By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    21 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    19 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    19 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    19 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    19 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગ્રામ્ય વિસ્તાર સુધી મહિલાઓને ઘરઆંગણે પાણી પહોંચાડવા સંકલ્પબધ્ધ રાજકોટની ટીમ “વાસ્મો” ની “પાણીદાર” કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગ્રામ્ય વિસ્તાર સુધી મહિલાઓને ઘરઆંગણે પાણી પહોંચાડવા સંકલ્પબધ્ધ રાજકોટની ટીમ “વાસ્મો” ની “પાણીદાર” કામગીરી
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

ગ્રામ્ય વિસ્તાર સુધી મહિલાઓને ઘરઆંગણે પાણી પહોંચાડવા સંકલ્પબધ્ધ રાજકોટની ટીમ “વાસ્મો” ની “પાણીદાર” કામગીરી

Khaskhabar Editor
Last updated: 2021/06/25 at 10:46 AM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

 માનવજીવનમાં પાણી એ અગત્યનું અને અવિભાજ્ય પરીબળ છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં પણ પાણીનું મહત્વ અદકેરૂં રહયું છે.

ઐતિહાસિક આધારો દર્શાવે છે કે, હજારો વર્ષ પૂર્વ હડપ્પા અને મોહં-જો-દરોની આપણી માનવ સંસ્કૃતિ સિંધુ નદીના તટે પાંગરી હતી. આમ અનાદીકાળથી જળ એ માનવ જીવન માટે અગત્યનું બની રહયું છે.
આથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતવર્ષના તમામ લોકોને ઘર આંગણે પીવાનું શૂધ્ધ પાણી પહોંચતું કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના “નલ સે જલ” અમલી બનાવી છે. જે અતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ “નલ સે જલ” યોજનાને જલ જીવન મીશન હેઠળ આવરી લઇને ગુજરાતના તમામ ૧૭ લાખ ઘરોને નળ કનેકટીવીટીથી પાણી પહોંચતું કરવાનું અભિનવ અભિયાન હાથ ધર્યું છે. વડાપ્રધાન ના આ વિચાર મંત્રને ગુજરાતમાં સાકાર કરવા રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં યુનીટ મેનેજર એન.જે.રૂપારેલ, કો-ઓર્ડીનેટર સુનીલભાઇ પાનસુરીયા સહિતના વાસ્મોના કર્મયોગીઓ કટીબધ્ધ બની કાર્ય કરી રહયાં છે. અને આ લક્ષ્યાંકને સમયમર્યાદા પહેલાં પરીપુર્ણ કરવા સતત પ્રયત્નશીલ છે.

- Advertisement -

રાજકોટ જિલ્લામાં કાર્યરત “વાસ્મો” (વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ની કચેરી દ્વારા ખાસ ર્સવે દ્વારા મેળવાયેલી માહિતી અનુસાર કુલ ૫૯૯ ગામના કુલ ૩,૧૦,૯૧૧ ઘરો પૈકી તા.૩૧/ ૩/ ૨૦૨૦ અંતિત ૨,૭૩, ૮૭૩ ઘરો નળ કનેકટીવીટી ધરાવી રહયાં છે. બાકી રહેતા નળ કનેકટીવીટી ન ધરાવતાં ગામો પૈકી ૭૭ ગામોમાં રૂા. ૫,૯૫,૭૯,૪૨૭ ના ખર્ચે માળખાકીય કામ પૂર્ણ કરી ૧૩,૬૮૯ ઘરોને નળ કનેકટીવીટી દ્વારા પાણી સપ્લાય શરૂ કરી દેવાયું છે. ગત ૧૯/ ૧/ ૨૦૨૧ રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતીની બેઠકમાં વિંછીયા તાલુકાના અજમેર ગામને રૂા. ૩૧,૧૯,૩૦૦, વિંછીયા ગામને રૂા. ૯,૧૨,૩૬,૮૭૦, ગોંડલ તાલુકાના મોવીયા ગામને રૂા.૨,૬૪,૦૪,૭૭૦, કોટડાસાંગણી ગામને રૂા.૨,૯૯,૬૮,૪૯૦ તથા કોટડાસાંગાણીના વેરાવળ ખાતે પાર્ટ-૨ ને રૂા. ૯૭,૭૫,૫૨૪ મળી કુલ રૂા. ૧૬,૦૫,૦૪,૯૫૪ ની તાંત્રીક મંજુરી બાદ યોજનાકીય કામને વહિવટી મંજુરી આપી દેવાઇ છે.

આ ઉપરાંત હાલમાં જ તા. ૨૨ જુને મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતીની બેઠકમાં ગોંડલ તાલુકાના દડવા હમીરપરાને રૂા. ૧,૯૩,૭૦,૦૨૩ તથા જસદણના રાણીંગપર અને ગોખલાણા ગામને અનુક્રમે રૂા. ૫૮,૬૨,૮૯૦ તથા રૂા. ૮૮,૮૩,૫૩૯ ના ખર્ચે થનાર હયાત પાણી વિતરણ વ્યવસ્થાના નવીનીકરણના કામોને મંજુર કરવામાં આવ્યા છે. જયારે ૩૬ ગામોમાં કામ પ્રગતી હેઠળ છે. ૬૫ ગામોના ટેન્ડર ઓનલાઇન મુકાયા ગયા છે. ૭ ગામોના ટેન્ડર ઓનલાઇન થવાની પ્રકિયા ચાલુ છે. ૧૩ ગામોની ટેન્ડર મંજુરી પ્રકિયા પણ પ્રગતીમાં છે. આમ રાજકોટ ખાતે કાર્યરત વાસ્મોની ટીમ રાજકોટના કર્મયોગીઓ રાજકોટના તમામ ગામેાને પાણીદાર બનાવવા સતત જહેમત ઉઠાવી રહયા છે.

- Advertisement -

વાસ્મો દ્વારા આ યોજના અંતર્ગત પાણીની ટાંકી, પમ્પીંગ હાઉસ વીથ ઇકવીપમેન્ટ, ઘરો સુધી પાઇપલાઇન દ્વારા નળ કનેકટીવીટી સહિતની જરૂરીયાત મુજબની સુવિધા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ગામના તમામ ઘરોને શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડતી નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી પુર્ણ થયે ગામના તમામ ઘરોને સુચારૂ રૂપે નિયમીત પાણીનું વિતરણ અને માળખાકીય નિભાવણી ગામ લોકો દ્વારા રચાયેલી પાણી સમીતી અથવા ગ્રામ પંચાયતને કરવામાં આવે છે. આ માટે ગામ લોકોની બેઠક બોલાવી તેઓને યોજનાની સંપૂર્ણ સમજ આપવામાં આવે છે.

એટલું જ નહીં પણ જલ જીવન મીશન અંતર્ગત “નલ સે જલ” યોજના અન્વયે સરકાર દ્વારા તમામ ગામોને પાણીની ગુણવત્તાના નિયમન અને સર્વેલન્સ માટે વિશેષ તૈયાર કરેલ કિટ સ્થાનિક રીતે પાણીના સોર્સની ચકાસણી કરવા માટે ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આ ખાસ તૈયાર કરેલી કીટ ગ્રામ્ય સ્તરે કાર્યરત ગ્રામ પંચાાયતની પેટા સમીતી, પાણી સમીતી, આશાવર્કર, આગણવાડી કાર્યકર, શિક્ષક તેમજ મહિલા સભ્યોને કીટીના ઉપયેાગની સમજ આપી સુપ્રત કરવામાં આવે છે. જેમાં જુદા જુદા પાણી ચકાસણી માટેના પી.એચ. રીએજન્ટ જેવા કે ટર્બીટીડી, કલોરાઇડ, ટોટલ હાર્ડનેસ, ફ્રી રેસીડયુએલ કલોરીન, ફલોરાઇડ, નાઇટ્રેટ વગેરે ટેસ્ટ દ્વારા પાણીની ચકાસણી કરવા તથા તેના રિપોટીંગની પધ્ધતિ તેના પરીણામો, નમુના એકત્રીકરણ અને મલ્ટી પેરામીટર ફિલ્ડ સ્ટેટ કિટ વિશેનો વિસ્તૃત પરિચય સહિત જરુરી સુચનાઓ તમામનો સમાવેશ કરવામાં આવે છે.

મહિલાઓની સહભાગીતા થકી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ કાર્ય
કુટુંબના તમામ સભ્યો માટે પાણીની વ્યવસ્થા સાથે મહદઅંશે મહિલાઓ સંકળાયેલી હોય છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કુટુંબની મહિલા સભ્યો માટે પીવાના પાણીની આપુર્તી અર્થે સારી એવી મહેનત અને કષ્ટ ઉઠાવવા પડતા હોય છે. આ બાબતને ધ્યાને લઇને રાજય સરકાર દ્વારા પાણી સમીતીની કાર્યક્ષમતાને પ્રેરકબળ મળી રહે તથા મહિલાઓની સહભાગીતા વધે તે માટે જે ગામની પાણી સમીતીમાં ૭0 % કે તેથી વધુ મહિલા સભ્યો હોય તેઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક ફંડ પેટે રૂા.૫૦ હજારની રકમ આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકાના લોધીડા ગામ અને ગોંડલ તાલકાના મેસપર ગામની મહિલાઓ એ પાણી સમીતીનું સફળ સંચાલન કરી બન્ને ગામને રૂા ૫૦ હજારની પ્રેાત્સાહક રકમ મેળવી ગામને ગૌરવ અને અન્ય ગામોની મહિલાઓ પ્રેરણાસ્ત્રોત બની અનુકરણીય આદર્શ પુરૂ પાડયું છે.

You Might Also Like

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

પ્રચારનું આખરી સપ્તાહ: ભાજપ સૌરાષ્ટ્રમાં નેતાઓને ઉતારશે

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ધો.૧૧માં તમામ વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ શિક્ષણતંત્ર દ્વારા કરાઇ રહેલી સુચારૂ વ્યવસ્થા
Next Article પ્રદેશ ભાજપ પ્રશિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાનું ઈ-ચિંતન સત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?