By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    23 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    23 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    23 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    23 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અલ્લુ અર્જુનને મિત્રના ઘરે જવું ભારે પડ્યું, પોલીસે કેસ દાખલ કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > અલ્લુ અર્જુનને મિત્રના ઘરે જવું ભારે પડ્યું, પોલીસે કેસ દાખલ કર્યો
બોલીવુડ

અલ્લુ અર્જુનને મિત્રના ઘરે જવું ભારે પડ્યું, પોલીસે કેસ દાખલ કર્યો

Khaskhabar Editor
Last updated: 2024/05/13 at 1:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન YSRCP ધારાસભ્ય સિલ્પા રવિના ઘરે ગયા અને લોકોની ભારે ભીડ ઉમટી, જાણો કેમ પોલીસ કેસ દાખલ કર્યો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. શનિવારે ટોલીવુડ અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 11 મેના રોજ તેઓ આંધ્રપ્રદેશના નંદ્યાલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ તેમના મિત્ર અને YSRCP ધારાસભ્ય સિલ્પા રવિના ઘરે પણ ગયા હતા. લોકોને જાણ થતાં જ અલ્લુ અર્જુન ધારાસભ્યના ઘરે આવ્યો હતો. તેને જોવા માટે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. આ પછી પોલીસે સુપરસ્ટાર અને તેના મિત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

- Advertisement -

Allu Arjun ,Shilpa Ravi Chandra Reddy.@alluarjun @SilpaRaviReddy #YSRCPAgain2024 #YSJagan pic.twitter.com/oJCBZqFr9K

— satish (@SatishArja) May 11, 2024

- Advertisement -

સિલ્પા રવિ જેમનું સાચું નામ સિંગારેડ્ડી રવિનચદ્ર કિશોર રેડ્ડી છે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલ છે. સત્તાધારી પક્ષના ઉમેદવાર તરીકે 13મી મેના રોજ ફરી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અલ્લુ અર્જુન પોતાનું સમર્થન બતાવવા ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. અભિનેતાના આગમન બાદ ધારાસભ્યના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકો અલ્લુ અર્જુનને જોવા માટે એટલા ઉત્સુક હતા જાણે કોહિનૂર જોયો હોય. અભિનેતા તેમની પત્ની સ્નેહા રેડ્ડી, સિલ્પા રવિ અને ધારાસભ્યના પરિવારના સભ્યો સાથે બાલ્કનીમાં ચાહકોને મળવા આવ્યા હતા.

Allu Arjun ,Shilpa Ravi Chandra Reddy.@alluarjun @SilpaRaviReddy #YSRCPAgain2024 #YSJagan pic.twitter.com/oJCBZqFr9K

— satish (@SatishArja) May 11, 2024

અલ્લુ અર્જુન બાલ્કનીમાંથી હાથ મિલાવીને ચાહકોને મળ્યા હતા. લોકો જોર જોરથી પુષ્પા-પુષ્પાના નારા લગાવી રહ્યા હતા. YSRCP માટે પ્રચાર કર્યાના એક દિવસ બાદ સિલ્પા રવિ અને અલ્લુ અર્જુન સામે ચૂંટણી આચાર સંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સિલ્પા રવિ ચંદ્રાએ RO નંદ્યાલની પરવાનગી વિના અલ્લુ અર્જુનને ઘરે બોલાવ્યા તે જાણીને કે તે આદર્શ આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરશે.

Chala close lo @alluarjun Bhai ni chusesa 🔥🤍 #AlluArjunAtNandyal #Pushpa2TheRule#Pushpa2
As a friend ga Shilpa Ravi ni meet ayyaru😊

Political banners lev🙂💯

AA ni chudadaniki vaccharu ah Crowd

Political stunt baga plan chesav @SilpaRaviReddy nyc🫠#Nandyal pic.twitter.com/efiNBESNyP

— Narasimha (@_narasimha___) May 11, 2024

અલ્લુ અર્જુને લોકોનો આભાર માન્યો

આ દરમિયાન અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નંદ્યાલના લોકોનો આભાર માન્યો. તેમણે ઉત્તમ આતિથ્ય માટે સિલ્પા રવિનો પણ આભાર માન્યો હતો. અભિનેતાએ પોસ્ટમાં લખ્યું છે કે તમને ચૂંટણી અને આગળની સફર માટે શુભકામનાઓ. મારો પ્રેમ અને સમર્થન હંમેશા તમારી સાથે છે.

સિલ્પા રવિએ અલ્લુ અર્જુન સાથે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ પણ શેર કર્યો છે, જેમાં તેણે નંદ્યાલ આવવા બદલ અભિનેતાનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે હું તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ જ આભારી છું.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

TAGGED: Allu Arjun, police case, YSRCP MLA Silpa Raveena
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટીવી સિરિયલ ‘અનુપમા’નો નવો પ્રોમો રિલીઝ, નવા એપિસોડમાં જોશો અનોખા ટ્વિસ્ટ
Next Article અલ્લુ અર્જુન, ચિરંજીવી, જૂનિયર NTR સહિતના સાઉથ સુપરસ્ટાર્સે કર્યું મતદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : આજે અનાથ અશ્રામના બાળકોને ભોજન સાથે ભેટ અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
સ્વાતંત્ર્ય સેનાની ઉચ્છંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિત્તે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ
‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  
દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ
ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?