિયાદ અરજી આપવામાં આવેલ હોય, જેમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા વગર તપાસ શરૂ કરવામાં આવી હોય, જે બાદ આ જ સ્થળોએ તસ્કરોએ દ્વારા વધુ ચાર વખત ચોરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં દર વખતે પોલીસને જાણ કરતા પોલીસ માત્ર તપાસ જ કરતી રહી હોય, જ્યારે તસ્કરો બેખોફ બની ચોરીના બનાવને અંજામ આપતાં રહ્યાં હતાં

You Might Also Like

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

TAGGED: smugglers, wankaner
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુનિયામાં સૌથી મોંઘી ભારતની લોકસભા ચૂંટણી
Next Article સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી દ્વારા સુવર્ણપ્રાશનનો કેમ્પ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 33 seconds ago
દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી
શૂન્યનો સ્વીકાર
હરિત કે કેમિકલ ક્રાંતિ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?