રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેલા વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૯/૦૬/૨૦૨૧ ના રોજ શહેરમાં નીચે મુજબની સેસન સાઈટ પર કોવેક્સિન રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ આપવામાં આવશે.
જે સેસન સાઈટ ખાતે કોવેક્સિન રસી આપવામાં આવશે તેમાં (૧)મવડી આરોગ્ય કેન્દ્ર,
(૨)નાનામવા આરોગ્ય કેન્દ્ર,
(૩)નંદવન આરોગ્ય કેન્દ્ર,
(૪)શ્યામનગર આરોગ્ય કેન્દ્ર,
(૫)સીટી સિવિક સેન્ટર – અમીન માર્ગ,
(૬)નારાયણનગર આરોગ્ય કેન્દ્ર,
(૭)અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર,
(૮)હુડકો આરોગ્ય કેન્દ્ર,
(૯)સદર આરોગ્ય કેન્દ્ર,
(૧૦)જંકશન આરોગ્ય કેન્દ્ર,
(૧૧)કબીરવન આરોગ્ય કેન્દ્ર,
(૧૨)મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર,
(૧૩)ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આરોગ્ય કેન્દ્ર,
(૧૪)કોઠારીયા આરોગ્ય કેન્દ્ર અને
(૧૫)આંબડેકરનગર આરોગ્ય કેન્દ્ર વિગેરે સેસન સાઈટનો સમાવેશ થાય છે.
(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા


