By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    7 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    12 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    12 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    12 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    15 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    12 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    15 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 days ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    15 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    7 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે કતલની રાત વચ્ચે ડોર ટુ ડોર પ્રચાર અને બેઠકોનો દોર શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આજે કતલની રાત વચ્ચે ડોર ટુ ડોર પ્રચાર અને બેઠકોનો દોર શરૂ
ગુજરાત

આજે કતલની રાત વચ્ચે ડોર ટુ ડોર પ્રચાર અને બેઠકોનો દોર શરૂ

Khaskhabar Editor
Last updated: 2024/05/06 at 6:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

પ્રચાર ખતમ, લાઉડસ્પીકરો પોઢી ગયા

લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકની ચૂંટણી-પેટા ચૂંટણી માટે કાલે યોજાશે મતદાન
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીગનર, તા.6

- Advertisement -

ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આવતીકાલે એટલે કે 7મી મેના રોજ સવારના 7થી સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતમાં સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર ચૂંટણી યોજાશે.

ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત તમામ ઉમેદવારો દ્વારા રાજ્યની તમામ બેઠકો ઉપર ભરપૂર ચૂંટણી પ્રચાર કરાયો હતો. ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન 8થી વધુ સભા ગજવી હતી તો કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ, નાણામંત્રી નિર્મલા સીતારમન સહિતના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકોએ જુદા જુદા વિસ્તારોમાં કાર્યકર સંમેલન અને સભાઓ સંબોધી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પાટણ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વલસાડ અને બનાસકાંઠા બેઠક માટે વિશાળ રેલીઓને સંબોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ અશોક ગેહલોત પણ ગુજરાતમાં સભાઓ સંબોધી ગયા છે.

હવે ગઈકાલે સાંજના 6 વાગે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ પહેલા શનિવારે અને રવિવારે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ રાજ્યભરમાં છેલ્લી ઘડી સુધી મતદારોને આકર્ષવા માટે રોડ-શો, બાઈક રેલી, જાહેર સભા અને જ્ઞાતિ-જાતિના સંમેલનો યોજીને ભરપૂર પ્રચાર કર્યો હતો. હવે રાજ્યભરના ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને નાનીનાની બેઠકો કરીને એડીચોટીનું જોર લગાવતા જોવા મળ્યા છે. રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર શાંત થયા બાદ ચૂંટણી પંચ, રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો માટે ખરી કામગીરી શરૂઆત થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મતદાન અગાઉ આજની રાત કતલની રાત ગણાશે. દરેક મત-વિસ્તાર અલગ અલગ જાતિ-જ્ઞાતિના લોકોથી બને છે ત્યારે કોઈપણ ચૂંટણી આ તમામ જાતિ-જ્ઞાતિના સમીકરણોને આધારે જ ચૂંટણી જીતાતી કે લીડ વધતી-ઘટતી હોય છે.

- Advertisement -

લોકસભા ચૂંટણી 2024 ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને AAPના ઉમેદવારો

  •  કચ્છ: વિનોદ ચાવડા-નીતિશ લાલન
  •  બનાસકાંઠા: રેખાબેન ચૌધરી-ગેનીબેન ઠાકોર
  •  પાટણ: ભરતસિંહ ડાભી-ચંદનજી ઠાકોર
  •  મહેસાણા: હરિભાઇ પટેલ-રામજી ઠાકોર
  •  સાબરકાંઠા: શોભનાબેન બારૈયા-તુષાર ચૌધરી
  •  ગાંધીનગર: અમિતભાઇ શાહ-સોનલબેન પટેલ
  •  અમદાવાદ(પૂર્વ): હસમુખ પટેલ-હિંમતસિંહ પટેલ
  •  અમદાવાદ (પશ્વિમ): દિનેશ મકવાણા- ભરત મકવાણા
  •  સુરેન્દ્રનગર: ચંદુભાઇ શિહોરા-ઋત્વિક મકવાણા
  • રાજકોટ: પરશોત્તમ રૂપાલા-પરેશ ધાનાણી
  •  પોરબંદર: મનસુખ માંડવિયા-લલિત વસોયા
  •  જામનગર: પૂનમબેન માડમ-જે.પી.મારવિયા
  •  જુનાગઢ: રાજેશ ચુડાસમા-હીરાભાઇ જોટવા
  •  અમરેલી: ભરતભાઇ સુતરિયા-જેનીબેન ઠુમ્મર
  •  ભાવનગર: નિમુબેન બાંભણિયા-ઉમેશ મકવાણા (આપ)
  • આણંદ: મિતેશ પટેલ-અમિત ચાવડા
  •  ખેડા: દેવુસિંહ ચૌહાણ-કાળુસિંહ ડાભી
  •  પંચમહાલ: રાજપાલસિંહ જાદવ-ગુલાબસિંહ ચૌહાણ
  •  દાહોદ: જશવંતસિંહ ભાભોર-પ્રભાબેન તાવિયાડ
  •  વડોદરા: હેમાંગ જોશી-જશપાલસિંહ પઢિયાર
  •  છોટા ઉદેપુર: જશુભાઇ રાઠવા-સુખરામ રાઠવા
  •  ભરૂચ: મનસુખભાઇ વસાવા-ચૈતર વસાવા (આપ)
  •  બારડોલી: પ્રભુભાઇ વસાવા-સિદ્ધાર્થ ચૌધરી
  •  સુરત: ભાજપના મુકેશ દલાલની-બિનહરીફ જીત
  •  નવસારી: સી.આર.પાટીલ-નૈષધ દેસાઇ
  •  વલસાડ: ધવલ પટેલ-અનંત પટેલ

You Might Also Like

ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%

TAGGED: door to door campaigns, Lok Sabha Election 2024, Lok Sabha elections 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ જિલ્લાની 5 સહિત રાજયની 210 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આજથી ત્રણ દિવસની રજા
Next Article રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં 2 IPS સહિત 3000 જવાનોનો લોખંડી બંદોબસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?