By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    5 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    4 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    5 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    1 day ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    1 day ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    5 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    1 day ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    5 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    1 day ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મતદાન બાદ ગુજરાતના કયા-કયા દિગ્ગજોએ શું અપીલ કરી? જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મતદાન બાદ ગુજરાતના કયા-કયા દિગ્ગજોએ શું અપીલ કરી? જાણો
ખાસ-ખબરગુજરાત

મતદાન બાદ ગુજરાતના કયા-કયા દિગ્ગજોએ શું અપીલ કરી? જાણો

Khaskhabar Editor
Last updated: 2024/05/07 at 12:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને લોકોને મત આપવા અપીલ કરી

લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે.

- Advertisement -

ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન શરૂ થયું છે. આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને લોકોને મત આપવા અપીલ કરી છે.

PM મોદીએ કરી અપીલ

આજે યોજાઈ રહેલ ચૂંટણીના તબક્કામાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરી આપના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી….

- Advertisement -

લોકશાહીના આ મહાપર્વમાં આપની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ ગતિશીલ બનાવશે.

— Narendra Modi (@narendramodi) May 7, 2024

આજે અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ PM લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે PM મોદીએ તેમની આંગળી પરની શાહી પણ બતાવી. આ પછી PM મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. મોદીએ કહ્યું, “હું હંમેશા અહીં મારો મત આપું છું. અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર છે અને ચૂંટણી લડી રહ્યા છે. આપણા દેશમાં દાનનું વિશેષ મહત્વ છે અને આ ભાવનાથી દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જો ઉનાળો છે, તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પુષ્કળ પાણી પીવો.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો અવસર

ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન છે. લોકશાહીનું મહાપર્વ ગુજરાતના આંગણે આવ્યું છે. ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો આ અવસર છે.

મતદાન એ આપણો અધિકાર પણ છે અને ફરજ પણ છે. ગુજરાતના સૌ મતદારો મહત્તમ મતદાન કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ સૌને કરું…

— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 7, 2024

 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યા બાદ અપીલ કરતાં કહ્યું કે, ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન છે. લોકશાહીનું મહાપર્વ ગુજરાતના આંગણે આવ્યું છે. ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો આ અવસર છે. મતદાન એ આપણો અધિકાર પણ છે અને ફરજ પણ છે. ગુજરાતના સૌ મતદારો મહત્તમ મતદાન કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ સૌને કરું છું. ખાસ કરીને, યુવા મતદારો – ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે તો મતદાન થકી ભારતનું અને પોતાનું ભવિષ્ય ઘડવાની આ તક છે. આ અમૂલ્ય અવસરને ચૂકશો નહીં.

અમિત શાહે મતદારોને કરી અપીલ

ગાંધીનગર લોકસભાના મારા વ્હાલા ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને ખાસ આગ્રહ કરવા માંગુ છું કે તમારા એક મતમાં મોટી તાકાત છે.

તમારો એક મત :-
– ગાંધીનગરને ભારતનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવી શકે છે.
– ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરનાર સરકાર બનાવશે.
– દેશ પર નજર…

— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 7, 2024

કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. અમિત શાહે લોકોને મત આપવા અપીલ કરી હતી કે, ગાંધીનગર લોકસભાના મારા વ્હાલા ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને ખાસ આગ્રહ કરવા માંગુ છું કે તમારા એક મતમાં મોટી તાકાત છે. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, તમારો એક મત ગાંધીનગરને ભારતનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવી શકે છે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરનાર સરકાર બનાવશે, દેશ પર નજર ઉઠાવનારાઓના ઘરમાં ઘૂસીને તેમનો સફાયો કરવાની તાકાતવાળી સરકાર બનાવશે અને વર્લ્ડ ક્લાસ હાઈવે, રેલવે અને એરપોર્ટસ આપવાવાળી સરકાર બનાવશે. એટલે જ તમારા મતની તાકાતને ઓળખો અને અવશ્ય મતદાન કરો તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો.

સાબરકાંઠામાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષે કર્યુ મતદાન

લોકશાહી નાં મહાપર્વ નિમિત્તે પૂર્વ વિધાનસભા અધ્યક્ષે મતદાન કર્યું છે. વિગતો મુજબ ઈડર વડાલીમાં ધારાસભ્ય રમણ વોરાએ મતદાન કર્યું છે. રમણલાલ વોરાએ મતદારોને 100% મતદાન કરવાં અપીલ કરી છે. આજે ઇડરની કે.એમ.પટેલ વિદ્યામંદિર ખાતે રમણ વોરાએ મતદાન કર્યું છે. વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.

પરેશ ધાનાણીએ કર્યું મતદાન

રાજકોટ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર પરેશ ઘાનાણીએ મતદાન કર્યું છે. અમરેલીના બહારપરા કન્યા શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરેશ ઘાનાણીએ મતદાતાઓ સાથે લાઇનમા ઉભા રહીને મતદાન કર્યું અને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

મતદાન કરતી સમયે ગેનીબેન ઠાકોર થયા ભાવુક

આજરોજ લોકતંત્ર નાં મહામૂલા પર્વ નિમિતે લોકતંત્રને મજબૂત બનાવવા મતદાન કર્યું … pic.twitter.com/kouD6ygb5d

— Geniben Thakor (@GenibenThakor) May 7, 2024

 

બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આર્શીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું મતદાન

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ સાથે મતદાનને લઇ વિજય રૂપાણી કહ્યું કે, વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે, 400 પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરશોતમ રૂપાલા જંગી લીડથી જીતશે. આ સાથે તેમણે કહ્યું કે, ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરું છું.

પરષોતમ રૂપાલાની જીત નિશ્ચિત છે તેવો દાવો કુંવરજી

રાજકોટનાં જસદણમાં કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું. વીંછીયાની કન્યાશાળાનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. કુંવરજી બાવળિયાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે. તેવો દાવો કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું.

 

 

You Might Also Like

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો

યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો

TAGGED: Gujarat, Lok sabha Eection 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગરમાં મહંતો તેમજ રાજકીય મહાનુભાવોએ મતદાન કર્યું
Next Article જાણો ગુજરાતમાં અત્યાર સુધી ક્યાં વધારે અને ક્યાં ઓછું મતદાન થયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?