By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    9 hours ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    10 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    10 hours ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    10 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગરમાં મહંતો તેમજ રાજકીય મહાનુભાવોએ મતદાન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જામનગરમાં મહંતો તેમજ રાજકીય મહાનુભાવોએ મતદાન કર્યું
ખાસ-ખબરગુજરાત

જામનગરમાં મહંતો તેમજ રાજકીય મહાનુભાવોએ મતદાન કર્યું

Khaskhabar Editor
Last updated: 2024/05/07 at 11:41 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકનું મળીને સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં કુલ 8.55 ટકા મતદાન નોંધાયું છે. 

વિધાનસભા મત વિસ્તાર દીઠ જેમાં 76-કાલાવડમાં 11.86ટકા, 77- જમનગર ગ્રામ્યમાં 9.60 ટકા, 78- જામનગર ઉત્તરમાં 8.12ટકા, 79-જામનગર દક્ષિણમાં 7.49 ટકા, 80-જામજોધપુરમાં 9.74ટકા, 81-ખંભાળીયામાં 7.75 ટકા અને 82-દ્વારકામાં 6.17ટકા મતદાન નોંધાયું છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી ધાર્મિક સેવા સંસ્થાના ગાદીપતિઓ, ઉપરાંત સંતો- મહંત અને રાજકીય મહાનુભાવોએ આજે સવારે પોત પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. કેટલાક રાજકીય અગ્રણીઓએ પોતાના પરિવારની સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું છે.

જામનગરના લીમડાબેન વિસ્તારમાં આવેલા આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજએ આણદાબાવા આશ્રમમાં આવેલા મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું, અને લોકશાહીનું પર્વ ઉજવ્યું છે.

- Advertisement -

આ ઉપરાંત પ્રણામી સંપ્રદાયના ગાદીપતી પરમ પૂજ્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.

લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ કાલાવડ તાલુકાના જસાપર ગામમાં આવેલા મતદાન મથક પર પોતાનો મત આપીને લોકશાહીનું પર્વ ઉજવ્યું છે.

જામનગર શહેર જિલ્લાના રાજકીય આગેવાનોએ પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથક પર જઈ પરિવાર સાથે મતદાન કર્યું હતું.

તે જ રીતે 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી વિસ્તારમાં આવેલા પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ધ્રોલ મતદાન મથક પર વહેલી સવારે મતદાન કર્યું હતું.

જામનગર જિલ્લાના પૂર્વ કોંગી સાંસદ વિક્રમભાઈ માડમએ નવાગામ ઘેડ વિસ્તારમાં મતદાન કર્યું હતું.

જામનગરના વતની અને ખ્યાતનામ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના બહેન સને કોંગી અગ્રણી નયનાબા જાડેજાએ પણ આજે જામનગરમાં મતદાન કર્યું હતું.

Article Content Image

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ એ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ મનાવ્યું

જામનગરની મોટી હવેલીમાં પરમ પૂજ્ય હરિરાયજી મહોદય, શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસાદ્રરાયજી મહોદય તથા સમગ્ર પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તે જ રીતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પોતાના ગામમાં મતદાન મત કર્યું હતું. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરીયાએ જામજોધપુરમાં મતદાન કર્યું હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવા એ પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરાએ વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું હતું. જયારે જામનગર મહાનગરપાલિકાના સ્ટમદિન કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ સત્યસાઈ સ્કૂલમાં પરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ મનાવ્યું છે.  જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાએ વિકાસ ગૃહ માં આવેલા મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

 

You Might Also Like

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

TAGGED: JAMNAGAR, LOKA SABHA ELECTION 2024, rivabaa jadeja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં 10 વાગ્યા સુધીમાં કુલ મતદાનનો આંકડો 10.51% ટકાએ પહોંચ્યો, જાણો ક્યાં કેટલાં ટકા વોટિંગ
Next Article મતદાન બાદ ગુજરાતના કયા-કયા દિગ્ગજોએ શું અપીલ કરી? જાણો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
ખાસ-ખબરની છ વર્ષની ખબર
રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?