By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    9 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    7 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    7 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    7 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    7 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    9 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    9 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    9 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરમાં અવિરત સ્વીપ એક્ટિવીટીઝ: ઠેર-ઠેર યોજાતા મતદાન જાગૃતિના કાર્યક્રમો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરમાં અવિરત સ્વીપ એક્ટિવીટીઝ: ઠેર-ઠેર યોજાતા મતદાન જાગૃતિના કાર્યક્રમો
પોરબંદર

પોરબંદરમાં અવિરત સ્વીપ એક્ટિવીટીઝ: ઠેર-ઠેર યોજાતા મતદાન જાગૃતિના કાર્યક્રમો

Khaskhabar Editor
Last updated: 2024/04/06 at 6:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક : સિગ્નેચર ડ્રાઇવના આયોજન સરકારી-ખાનગી શાળાઓની સક્રિય ભાગીદારી

વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર જોડાઈને વિદ્યાર્થીઓ નાગરિકોને આપે છે અચૂક મતદાનનો સંદેશ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ  પોરબંદર, તા.6

પોરબંદરની શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી તેમના પરિવારમાં રહેતા મતદારો સુધી ચૂંટણીલક્ષી સંકલ્પ પત્રો પહોંચાડીને તેમને મતદાન કરવા પ્રેરિત કરાયા પોરબંદર સહિત દેશભરમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને લોકશાહીના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મત આપીને સહભાગી થવું એ નૈતિક ફરજની સાથે લ્હાવો છે. આજનો જાગૃત મતદાતા એ લોકતંત્રનો ભાગ્ય વિધાતા ગણાય છે. દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની જાહેરાત થઇ ચૂકી છે. ગૂજરાતમાં તા. 7 મે, 2024ના રોજ મતદાન છે. “સ્વીપ” એટલે કે જુતયિંળફશિંભ ટજ્ઞયિિં’ત ઊમીભફશિંજ્ઞક્ષ ફક્ષમ ઊહયભજ્ઞિંફિહ ઙફિશિંભશાફશિંજ્ઞક્ષ – એ ભારતના ચૂંટણી આયોગ અંતર્ગત મતદાન જાગૃતિ અને મતદાર સાક્ષરતા અર્થે અમલી બનાવાયેલો મુખ્ય કાર્યક્રમ છે. લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે. છાત્રોથી લઈને વડીલ મતદારો સુધી, ગ્રામીણ, અંતરિયાળ વિસ્તારથી લઈને મહાનગર સુધીના તમામ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં મતદાન પ્રક્રિયા વિષે જાણકારી આપીને મત આપવા જવા અનુરોધ કરવામાં આવે છે, અચૂક મતદાનની શપથ લેવામાં આવે છે. અને ચૂંટણીલક્ષી પત્રિકાઓનું વિતરણ કરાય છે. ’મતદાન એ મહાદાન’ના મંત્રને સિદ્ધ કરવા વિવિધ જાહેર સ્થળો પર પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા છે. તેમજ 50% કરતા ઓછું મતદાન થયેલું હોય તેવા વિસ્તારો તેમજ પુરુષ અને સ્ત્રીઓના મતદાનમાં 10% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા વિસ્તારોમાં ખાસ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. તમામ વહીવટી કાગળ ઉપર ’ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ જેવા સુત્રો તથા મતદાનની તારીખ દર્શાવતા સ્ટેમ્પ લગાવવામાં આવે છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શનમાં સવીપના નોડલ ઓફિસર વિનોદ પરમાર દ્વારા સવીપ મદદનીશ અધિકારી જીગ્નેશ પ્રશ્નાણી સહિતની ટીમ મતદાન જાગૃતિના ઠેર ઠેર કાર્યક્રમો યોજી રહ્યા છે.

- Advertisement -

લોકશાહીના અવસરની ઉજવણીમાં પોરબંદરની સરકારી-ખાનગી શાળાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. મતદાન જાગૃતિ અભિયાન શાળાકીય પ્રવૃત્તિઓનો પણ હિસ્સો બની રહ્યું છે. ’ચુનાવી પાઠશાળા’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ નાટ્ય કૃતિમાં મતદાર યાદી સુધારણા, મતદારોને શાહી લગાવવી સહિતની ચૂંટણી સંલગ્ન કામગીરી ભજવીને ચૂંટણી પ્રક્રિયાની માહિતી મેળવી હતી. પોરબંદર જિલ્લાની શાળાઓમાં નિબંધ, ચિત્ર, વકતૃત્વ, રંગોળી, પોસ્ટર, ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી મતદાનના મહત્વ અંગે અવગત કરાવવામાં આવ્યા હતા. મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધામાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાનના સ્લોગન ચિતરાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે. વિદ્યાર્થીઓના માધ્યમથી તેમના પરિવારમાં રહેતા મતદારો સુધી ચૂંટણીલક્ષી સંકલ્પ પત્રો પહોંચાડીને તેમને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા. મતદાતાઓ 7મી મેના રોજ અવશ્ય મત આપીને લોકશાહીને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપે, તેવો જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.ડી. લાખાણી દ્વારા પોરબંદર વાસીઓને અનુરોધ કરાયો છે.

You Might Also Like

પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો

પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા

પોરબંદરમાં સેવા-સંવેદનાનો સંગમ: યાત્રાએ નીકળેલા 45 વૃદ્ધો અને દિવ્યાંગો માટે ભોજન-ભજનનો ઉત્સવ

પોરબંદરમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ-2025નો પ્રારંભ: રૂ.60 કરોડના ખઘઞ થયા

પોરબંદર: પાતા ગામમાં ગેરકાયદે ખનન પર કલેક્ટરની ત્રાટકતી ટીમ, રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત

TAGGED: PORBANDAR, voterawareness
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માધવપુર ઘેડમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળાની તૈયારીઓ
Next Article ગુજરાત રાજ્ય ઠાકોર-કોળી વિકાસ નિગમના પૂર્વચેરમેનની જ્ઞાતિ જોગ વિજ્ઞપ્તિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
પોરબંદર

પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
પોરબંદર

પોરબંદરમાં સેવા-સંવેદનાનો સંગમ: યાત્રાએ નીકળેલા 45 વૃદ્ધો અને દિવ્યાંગો માટે ભોજન-ભજનનો ઉત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?