By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    5 minutes ago
    મનીષ બન્યો મોઈન ખાન
    2 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 hour ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 hour ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 hour ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    15 minutes ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    57 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે જનસુવિધા કેન્દ્રો પરથી પણ કઢાવી શકાશે ડ્રાઈવીંગ લાઈસન્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હવે જનસુવિધા કેન્દ્રો પરથી પણ કઢાવી શકાશે ડ્રાઈવીંગ લાઈસન્સ
ગુજરાત

હવે જનસુવિધા કેન્દ્રો પરથી પણ કઢાવી શકાશે ડ્રાઈવીંગ લાઈસન્સ

Khaskhabar Editor
Last updated: 2021/06/29 at 3:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે RTO કચેરી, ITI ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે

ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વાહનોની સંખ્યા સાથે વાહનચાલકો પણ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. હવે આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓ કચેરી, આઈટીઆઈ ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે.

- Advertisement -

ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે હવે વાહનચાલકોએ આરટીઓ કચેરી કે આઈટીઆઈના ધક્કા નહિ ખાવા પડે.કેમકે જલ્દી જ શહેરના જનસુવિધા કેન્દ્રો પરથી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ મળશે. નાગરીકોને જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ ના ફોર્મ ભરવાથી માંડીને અન્ય તમામ સુવિધાઓ આપવા માટે કેન્દ્ર સરકારે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા માટે કેન્દ્રના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે એક ગેઝેટ બહાર પાડી દીધું છે. મંત્રાલયે 24 જૂનના રોજ બહાર પડેલા આ ગેઝેટ દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સની પ્રક્રિયા માટે જનસુવોધા કેન્દ્રોને માન્યતા આપવામાં આવી છે.

હવે આગળનું કામ રાજ્ય સરકારોનું છે.જનસુવિધા કેન્દ્રોપરથી નાગરીકોને ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા માટે રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સરકારને અનુરૂપ એક એક ગેઝેટ લાવવું પડશે. ત્યારબાદ જ રાજ્યોના વિવિધ શહેરોમાં નાગરીકોને સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળશે.

- Advertisement -

રાજ્યમાં નાગરીકો સરળતાથી અને ઝડપી રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકે એ માટે રાજ્ય સરકારે આરટીઓ કચેરી ઉપરાંત આઈટીઆઈમાંથી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાનો વધુ એક વિકલ્પ નાગરીકોને આપ્યો હતો. પણ હાલમાં આઈટીઆઈ ઇન્સ્ટીટયુટમાં પણ એવી જ હાલત છે કે ડ્રાઈવિંગ લાઈસન્સમાં હાલ 60 થી 90 દિવસોનું વેઇટીંગ ચાલી રહ્યું છે. જેના કારણે નાગરીકો પરેશાન થઇ રહ્યા છે. હવે આ સ્થિતિનો જલ્દી જ નિવેડો આવશે જયારે જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થશે.

You Might Also Like

વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સમાં iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો, ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે તપાસની માંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 31 જુલાઈ સુધી દેશમાં વન નેશન, વન રાશનકાર્ડની સ્કીમ લાગુ કરો : સુુપ્રીમ
Next Article વિશ્ર્વની ટોપ-100 મેડિકલ કોલેજોમાં ભારતની 6 કોલેજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સમાં iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 34 seconds ago
મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત
કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી
રાજસ્થાનથી 52 હજારનું મેફેડ્રોન લઈ રાજકોટ આવતા 4 હિસ્ટ્રીશીટર બામણબોર પાસેથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સમાં iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 34 seconds ago
TALK OF THE TOWNરાજકોટ

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?