By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    10 minutes ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    12 minutes ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    15 minutes ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    23 minutes ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    24 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    1 day ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    1 day ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    29 minutes ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મમતાના ગુંડાઓનો હિન્દુ મહિલાઓ પર અત્યાચાર ચરમ સીમાએ : સ્મૃતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મમતાના ગુંડાઓનો હિન્દુ મહિલાઓ પર અત્યાચાર ચરમ સીમાએ : સ્મૃતિ
રાષ્ટ્રીય

મમતાના ગુંડાઓનો હિન્દુ મહિલાઓ પર અત્યાચાર ચરમ સીમાએ : સ્મૃતિ

Khaskhabar Editor
Last updated: 2024/02/13 at 3:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં પશ્ચિમ બંગાળનું રાજકારણ પણ ગરમાયું છે. સત્તાધારી ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપે હિન્દુત્વનું કાર્ડ ખેલતા આરોપ લગાવ્યો છે કે મમતા બેનરજી હિન્દુઓ પર અત્યાચારો કરી રહ્યા છે. સાથે જ દાવો કર્યો છે કે ટીએમસીના કાર્યકર્તાઓ મહિલાઓ પર શારીરિક હુમલા કરી રહ્યા છે. આ આરોપો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા લગાવવામાં આવ્યા હતા. બંગાળના સંદેશખાલી વિસ્તારના વિવાદ મુદ્દે ભાજપે આ આરોપો લગાવ્યા છે. આ પહેલા પશ્ચિમ બંગાળના 24 પરગનાસ જિલ્લાના સંદેશખાલીની મહિલાઓ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસના નેતા શાઝહાન શેખ અને તેના સમર્થકોએ તેમની જમીન બળજબરીથી છીનવી લીધી છે સાથે જ તેમના પર શારીરિક હુમલા પણ કરવામાં આવ્યા હતા. તેથી શેખની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે. મહિલાઓએ આ મુદ્દે બંગાળના રાજ્યપાલ સીવી આનંદા બોઝની મુલાકાત કરી હતી. રાજ્યપાલે પણ કહ્યું હતું કે રવિન્દ્ર નાથ ટાગોરની ભૂમિ પર મહિલાઓ પર થતો અત્યાચાર હું જોઇ શકું તેમ નથી. આ શરમજનક ઘટના છે અને આરોપીઓ સામે પગલા લેવા જોઇએ. સ્થાનિક મહિલાઓના આ આરોપોને લઇને બાદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મમતા બેનરજીને ઘેર્યા હતા.

એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજી હિન્દુઓ પર અત્યાચાર માટે જાણિતા છે. હવે મમતા બેનરજી ટીએમસીની ઓફિસમાં તેમના કાર્યકર્તાઓને મહિલાઓ પર હિન્દુ મહિલાઓ પર બળાત્કાર કરવાની છૂટ આપી રહ્યા છે. આ વિવાદ બાદ મમતા બેનરજીએ કહ્યું હતું કે આ સમગ્ર વિવાદ અને હિંસાની ઘટના માટે જે પણ લોકો જવાબદાર છે તેમની ધરપકડ થઇ ચુકી છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં અમે આ વિસ્તારમાં મહિલા કમિશનની ટીમને પણ મોકલી છે. નોંધનીય છે કે આ પહેલા પાંચ જાન્યુઆરીએ ઇડીની ટીમ પર આ જ સંદેશખાલી વિસ્તારમાં હુમલો થયો હતો. ઇડીના અધિકારીઓ ટીએમસીના નેતા શાઝહાન શેખની ધરપકડ કરવા માટે ગયા હતા, જે દરમિયાન શેખ અને તેમના પરિવાર દ્વારા ઇડી પર હુમલો થયો હતો. જેમાં કેટલાક અધિકારી ઘાયલ થયા હતા. જે બાદ હવે આ વિસ્તારની મહિલાઓએ ટીએમસી નેતા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.

- Advertisement -

You Might Also Like

9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!

ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો

પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!

મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ

‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ

TAGGED: Hinduwomen, MAMATABANERGEE, smritiirani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 50% ભારતીયોને બિનજરૂરી રીતે મોબાઇલ ચેક કરવાની કુટેવ : રિપોર્ટ
Next Article રિઝર્વ બેન્કની 2023માં સોનાંની ખરીદી છેલ્લા છ વર્ષના નીચલા સ્તરે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પાળ ગામે જખરાપીર દાદાની જગ્યામાં શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથા

Khaskhabar Editor Khaskhabar Editor 27 seconds ago
અઈંથી હૃદયના અનિયમિત ધબકારા તરત પકડાશે !
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો આજે જન્મદિવસ
રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ જળસંકટ: બુધવારે પાંચ વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણીકાપ
પાસપોર્ટ અને હેડ પોસ્ટ ઑફિસને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી
9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?